bihar

ફિક્સ પે કર્મચારીઓ માટે મોટા સમાચાર, સમાન કામ સમાન વેતનની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી

ફિક્સ પે કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે ફિક્સ પે કર્મચારીઓને સમાન કામ સમાન વેતન આપવાની માંગને નકારી છે. પટના હાઇકોર્ટના સમાન કામ સમાન હક અંગેના આદેશને બદલી સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની દલીલોને ધ્યાનમાં લેતાં ફિક્સ પે કર્મચારીઓની માંગને નકારી છે. બિહારના ફિક્સ પે કર્મચારીઓ અંગે આવેલો આ ચૂકાદો ગુજરાત માટે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગઇ છે. 

May 10, 2019, 01:26 PM IST

દેશની સામે કોઇએ બોલ્યું તો હું વિષરાજ છું અને રહીશ: ગિરિરાજ સિંહ

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019) દરમિયાન બિહારની રાજનીતિનો પારો પણ વધી ગયો છે. વોટ આપવા મુંગેર પહોંચ્યા ગિરિરાજ સિંહએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે, જો દેશની સામે કોઇ કંઇપણ બોલે છે તો હું વિષરાજ છું અને વિષરાજ રહીશ.

Apr 29, 2019, 10:26 AM IST

લોકસભા ચૂંટણી 2019: બિહારની પાંચ બેઠક પર વોટિંગ ચાલુ, ગિરિરાજ સિંહએ કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના ચોથા તબક્કામાં દેશના 9 રાજ્યોની 71 બેઠક પર આજે (29 એપ્રિલ 2019) મતદાન ચાલી રહ્યું છે. તેમાં બિહારની પાંચ લોકસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે.

 

Apr 29, 2019, 08:17 AM IST

વડાપ્રધાન મોદી જન્મજાત સવર્ણ પરંતુ કાગળ પર જ પછાત છે : તેજસ્વી યાદવ

RJD નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન મોદી પર વ્યંગ કરવાની સાથે દાવો કર્યો કે તેમને બિહાર નકારી ચુક્યું છે.

Apr 28, 2019, 07:19 PM IST

વિજળીની ગતિથી થઇ અઢી લાખની લૂંટ, યુવકને રસ્તા પર ઘસડ્યો

બાઇક પર આવેલા બે ગુંડાઓએ લોનનાં 2.5 લાખ રૂપિયા લૂંટી લીધા હતા, થેલા સાથે ઘસડાયેલ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Apr 23, 2019, 07:34 PM IST

લોકસભા ચૂંટણી 2019 માટે કેમ મહત્વનું છે આ તબક્કાનું મતદાન, જાણો 5 વાતો

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ની સાત તબક્કામાં ચૂંટણી યોજોઇ રહી છે. ત્યારે આજે ત્રીજા તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. આમ તો ભારતને સાત તબક્કાના મતદાનની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં મતદાન ભારતની રાજનીતિની દિશા અને દશા નક્કી કરવાનું છે.

Apr 23, 2019, 09:22 AM IST

શાહની પહેલી, મુલાયમની છેલ્લી લોકસભા ચૂંટણી, રાહુલ માટે પણ આજે વોટિંગ

લોકસભા ચૂંટણી 2019ની ત્રીજા તબક્કા માટે આજે દેશભરમાં 117 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ગુજરાત અને કેરળની દરેક બેઠક પર મતદાન થશે. સાત તબક્કામાં સૌથી મોટા આ તબક્કામાં પ્રમુખ ઉમેદવારોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સામેલ છે.

Apr 23, 2019, 08:31 AM IST

Live: બિહારની 5 લોકસભા બેઠક પર વોટિંગ, સુપૌલમાં શાહનવાઝ હુસેને કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2019 માં ત્રીજા તબક્કાનું મતદાન મંગળવાર એટલે આજે છે. બિહારની પાચ બેઠકો પર લોકો તેમના મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે. સુરક્ષાને લઇને સંપૂણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Apr 23, 2019, 07:55 AM IST

લાલુ યાદવને મારવા માંગે છે ભાજપ: રાબડી દેવીનો ચોંકાવનારો આરોપ

કોર્ટ તરફથી સજા મેળવી ચુકેલા લાલુ પ્રસાદ યાદવ સ્વાસ્થયના કારણોથી રિમ્સમાં સારવાર કરાવી રહ્યા છે

Apr 20, 2019, 10:06 PM IST
PM Modi rally from Bihar PT10M17S

બિહારના અરરિયામાં વડાપ્રધાન મોદીની રેલી

બિહારના અરરિયામાં વડાપ્રધાન મોદીની રેલી યોજાઈ હતી. આ રેલીમાં વડાપ્રધાને પોતાની સરકારની યોજનાઓ વિશે વિગતે વાત કરી હતી અને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.

Apr 20, 2019, 03:10 PM IST
Bihar Vice CM Sushil Kumar File Defamation Case Against Rahul Gandhi PT57S

જુઓ કોણે કર્યો રાહુલ ગાંધી સામે વધુ એક માનહાનીનો દાવો

બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ વિધાનની ધારા 500 અંતર્ગત પટનાના મુખ્ય ન્યાયિક દંડાધિકારી ન્યાયાલયમાં માનહાનીની અરજી દાખલ કરી

Apr 18, 2019, 02:45 PM IST

VIDEO: માલિકને બચાવવા કોબરા સાથે કલાકોની લડાઈ બાદ 4 કુતરાએ આપી જાનની કુરબાની

બિહારના ભાગલપુરમાં જોવા મળી અનોખી ઘટના, માલિક સવારે જાગ્યા ત્યારે પાલતુ કુતરા મૃત હાલતમાં જોવા મળ્યા હતા, સીસીટીવી જોયા બાદ સમગ્ર ઘટનાનો ખયાલ આવ્યો
 

Apr 17, 2019, 09:08 PM IST

ભારતને તોડવા માટે મોહમ્મદ અલી ઝિન્નાની ભૂમિકા નિભાવી રહ્યા છે રાહુલ ગાંધી: ગિરિરાજ સિંહ

બિહારના બેગૂસરાયમાં કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાયર બ્રાંડ નેતા ગિરિરાજ સિંહએ નવજોત સિંહ સિદ્ધૂના બહાને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો. આરોપ લગાવતા-લગાવતા તેમણે વિવાદિત નિવેદન આપી દીધું છે.

Apr 17, 2019, 12:59 PM IST

JDU અને RJD વિલયનો પ્રસ્તાવ લઇને આવ્યા હતા પ્રશાંત કિશોર: રાબડી દેવીનો દાવો

રાબડી દેવીએ કહ્યું કે જો કિસોર, પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ પાસેના આ પ્રસ્તાવ મુદ્દે મુલાકાત કરવાનો ઇન્કાર કરે છે તો તેઓ સફેદ જુઠ્ઠાણું બોલી રહ્યા છે

Apr 12, 2019, 09:53 PM IST
Congress Declared Ajay Kapoor As New Co in charge Of Bihar In Place Of Alpesh Thakor PT2M43S

કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના સ્થાને નવા સહપ્રભારીની કરી નિમણૂંક, જુઓ વિગત

કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના સ્થાને નવા સહપ્રભારીની કરી નિમણૂંક, બિહારના સહપ્રભારી તરીકે અલ્પેશ ઠાકોરને દૂર કરી અજય કપૂરની નિમણૂંક કરી

Apr 12, 2019, 03:50 PM IST
PM modi live from Bhagalpur PT10M6S

બિહારના ભાગલપુરથી વડાપ્રધાનનું લાઇવ સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભાગલપુરમાં રેલી કરી. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી નીતિશકુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી, બિહાર ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, નંદકિશોર યાદવ સહિત એનડીએના અનેક મોટા નેતાઓ મંચ પર હાજર રહ્યાં હતાં.

Apr 11, 2019, 12:40 PM IST

છપરાથી સુરત આવતી તાપ્તિ ગંગા એક્સપ્રેસના 11 ડબ્બા ખડી પડ્યાં

બિહારના છપરામાં આજે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. છપરામાં તાપ્તિ ગંગા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.

Mar 31, 2019, 11:26 AM IST

બિહાર: મહાગઠબંધનમાં સસ્પેન્સ ખતમ, RJDએ 18 અને કોંગ્રેસે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યાં 

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસમાં સીટોની ફાળવણીને લઈને ચાલી રહેલા વિવાદનો ઉકેલ હવે આવી ગયો છે. 

Mar 29, 2019, 12:30 PM IST

પહેલા રદ્દ કરી પત્રકાર પરિષદ, ત્યાર બાદ તેજ પ્રતાપ યાદવે આપ્યું રાજીનામું

પોતાની જ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે રાજીનામું આપી દીધું છે

Mar 28, 2019, 07:31 PM IST

બિહારમાં મહાગઠબંધન પર સંકટના વાદળ છવાયા, કોંગ્રેસના અનેક નેતાઓ RJDના વલણથી નાખુશ

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આરજેડીના વલણથી કોંગ્રેસ નાખુશ છે. તેને લઈને દિલ્હીમાં ગઈ કાલે એટલે કે બુધવારે મોડી રાત સુધી પાર્ટીની સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકમાં લગભગ તમામ નેતાઓએ આરજેડીના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.

Mar 28, 2019, 08:52 AM IST