Teeth Whitening Tips: શું તમે પણ દાતની ગંદકીને સાફ કરવા માટે ઘરેલું ઉપાય શોધી રહ્યાં છો તો તમે આ ફળની છાલનો ઉપયોગ કરી શકો છો.
Teeth Whitening Tips: જો તમે પણ દાંતને મોતીની જેમ ચમકાદાર બનાવવા ઈચ્છો છો તો કેળાનો ઉપયોગ કરી શકો છો.