Banaskantha flood: ઉત્તર ગુજરાતમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. ખાસ કરી બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામડાઓમાં સ્થિતિ વધુ ખરાબ છે. ખેતરોમાં પાણી ભરાયા છે. ઘણા લોકોના ઘરનો માલસામાન પલળી ગયો છે.