bihar

બિહારમાં જ્યારે કોઇ મંત્રી-સાંસદની બેઠક નથી બદલાઇ, તો મારી સાથે આવું કેમ?: ગિરિરાજ સિંહ

ગિરિરાજ સિંહે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, તેમની નારાજગી પાર્ટીના પ્રદેશ નેતૃત્વથી છે ના કે કેન્દ્રીય નેતૃત્વથી. તેઓ જાણવા માગ છે કે તેમને કયા કારણોથી નવાદાથી બેગુસરાય શિફ્ટ કરવામાં આવ્યા છે.

Mar 26, 2019, 09:15 AM IST

મહાગઠબંધને કનૈયા કુમારને ન આપ્યો ભાવ, તેજસ્વી યાદવને મોટી ભુમિકા !

લોકસભા ચૂંટણી 2019ની લડાઇ માટે બિહારમાં મહાગઠબંધન આખરી સીટોની સમજુતી થઇ ચુકી છે, જો કે આ એલાયન્સે જેએનયુના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર માટે કોઇ જ જગ્યા નથી છોડી

Mar 22, 2019, 09:31 PM IST

'શોટગન'નો જબરદસ્ત યુ ટર્ન, PM મોદીના કર્યાં વખાણ, ભાજપે કહ્યું-'ટિકિટની કોઈ ગેરંટી નથી'

બિહાર ભાજપ શાખાએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવા બદલ અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિન્હાનો આભાર વ્યક્ત કર્યો. સિન્હાએ પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટના ઉદ્ધાટનને લઈને મોદીના વખાણ કર્યા હતાં. જો કે ભાજપે સ્પષ્ટ કર્યું કે તેમનો આ યુ ટર્ન આગામી લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટની ગેરંટી નથી. 

Feb 21, 2019, 08:54 AM IST

કુંભ 2019: મધરાતે ટેન્ટમાં લાગી ભીષણ આગ, બિહારના રાજ્યપાલનો આબાદ બચાવ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. કુંભ મેળમાં ફરીથી આગ લાગવાનો બનાવ બન્યો છે. આ વખતે બિહારના રાજ્યપાલ લાલજી ટંડન આબાદ બચી ગયાં. મંગળવારે મોડી રાતે લાલજી ટંડન ગાઢ ઊંઘમાં હતાં અને અચાનક આ આગ લાગવાનો બનાવ બન્યો. 

Feb 13, 2019, 10:16 AM IST

અહીં દરેક વ્યક્તિ પાસે છે બે મોબાઇલ ફોન, મનમૂકીને માણે છે હવાઇ યાત્રાનો આનંદ

આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે ગત બે વર્ષોમાં બિહારનો સરેરાશ આર્થિક વૃદ્ધિ દર રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ છે. 2017-18માં બિહારની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 11.3 છે જે દેશભરમાં સૌથી વધુ છે. બિહારની પ્રતિવ્યક્તિ આવક પણ 31,316 રૂપિયા થઇ ગઇ છે.

Feb 12, 2019, 12:19 PM IST

રાજનાથ સિંહે કહ્યું- ‘કોઇ મા કા લાલ’ પીએમ મોદીની નિયત પર સલાવ નથી કરી શકતો

રાજનાથ સિંહે પટનામાં ‘ભારતના મનની વાત મોદીની સાથ’ કાર્યક્રમ અંતર્ગત બિહાર પહોંચ્યા છે. જ્યાં તેઓ પાર્ટીના સંકલ્પ પત્રને લઇને લોકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

Feb 9, 2019, 03:15 PM IST

રાહુલ ગાંધી હોટવાર જેલમાં જ્યાં સુધી શિશ નહીં ઝુકાવે, સીટોની વહેંચણી નહીં: JDU

કોંગ્રેસની જન આકાંક્ષા રેલી પુરી થઈ ચૂકી છે, પરંતુ ત્યાર બાદ પણ મહાગઠબંધનમાં સીટ શેરિંગ અંગે વાટાઘાટોનો બીજો તબક્કો હજુ શરો થઈ શક્યો નથી 

Feb 5, 2019, 05:08 PM IST

અપહરણના આરોપીની ધરપકડ કરવા ગયેલી પોલીસની જ ધરપકડ થઇ ગઇ !

યુવતીના અપહરણ મુદ્દે તપાસ કરવા માટે ગયેલી પોલીસ દારૂ પીધેલી હાલતમાં હોઇ સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાતા પોલીસની તપાસ બાદ ધરપકડ કરી લેવામાં આવી હતી

Feb 4, 2019, 10:59 PM IST

લટકેલા ચહેરા પર રાહુલનો જવાબ: 1 ખેડૂતને સાડા ત્રણ રૂપિયા આપીને તાળીઓ પડાવી

રાહુલ ગાંધીએ પટના રેલીમાં 30 વર્ષ બાદ પોતાના દમ પર રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા

Feb 3, 2019, 04:32 PM IST

પરપ્રાંતીયોને ભગાડવાના મુદ્દે CM રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ

 ગુજરાતમાંથી બિહારીઓને ભગાડવાના મામલામાં મુઝફ્ફરપુરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરના એસડીજેએમ કોર્ટે બંનેની વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુઝફ્ફરપુર સ્થિત કાંટી પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યો છે.

Jan 23, 2019, 08:24 AM IST

અખિલ-માયા સાથે તેજસ્વી યાદવની મુલાકાત, કહ્યું ગઠબંધનથી લાલુ યાદવ ખુશ

આરજેડી નેતા તેજસ્વી યાદવે રવિવારે મોડી સાંજે બસપા અધ્યક્ષ માયાવતી અને સોમવારે અખિલેશ યાદવ સાથે મુલાકાત યોજી હતી

Jan 14, 2019, 12:13 PM IST

સપા-બસપા ગઠબંધનને ઊત્તમ ગણાવી લોજપાએ બીજેપીને આપી ‘આ’ ચેલેન્જ

 બીજેપીની સહયોગી લોક જનશક્તિ પાર્ટી (લોજપા)એ શનિવારે યુપીમાં સપા-બસપા ગઠબંધનને એક મજબૂત ચૂંટણી ગઠબંધન બતાવ્યું છે અને કહ્યું કે, સત્તાધારી એનડીએને પણ વિપક્ષોને ચેલેન્જ આપવા માટે પોતાની જાતને સુદૃઢ બનાવવું પડશે.

Jan 13, 2019, 07:39 AM IST
47 international kites are flying in the sky on the banks of the river Tapi PT4M6S

સુરતમાં ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવનું આયોજન

47 international kites are flying in the sky on the banks of the river Tapi

Jan 9, 2019, 06:45 PM IST

સુરત: 47 ઇન્ટરનેશનલ પતંગબાજોએ તાપી નદીના કિનારે આકાશમાં ઉડાવી પતંગ

ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજ્યભરમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડ, સુરત જીલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. 

Jan 9, 2019, 04:07 PM IST

ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરઃ વિવાદોમાં ફિલ્મ, મુઝફ્ફરપુરમાં અનુપમ ખેર સહિત 13 પર ફરિયાદ દાખલ

બિહારની મુઝફ્ફરપુર કોર્ટે ફિલ્મ અભિનેતા અનુપમ ખેર સહિત 13 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 

Jan 8, 2019, 05:16 PM IST

પતિ મહારાષ્ટ્રમાં રહે છે બિહારમાં બાળકો પેદા થઇ જાય છે: મહારાષ્ટ્ર ભાજપ MLAનું નિવેદન

ભાજપના ધારાસભ્ય દ્વારા બિહારનાં લોકો મુદ્દે કરાયેલી ટીપ્પણી અંગે રાજનીતિક ગરમા ગરમી ચાલુ થઇ ગઇ છે

Jan 8, 2019, 09:22 AM IST

બળવાખોરીનું પરિણામ!, શત્રુઘ્ન સિન્હાને હવે નહીં મળે આ મહત્વની VVIP ટ્રિટમેન્ટ

ભાજપ સામે મોરચો માંડીને બેઠેલા બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિન્હાને હવે પટણા એરપોર્ટ પર વીવીઆઈપી વ્યક્તિ તરીકે સુરક્ષા તપાસમાંથી છૂટ મળશે નહીં.

Jan 1, 2019, 07:33 AM IST

અમદાવાદ એરપોર્ટ પરથી યુવતીઓને મોકલાતી દુબઇ, બે મહિલા સહિત 6ની ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પરથી નેપાળી યુવતીઓને નેપાળ એમ્બેસીના બોગસ લેટરના આધારે આફ્રિકાના અને ખાડીના દેશોમાં ડાન્સર તરીકે મોકલવાના નેટવર્કમાં ક્રાઇમ બ્રાંચે બે મહિલા સહિત 6 એજન્ટોની ધરપકડ કરી છે.

Dec 21, 2018, 06:12 PM IST

બિહારમાં પાર્ટી તમામ 40 સીટો પર ચૂંટણી લડવાની કરી રહી છે તૈયારી: શક્તિ સિંહ

બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે પાર્ટી રાજ્યની તમામ 40 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. જ્યાં અમે ચૂંટણી નહીં લડીએ ત્યાં સહયોગી દળ આરજેડી અને અન્ય પાર્ટીઓને ઉતારવામાં આવશે.

Dec 21, 2018, 05:36 PM IST

દિલ્હીમાં આવતીકાલે મળશે મહાગઠબંધનની મહાબેઠક, કુશવાહા પણ છાને પગલે રવાના!

20 ડિસેમ્બરના રોજ મહાગઠબંધન પક્ષોની બેઠક દિલ્હીમાં યોજાવાની છે, જેના માટે અનેક પક્ષોના નેતાઓ દિલ્હીમાં આવી પહોંચ્યા છે 
 

Dec 19, 2018, 06:45 PM IST