મંગળવારનો દિવસ દેશ માટે આઘાતજનક રહ્યો. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને કત્લેઆમ મચાવી. પર્યટકો અને તેમાં પણ હિન્દુઓને ટાર્ગેટ કરીને હત્યાકાંડને અંજામ આપ્યો. આ આતંકી હુમલામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં એવા પણ કેટલાક લોકો હતાં જેમને તેમના પત્ની અને બાળકોની સામે જ મોતને ઘાટ ઉતારી દેવાયા. આ પીડા ખુબ જ દર્દનાક અને ન રૂઝાય તેવા ઘા બની છે. આ મહિલાઓની દર્દનાક આપવીતિ સાંભળીને તમારૂ લોહી ઉકળી જશે.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા પર્યટકો પરના હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલાના પગલે પીએમ મોદી પોતાનો 2 દિવસનો સાઉદી પ્રવાસ અધવચ્ચે પડતો મૂકીને ભારત પાછા ફર્યા પરંતુ આ વખતે તેમણે પાછા ફરતી વખતે પાકિસ્તાનને એક ગર્ભીત સંદેશ પણ આપી દીધો.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઘાયલ છે. આ હુમલા પર દેશ વિદેશથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ ઈસ્લામિક દેશે પણ આકરી પ્રતિક્રિયા આપી છે.
પહેલગામ આતંકી હુમલા બાદ હવે પાકિસ્તાનને જવાબી કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાનમાં અત્યારે હાઈ એલર્ટ છે અને આ મુદ્દે હવે પહેલીવાર પાકિસ્તાનની પ્રતિક્રિયા સામે આવી છે. રક્ષામંત્રીએ શું કહ્યું તે જાણો.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાથી આખો દેશ આઘાતમાં સરી પડ્યો છે. ભારતીય ક્રિકેટરોમાં પણ આ ભયાનક ઘટનાને લઈને ગુસ્સો છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ સહિત ક્રિકેટરોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આકરી પ્રતિક્રિયા આપી છે.
JK Pahalgam Terror Attack Live: પહેલગામમાં હિન્દુ પર્યટકો પર થયેલા હુમલા અને 26 લોકોના દર્દનાક મોત બાદ હાલાત તણાવપૂર્ણ છે. પીએમ મોદી સાઉદી અરબથી પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. પહેલગામ આતંકી હુમલા સંલગ્ન દરેક અપડેટ માટે ZEE24કલાકના લાઈવ બ્લોક સાથે જોડાયેલા રહો....