Bharatsinh solanki News

ભરતસિંહ સોલંકી સાથે વીડિયોમાં દેખાતી યુવતી કોણ? આખરે નેતાએ જ નામ આપીને કર્યો ખુલાસો
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના ઇલુઇલુની લીલાનો ભાંડો ફૂટતા રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે. ભરતસિંહ સોલંકી આજે પત્રકાર પરિષદ કરીને અનેક ખુલાસા કર્યા હતા. સાથે જ પત્ની સાથેના વિવાદ અંગે પણ ભરતસિંહ અનેક ખુલાસા કર્યા. આ પત્રકાર પરિષદમાં ભરતસિંહ સોલંકીએ પત્ની પર અનેક આરોપો કર્યા હતા. સાથે જ વીડિયોમાં દેખાતી યુવતી વિશે પણ ખુલાસો કર્યો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા ભરતસિંહનો વીડિયો વાયરલ થયો હતો. 2 દિવસ પહેલા ભરતસિંહ એક યુવતી સાથે ઝડપાયા હતા. પત્નીએ ભરતસિંહને અન્ય યુવતી સાથે ઘરમા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પત્ની સાથે ભરતસિંહ સોલંકીનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 
Jun 3,2022, 14:54 PM IST
રામ મંદિર મુદ્દે બોલનારા ભરતસિંહને પાટીલનો જવાબ, તાકાત હોય તો અન્ય ધર્મના લોકો સામે
May 25,2022, 12:17 PM IST

Trending news