Basit Ali Pahalgam Attack: કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ ફરવા ગયેલા બે ડઝનથી વધુ લોકોની હત્યા કરી હતી. આ ઘટના અંગે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ખુલ્લેઆમ ભારતનું સમર્થન કર્યું છે.