Baba Vanga Prediction : બાબા વેંગા એક બલ્ગેરિયન આગાહીકાર હતા જેમનું મૃત્યુ લગભગ 30 વર્ષ પહેલા થયું હતું. પરંતુ તેમની ભવિષ્યવાણીઓ હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તેમણે ઘણી મોટી ઘટનાઓની સચોટ ભવિષ્યવાણી કરી છે.
Baba Vanga Tsunami Prediction : બાબા વેંગાની ભવિષ્યવાણીને કારણે આ દેશમાં ગભરાટ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સંવેદનશીલ વિસ્તારોમાં લોકો પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા છે. કર્ફ્યુ જેવું વાતાવરણ છે.
3rd World War Prediction: અમેરિકા જે રીતે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કૂદી પડ્યું છે અને ઈરાનમાં વિનાશ મચાવ્યો છે તેનાથી ભવિષ્ય અંગેનો ભય વધુ મજબૂત બન્યો છે. જાણો 2025 માં ત્રીજું વિશ્વ યુદ્ધ ક્યારે થઈ શકે છે.
Baba Vanga Predection : બાબા વેંગાએ ઘણા વર્ષો પહેલા કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી આજ સુધી સાચી પડી છે. તે ભવિષ્યવાણીઓમાંની એક મોબાઇલ ફોન વિશે પણ હતી.
Baba Vanga Prediction: વર્ષની શરૂઆતમાં ઘણી અપ્રિય ઘટનાઓ બની. આ પછી, પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું બાબા વેંગાની રહસ્યમય ભવિષ્યવાણીઓ આ વર્ષે સાચી પડશે.