Bjp New President: બિહાર ચૂંટણીઓ પછી, આ મહિને નવા ભાજપ પ્રમુખની પસંદગી અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વડા પ્રધાન મોદીની સરકારમાં પણ મોટા ફેરફારો થવાની શક્યતા છે. આ ચર્ચા એ હકીકત પરથી ઉદ્ભવી છે કે આવતા વર્ષથી ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે.
OBC Dominance in Gujarat: ઘણા સમયથી ગુજરાતમાં એક જ ચર્ચા ચાલતી હતી કે ગુજરાત ભાજપના અધ્યક્ષ કોણ બનશે? આ ચર્ચા અને આતુરતાનો અંત આવ્યો છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે. મૂળ ઉત્તર ગુજરાતના પણ અમદાવાદને કર્મભૂમિ બનાવનારા વિશ્વકર્માની પસંદગી થઈ કેમ? ભાજપે આ વખતે મુખ્યમંત્રી અને અધ્યક્ષ પદ એક જ જિલ્લાને કેમ આપ્યું? શું છે રણનીતિ? શું છે વિશ્વકર્માની પસંદગીની અંદરની કહાની? ચાલો જાણીએ.
BJP New President: ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અને પસંદગી ટાળવામાં આવી રહી છે. આને માટે ભાજપ અને આરએસએસની ટોચની નેતાગીરી વચ્ચેના તંગ બનેલા સંબંધોને જવાબદાર માનવામાં આવે છે પણ હવે એવા સંકેતો મળી રહ્યા છે કે ભાજપ અને RSS વચ્ચેના સંબંધોમાં વ્યાપેલી કડવાશ ધીમેધીમે દૂર થઈ રહી છે.
BJP New President: સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમય પહેલા ભાજપને તેના રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. ભાજપ નવા પ્રમુખના નેતૃત્વમાં બિહાર ચૂંટણી લડશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પૂર્વથી છે અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન દક્ષિણથી, સ્વયં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમથી છે અને સંસદમાં ઉત્તરનું પ્રતિનિધિત્વ કરે છે. તેવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે શું ભાજપના આગામી અધ્યક્ષ ઉત્તર ભારતમાંથી હોઈ શકે છે.
BJP Chief Election : જેપી નડ્ડાનો ભાજપ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં સમાપ્ત થયો હતો, પરંતુ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય કાર્યકારિણીએ જાન્યુઆરી 2023માં સર્વાનુમતે તેમનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો.
BJP President: સૂત્રો પ્રમાણે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરનું નામ નક્કી થઈ ગયું છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કે 90 ટકા ખટ્ટર બની રહ્યા છે. પીએમ મોદી અને આરએસએસ બંનેને ખટ્ટર પર વિશ્વાસ છે.
Bjp National President Election:ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે અને હવે પાર્ટી આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ ગમે ત્યારે જાહેર કરી શકે છે, ત્યારે અમે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે રેસમાં રહેલા કેટલાક નામો વિશે તમને માહિતી આપીશું.
New president: નવી દિલ્હીના રાજકીય વાતાવરણમાં ઘણી ગતિવિધિઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ફરી એકવાર સંગઠનાત્મક પરિવર્તનના ઉંબરે ઉભી છે. પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓને હવે એક નક્કર દિશા મળવા જઈ રહી છે, કારણ કે 20 એપ્રિલ પછી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે.