attack

J-Kમાં CRPFપર જૈશ એ મોહમ્મદનો સતત ત્રીજો ગ્રેનેડ હૂમલો: 4 જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં ગ્રેનેડ હૂમલા સતત વધી રહ્યા છે. શનિવારે શ્રીનગરનાં ફતહકદલ અને બુદશાહ વિસ્તારમાં સીઆરપીએફ વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં ચાર જવાનો ઘાયલ થયા હતા. ચાર જવાનો ઉપરાંત એક નાગરિક પણ ઘાયલ થયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલામં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

Jun 2, 2018, 08:47 PM IST

અફઘાનિસ્તાનમાં સરકારી સંસ્થાને તાલિબાને બનાવી નિશાન, 18ના મોત

આંતરરાષ્ટ્રીય રિપોર્ટસ પ્રમાણે આ તાલિબાની હુમલામાં ત્રણ અધિકારીઓ સહિત 15 સુરક્ષાકર્મિઓના મોત થયા છે. 

Apr 12, 2018, 04:05 PM IST

Video : રાજકોટમાં થયો એસિડ એટેક, સીસીટીવી વાઇરલ

બી ડિવીઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે

Apr 6, 2018, 05:15 PM IST

વદોડરાઃ વાહન ચેકિંગ દરમિયાન પોલીસ પર હુમલો, 23 વ્યક્તિઓની અટકાયત

વડોદરાઃ વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું છે. અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કરતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું.  ગણપતપુરા ગામ પાસે તપાસ વખતે કેટલાક અસામાજિક તત્વોએ પીએસઆઈ સહિતની ટીમ પર હુમલો કર્યો હતો. ઘટનામાં બે પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા છે. અસામાજિક તત્વોએ પોલીસની જીપના કાચ પણ તોડ્યા છે. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.

Mar 29, 2018, 08:47 PM IST

Video : ચાર સિંહો ત્રાટક્યા ગાય પર, શિકાર કેદ થયો CCTVમાં

સિંહ જંગલ વિસ્તારમાંથી બહાર નીકળીને માનવવિસ્તારમાં આવી પહોંચતા હોય એવી ઘટનાઓ વારંવાર બનવા લાગી છે.

Feb 27, 2018, 04:56 PM IST

ત્રાલ પોલીસ સ્ટેશન પર હૂમલો: બુરખો પહેરી ભાગતા આતંકવાદીનું મોત

સાઉથ કાશ્મીરનાં પુલવામામાં હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકવાદીઓએે પોતાનાં સાથીઓને છોડાવવા માટે ત્રાલનાં એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હૂમલો કર્યો હતો. ત્યારે જ તકનો લાભ લઇને લોકઅપમાં પુરાયેલ એક આતંકવાદીએ બુરખો પહેરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એક ગ્રેનેડ તેની નજીક જ ઝીંકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ હૂમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે.

Feb 26, 2018, 08:55 PM IST

30 હજાર કરોડથી વધુનું PNB કૌભાંડ હોવાનો કોંગ્રેસનો દાવો: ભાજપે કહ્યું તમારૂ કૌભાંડ

ગોટાળા મુદ્દે કૌભાંડી પાસેથી નાણા વસુલીનાં ઉપાય વિચારવાનાં બદલે બંન્ને પક્ષોએ એક બીજા પર કિચ્ચડ ઉછાળી રાજનીતિ ચાલુ કરી દીધી

Feb 16, 2018, 07:46 PM IST

સુંજવાં અને CRPF કેમ્પ બંન્ને આતંકવાદી હૂમલાની જવાબદારી LeTએ સ્વીકારી

શ્રીનગર CRPF કેમ્પમાં પણ 2 આતંકવાદીઓ દ્વારા અત્યાધુનિક હથિયાર સાથે થયેલા હૂમલામાં 1 જવાન શહીદ

Feb 12, 2018, 05:22 PM IST

અમદાવાદ: મારુતિનંદન હોટલમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, 25 લોકો સામે ગુનો દાખલ

અમદાવાદના એસ.જી રોડ પર આવેલી મારૂતિનંદન હોટલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી. શનિવારે રાતે બનેલી આ ઘટનામાં અસમાજિક તત્વોએ હોટલના તમામ કાચ તોડી નાખ્યાં અને કર્મચારીઓને પણ માર માર્યો. 

Feb 11, 2018, 01:33 PM IST

અમેરિકાએ ફરી પાકિસ્તાનમાં ઘૂસીને 3 આતંકીઓને ઠાર માર્યા, ડ્રોનથી કર્યો હુમલો

અમેરિકા દ્વારા આ વર્ષે આ ત્રીજો હુમલો કરાયો છે અને પાક સરહદમાં ચાલતા આતંકી કેમ્પનો સફાયો કરવા કવાયત હાથ ધરી છે. 

Feb 9, 2018, 02:51 PM IST

અમેરિકાઃ ભારતીય વ્યક્તિના ગેસ સ્ટેશન પર વંશીય ટિપ્પણી કરીને કરાઈ તોડફોડ

અમેરિકાના કે્ન્ટકીમાં એક બુકાનીધારી વ્યક્તિએ શીખ વ્યક્તિના ગેસ સ્ટેશન પર વંશીય ટિપ્પણી કરી અને ત્યાં તોડફોડ કરી હતી. 

 

Feb 7, 2018, 07:36 PM IST

VIDEO જો મને ટાર્ગેટ કરાશે, તો 2019માં બરાબર મજા ચખાડીશું: જિજ્ઞેશ મેવાણી

ભીમા-કોરેગાંવ હિંસામાં ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર ગંભીર આરોપ લાગ્યા છે. આ અંગે જિજ્ઞેશ મેવાણીએ આજે પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટીકરણ આપ્યું અને સાથે સાથે ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યાં. 

Jan 5, 2018, 02:58 PM IST

'22 વર્ષોનો હિસાબ, ગુજરાત માંગે જવાબ': રાહુલે કર્યો ભાજપ પર પ્રહાર

ગુજરાત ચૂંટણીમાં રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમાએ છે. રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે છે. 

Nov 29, 2017, 04:28 PM IST

વિસનગર: ઘર બહાર ખાટલામાં બેઠેલી મહિલા સાથે જે થયું...જાણીને ચોંકી જશો

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં એક એવો બનાવ બન્યો કે ચોંકી જવાય.

Nov 25, 2017, 12:04 PM IST

કતારગામમાં ગુંડાતત્વોનો આતંક, તલવારોથી હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના કતાર ગામમાં વસ્તાદેવડી રોડ પર ગુંડાતત્વોએ ઘાતક હથિયારો સાથે કોહરામ મચાવી નાખ્યો.

Nov 25, 2017, 10:50 AM IST

ગુજરાત એ ગુજરાતની જનતાનું છે, 5-10 મોટા ઉદ્યોગપતિઓનું નહીં-રાહુલ ગાંધી

રાહુલ ગાંધી બે દિવસના પ્રવાસ દરમિયાન 10 જેટલી સભાને સંબોધવાના છે.

Nov 24, 2017, 12:59 PM IST