bhavnagar
ગોંડલ: ખેડૂતો પાસેથી મગફળીના વધુ રૂપિયા વસૂલતો વીડિયો વાઈરલ
મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરીતિ કરવામાં આવી છે. ત્યારે હવે ખેડૂતો પાસે 1200 રૂપિયા લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે સમગ્ર મામલે ખેડૂતોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
Jan 2, 2019, 03:02 PM ISTબોટાદ: તીર્થધામ સાળંગપુર હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા સર્જાયો વિવાદ
સાળંગપુર હનુમાન મંદિરમાં હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા વિવાદ સર્જાયો હતો.
Dec 30, 2018, 05:51 PM ISTલીમડાના હરિયાળા ઝાડમાંથી ધૂમાડો નિકળતાં લોકોનાં ટોળા ઉમટ્યા
Smoke from Green Neem Tree
Dec 27, 2018, 11:30 PM ISTભાવનગરમાં શિક્ષક દ્વારા બાળકોને લાત મારતો વીડિયો વાયરલ
Teacher Beating student with feet in Bhavnagar
Dec 27, 2018, 11:25 PM ISTભાવનગરમાં સમુદ્રનું પાણી ગામોમાં ઘુસ્યું
Sea Water entered in Villeges of Bhavnagar
Dec 22, 2018, 09:55 PM ISTમધદરિયે ડૂબી ટગ બોટ, 4 જણા ડૂબતા લાઈવ દ્રશ્યો કેમેરામાં થયા કેદ થયા
ઘોઘાના દરિયાઇ વિસ્તારમાં આવેલા પિરમબેટ ટાપુ પાસે મધદરિયે વરૂણ નામની ટગ બોટમાં કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ આખી બોટે જળસમાધિ લઇ લીધી હતી. બોટમાં 7 ક્રુ મેમ્બર સવાર હતા, જેમાંથી 3ને બચાવી લેવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અન્ય 4 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
Dec 22, 2018, 08:55 AM ISTઘોઘાના દરિયામાં ડૂબતી ટગ બોટને જોવા લોકોના ટોળા ઉમટ્યા, Video
ઘોઘાના દરિયાઇ વિસ્તારમાં આવેલા પિરમબેટ ટાપુ પાસે મધદરિયે વરૂણ નામની ટગ બોટમાં કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ આખી બોટે જળસમાધિ લઇ લીધી હતી. બોટમાં 7 ક્રુ મેમ્બર સવાર હતા જેમાંથી 3ને બચાવી લેવામાં આવ્યાં હતા ઘટનામાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે... તો અન્ય 4 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે..
Dec 22, 2018, 08:55 AM ISTભાવનગરઃ બોટમાં આગ લાગ્યા બાદ ગુમ થયેલા ત્રણ લોકો મળી આવ્યા
tug drawn in sea due to fire
Dec 21, 2018, 11:00 PM ISTભાવનગરમાં સર્જાયા દુષ્કાળમાં અધિકમાસ જેવા દ્રશ્યો
Bhavnagar Water goes waste as guard forgets to turn valve off Zee 24 Kalak
Dec 21, 2018, 04:20 PM ISTદુકાળમાં અધિક માસ : ચોકીદારની ભૂલથી આખો વિસ્તાર ઘૂંટણસમા પાણીમાં ડૂબ્યો!!!
ભાવનગરમાં દુકાળ માસમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરનાં મહિલા કોલેજનાં ફિલ્ટર પ્લાન્ટમાંથી હજારો લીડર પાણી વેડફાયું છે. કોલેજમાં ઢીંચણ સુધીના પાણી ફિલ્ટર પ્લાન્ટમાં ભરાયા છે. પાણી રસ્તા પર વહેતા ઈલેક્ટ્રીક સાધનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
Dec 21, 2018, 01:22 PM ISTભાવનગર મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક ફેક્ટરી પર દરોડા
Bhavnagar Municipal Corporation raids plastic factory, 355 plastic seized
Dec 19, 2018, 05:55 PM ISTભાવનગર: માનવભક્ષી સિંહનો કોળીયો બન્યો યુવાન, દરિયાકાંઠા નજીક મળ્યો મૃતદેહ
ગુજરડા ગામ નજીક જંગલ વિસ્તારના દરિયાકાંઠે ગત મોડી રાત્રીના માછીમાર યુવક પર સિંહે હુમલો કરી યુવાન ને ફાડી ખાધો હતો. રામજીભાઈ ચુડાસમાના યુવાન સિંહનો કોળીયો બની જતા આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો છે.
Dec 13, 2018, 06:18 PM ISTભાવનગર: ખાનગી મીની બસનો થયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત
ભાવનગરમાં ખાનગી મીની બસનાં અકસ્માતની ઘટના બની હતી. વલ્લભીપુરનાં ચમારડી જતા રસ્તા પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.
Dec 10, 2018, 05:09 PM ISTપાડાને વાંકે પખાલીને ડામ: નઘરોળ તંત્રને કારણે નાગરિકોનાં કરોડો રૂપિયાનો વ્યય
વિકાસ દેખાડવા માટે મંગાવાયેલા વાહનો સામાન્ય ખામી સર્જાતા રિપેરિંગના અભાવે પડી રહ્યા છે, જે ધીરે ધીરે ભંગાર થઇ જાય છે
Dec 7, 2018, 09:51 AM ISTભાવનગર સહિત રાજ્યમાં એર ઓડિસાની ફ્લાઇટ બંધ કરાઇ
એરલાઈન્સના એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીને કારણે રાજ્યમાં લાંબા સમયથી ઉડાન યોજના હેઠળ વિમાન સેવા ઠપ થઈ ગઈ છે.
Dec 2, 2018, 10:13 PM ISTગુજરાતની આ બ્લડ બેંકમાં શરૂ થઇ રોબોટ સેવા, ઓટોમેટીક રીતે થશે લોહીના ટેસ્ટ
સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર બ્લડ બેંક ખાતે એકમાત્ર રોબોટ કમાન્ડ મશીન સેવા બ્લડ ગ્રૃપથી માંડી વિવિધ પ્રકારના ટેસ્ટ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.
Dec 2, 2018, 07:15 AM ISTભાવનગરના વલ્લભીપુરમાં ખેતરમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર
ભાવનગરના વલ્લભીપુરના મોણપુર ગામે દેવીપૂજક દંપતીની અજાણ્યા શખ્સો દ્વારા બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી, મૃતક પતિ-પત્ની મોણપુરના કરશનભાઈની વાડીમાં મજૂરી કામ કરતા હતા
Nov 22, 2018, 10:09 PM ISTભાવનગરમાં રો-રો ફેરી જહાજ બંધ પડ્યું, 461 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
જહાજ દરિયા એક કલાક સુધી બંધ પડી રહ્યું હતું અને મદદ માટેની રાહ જોઇ રહ્યું હતું. ત્યારબાદ જીએમડીને મેસેજ પાસ કરવામાં આવ્યો હતો. જીએમડી દ્વારા ટગની વ્યવસ્થા કરી મુસાફરોને સલામત રીતે ઘોઘા તરફ લાવવા માટેની કવાયત હાથ ધરી હતી.
Nov 21, 2018, 03:43 PM ISTપિતા વગરની 281 દીકરીઓનું કન્યાદાન કરાયું, ભાવનગર અનોખો સમૂહ લગ્ન યોજાયો
‘લાડકડી’ શીર્ષક હેઠળ યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 281 જેટલી યુવતીઓના લગ્ન કરાવાયા હતા, જેઓ તેમના મા-બાપની છત્રછાયા ગુમાવી ચૂકી છે. આ સમૂહ લગ્નની ખાસિયત એ હતી કે, તેમાં જ્ઞાતિનું કોઈ બંધન ન હતું. દરેક વર્ગ, દરેક સમાજના પરિવારોને સમૂહ લગ્નોત્સવમાં આવરી લેવાયા હતા.
Nov 19, 2018, 11:05 AM IST