bhavnagar

સરકારે ધ્યાન નહી આપતા આખરે ખેડૂતોએ જાતે બંધારો બાંધવાની શરૂઆત કરી...

Irked with apathetic attitude of govt,villagers begin construction of check dams in Bhavnagar

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Apr 6, 2018, 05:11 PM IST

Video : ભાવનગરમાં CAએ મારી મોતની છલાંગ, બહાર આવ્યા ચોંકાવનારા CCTV ફુટેજ

ભાવનગરના મોટાભાગના ઉદ્યોગપતિઓ સાથે પણ તેમનો ઘરોબો હતો

Apr 3, 2018, 04:43 PM IST

ભાવનગર: 'નાકની લડાઈ'માં દલિતનો જીવ ગયો, ઘોડા સાથે થઈ ગઈ હત્યા

ન્યૂ ઈન્ડિયામાં ડગ માંડી રહેલા આપણા દેશમાં આજે પણ ઊંચ નીચના નામે લોકોની હત્યા કરી દેવાય છે. આજે પણ અહીં અનેક એવા વિસ્તારો છે જ્યાં દલિતો ઊંચી જાતિના લોકો સામે માથું ઊંચુ કરીને ચાલી શકતા નથી.

Mar 31, 2018, 09:44 AM IST

ભાવનગર: દુધાળા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપત્તીનું મોત

ટ્રક સાથે અથડાવાના કારણે રોડ પર પટકાયેલ દંપત્તીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

Mar 16, 2018, 09:32 PM IST

નાજુક નમણી આ ગુજ્જુ યુવતિ માટીના ઘડા પર કરે છે યોગ, મેળવ્યું વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

યોગમાં શરીરને ગમે તેમ મરોડી શકતી જાનવી મહેતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધી હાંસલ કરીને ભાવનગરની સાથે સાથે દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. જાનવી મહેતાએ વજ્ર વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલ ઈન્ટર નેશનલ યોગ કોમ્પીટીશનમાં પણ 2 ગોલ્ડ મેડલ મેળવીને વિશ્વ ફલક પર ભારતને સિદ્ધી અપાવી હતી. 

Mar 12, 2018, 05:04 PM IST

ભાવનગર અકસ્માત : આ માણસની ઉતાવળે સર્જી દીધો ગોઝારો અકસ્માત, મૃત્યુઆંક થયો 38

રંઘોળા ખાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં વધુ બે મહિલા અને બે પુરુષોના મોત નોંધાયા છે

Mar 10, 2018, 11:31 AM IST

ભાવનગર અકસ્માત : વડાપ્રધાને ટ્વીટ કરી દુ:ખની લાગણી વ્યક્ત કરી

ભાવનગરના બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જતી ટ્રક બ્રીજ નીચે ખાબકતાં મોટી કરૂણાંતિકા ઘટી છે

Mar 6, 2018, 12:22 PM IST

ભાવનગર:માતાપિતાની ચુંગલમાંથી યુવતીને છોડાવાઈ, યુવતીના પિતા પર ગંભીર આરોપ

માતાપિતાએ પોતાની જ દીકરીને માર મારીને પૂરી રાખી હતી. તેના પર અસહ્ય અત્યાચાર કરતા હતાં. છોકરીનો તો એવો પણ આરોપ છે કે પિતા તેના ઉપર દુષ્કર્મ કરતા હતાં.

Mar 1, 2018, 04:03 PM IST

અલંગઃ શીપમાં લાગી આગ, ફાયરબ્રિગેટની ટીમ ઘટનાસ્થળે

ભાવનગરઃ અલંગના પ્લોટ નંબર સાતમાં એક શીપમાં આગ લાગવાની ઘટના બની છે. શીપમાં શા કારણે આગ લાગી છે તેનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતા જ ભાવનગરથી 2 ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગઈ છે. 

 

 

Feb 26, 2018, 04:44 PM IST

ભાવનગર: તબીબને ફસાવીને યુવતીએ બાંધ્યા શારીરિક સંબંધ, અને પછી જે થયું....

ભાવનગર જિલ્લામાં પૈસા પડાવવાનો અનોખો કીમીયો બહાર આવ્યો છે. 

Feb 11, 2018, 03:30 PM IST

Good News : હવે ભાવનગરથી મુંબઈની ડેઈલી ફ્લાઈટ, બાકીની તમામ વિગતો એક ક્લિક પર

ગુજરાત અને મુંબઈ વચ્ચે નિયમિત રીતે મોટા સંખ્યામાં લોકો આવાગમન કરે છે

Jan 13, 2018, 02:08 PM IST

જે મોઢામાં સોનાનો ચમચો લઈને પેદા થયા હોય તેને પરસેવાની શું કિંમત હોય?- પીએમ મોદી

પ્રચારમાં લાગેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરના પાલીતાણામાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરી. 

Nov 29, 2017, 05:22 PM IST

ભાવનગરમાં જીતુ વાઘાણીએ જીતવા માટે રેડી દીધો છે જીવ, આ છે લેટેસ્ટ પુરાવો

હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે આજે વડાપ્રધાને ફરી એક વખત 'મન કી બાત' કરી હતી

Nov 26, 2017, 03:38 PM IST

ભાવનગરમાં જબરદસ્ત જામશે ચૂંટણીની રસાકસી, ક્યાંય ન વાંચી હોય એવી વિગતો

જિલ્લાની સાત બેઠકના અંદાજિત ૧16,25,852 જેટલા મતદારો 71 ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમાં સિલ કરશે

Nov 25, 2017, 06:33 PM IST

ગુજરાતના બીજા શહેરોને પછાડીને ભાવનગરે મેળવી મોટી સિદ્ધિ

રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો છે

Nov 22, 2017, 10:26 AM IST

ભાવનગર : બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓ લોબીમાં રહેવા મજબુર

હોસ્પિટલમાં જગ્યા નહી હોવાનાં કારણે માતા નવજાત બાળકને ત્યજી લોબીમાં રહેવા મજબુર

Nov 18, 2017, 07:03 PM IST

ભાવનગરનાં એક પણ થિયેટરમાં પદ્માવતી ફિલ્મ રિલિઝ નહી થાય

તમામ થિયેટરનાં માલિકોએ ભાવનગર યુવરાજને ફિલ્મ રિલિઝ નહી કરવા બાબતે ખાત્રી આપી

Nov 18, 2017, 06:40 PM IST