bjp

Tamilnadu Result: એક ઈંટ પર DMK એ રાજ્યમાં ઊભી કરી જીતની ઇમારત

ઉદયનિધિએ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લ઼ડી અને ચેપોક સીટથી 68,880 મતથી જીત મેળવી છે. ડીએમકે યૂથ વિંગ સેક્રેટરી ઉદયનિધિએ જીત બાદ પિતા સ્ટાલિનને આ ઈંટ રવિવારે સોંપી છે.
 

May 2, 2021, 11:04 PM IST

Election Results 2021: બંગાળમાં ટીએમસીની જીતથી રાહુલ ગાંધી ખુશ, ટ્વીટ કરી કહી આ વાત

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે લેફ્ટ અને આઈએસએફની સાથે ગઠબંધન કર્યુ હતું. પરંતુ આ ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. 

May 2, 2021, 08:59 PM IST

Bengal Result: બંગાળમાં ભાજપની હારના પાંચ કારણ, મોદી-શાહ પર ભારે પડ્યા મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે 210 કરતા વધુ સીટો સાથે મમતા બેનર્જી ત્રીજીવાર રાજ્યની કમાન સંભાળવા જઈ રહ્યાં છે. ભાજપે આ રાજ્યમાં ખુબ મહેનત કરી પણ પાર્ટી ત્રણ આંકડા સુધી પણ પહોંચી શકી નથી. 

May 2, 2021, 08:36 PM IST

52 દિવસ બાદ Wheelchair વગર જોવા મળ્યા મમતા બેનર્જી, ચૂંટણી પરિણામ પર આપી પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળમાં આ વખતે ટીએમસીએ ભાજપના પડકાર છતાં શાનદાર વાપસી કરી છે. મમતા બેનર્જી ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. 
 

May 2, 2021, 05:27 PM IST

TMC ના શાનદાર પ્રદર્શન પર શું બોલ્યા બંગાળ ભાજપના પ્રભારી વિજયવર્ગીય? જાણો

પશ્ચિમ બંગાળમાં જંગી બહુમતીની સાથે મમતા બેનર્જી રાજ્યની સત્તામાં વાપસી કરી રહ્યાં છે. તો મમતા બેનર્જીએ નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર સુભેંદુ અધિકારીને પણ પરાજય આપ્યો છે. 

May 2, 2021, 05:05 PM IST

કોરોનાથી ચારેબાજુ મોતનું તાંડવ, છતાં ચૂંટણી પરિણામ આવતા જ લોકો નિયમો તોડી ઉજવણીમાં મશગૂલ

કોરોનાના વધતા કેસને જોતા ચૂંટણી પંચે પરિણામો બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ કે ઉજવણી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો છે આમ છતાં પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં તેના ધજાગરા ઉડી રહ્યા છે. જીત ભાળતા જ પાર્ટી સમર્થકોએ જીતની ઉજવણી કરવાનું શરૂ કરી દીધુ. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ખુબ ધજાગરા ઉડ્યા. જો કે આ બધુ જોતા ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ ઉજવણી પર તત્કાળ રોક લગાવવા કહ્યું છે. આ ઉપરાંત એમ પણ કહ્યું છે કે જવાબદાર SHOs/officers ને સસ્પેન્ડ કરવા તથા કાર્યવાહી  કરવી. 

May 2, 2021, 02:16 PM IST

મોરવા હડફમાં ભાજપે લહેરાવ્યો ભગવો, નિમિષાબેન સુથારની 45432 મતોથી જીત

આ પેટાચૂંટણી (Byelection)માં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા વચ્ચે સીધો ચૂંટણી જંગ હતો.  મતગતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે 45432થી જીત નોંધાવી છે.

May 2, 2021, 01:33 PM IST

Assembly Election 2021: કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પહેલીવાર ખીલશે કમળ!, ટ્રેન્ડમાં ભાજપ ગઠબંધન આગળ

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી (Puducherry Assembly Election 2021)માં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપના પક્ષમાં જતા જોવા મળી રહ્યા છે.

May 2, 2021, 01:19 PM IST

હાર ભાળી ગયેલા મોરવા હડફમાં કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું, નિસાસો નાંખીને કહ્યું કે...

મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી (Morva Hadaf) ની મત ગણતરી પૂર્ણ થવાની અણીએ છે. 16 રાઉન્ડના અંતે પેટાચૂંટણી (Byelection) માં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર આગળ ચાલી રહ્યાં છે. જોકે, શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યું હતું. 22 રાઉન્ડના અંતે 39,409 મતની ભાજપને લીડ મળી છે. ત્યારે ભાજપના ઉમેદવાર નિમિષા સુથારની જીત લગભગ નિશ્ચિત છે. તો બીજી તરફ, હાર ભાળી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ મેદાન છોડ્યું હતું. 

May 2, 2021, 12:51 PM IST

પેટાચૂંટણીનું પરિણામ : મોરવા હડફમાં 10 રાઉન્ડના અંતે ભાજપ 11708 મતથી આગળ

મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી (Morva Hadaf) ની મત ગણતરી શરૂ થઈ છે. આ પેટાચૂંટણી (Byelection) માં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા વચ્ચે સીધો ચૂંટણી જંગ છે. જોકે, શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. 

May 2, 2021, 10:42 AM IST

Assembly Election 2021: Kerala માં રચાવવા રહ્યો છે ઇતિહાસ, ટ્રેંડમાં સતત બીજીવાર LDF ને મળ્યો બહુમત

શરૂઆતી ટ્રેંડને જોઇને એવું લાગે છે કે રાજ્યમાં આ વખતે પણ ભાજપ (BJP) નો જાદૂ ચાલ્યો નહી. તમને જણાવી દઇએ કે ઓપિનિયન પોલની માફક જ એક્ઝિટ પોલમાં પણ લેફ્ટ નીત એલડીએફની સરકારમાં વાપસીના અનુમાન લગાવવામાં આવે છે.

May 2, 2021, 10:29 AM IST

Assembly Election 2021: Assam માં શરૂઆતી ટ્રેંડમાં BJP ને બઢત, Congress પાછળ

ચૂંટણી પંચના અનુસાર રાજ્યમાં ત્રણ તબક્કામાં ચૂંટણીમાં કુલ 82.04 ટકા મતદાન નોંધાયું હતું. અંતિમ તબક્કામાં સૌથી વધુ 85.20 ટકા મતદાન થયું હતું.

May 2, 2021, 09:50 AM IST

Nandigram Assembly Election Result: આખરે 11માં રાઉન્ડમાં મમતાએ પહેલીવાર શુવેન્દુને પછાડ્યા, આટલા મતથી આગળ

4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. જો કે આ બધામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે અને તેમાં પણ એક સીટ એકદમ હોટસીટ બની ગઈ છે અને તે છે નંદીગ્રામની બેઠક. આ બેઠક પરથી ભાજપના શુવેન્દુ અધિકારી અને ટીએમસીના મમતા બેનર્જી ચૂંટણીના મેદાનમાં છે. 

May 2, 2021, 08:52 AM IST

મોરવાહડફનો ગઢ કોણ ફતેહ કરશે? આજે પેટાચૂંટણીની મતગણતરી પર સૌની નજર

  • મતગણતરી સ્થળે મીડિયા કર્મીઓ સહિત ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે
  • મત ગણતરી સેન્ટરમાં પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ અથવા વેક્સીનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ પણ ફરજિયાત બનાવાયું છે

May 2, 2021, 07:32 AM IST

West Bengal Election Result Live: બંગાળમાં TMC જંગી બહુમતીથી આગળ, નંદીગ્રામમાં હવે ભાજપના શુવેન્દુ પાછળ

આજે ચૂંટણી સંગ્રામમાં પરિણામનો દિવસ છે. દેશના 5 રાજ્યોમાં નવી સરકાર બનશે. સમગ્ર દેશમાં બધાની નજર આ પાંચ રાજ્યોમાંથી બંગાળ પર ટકેલી છે.

May 2, 2021, 07:06 AM IST

5 States Election Result Live: બંગાળમાં TMC ની બલ્લે બલ્લે, તમિલનાડુમાં DMK નો ડંકો, અસમમાં BJP ની વાપસી

4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Assembly Election Result 2021) આજે એટલે કે 2 મેના રોજ જાહેર થશે.

May 2, 2021, 06:35 AM IST

BJP ના કોર્પોરેટરે તમામ શક્તિ લગાવી દીધી પણ બેડ તો ઠીક એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન કરી શક્યાં, પિતાનું મોત

કોરોનાને કારણે ગુજરાતમાં સ્થિતિ કેટલી વિપરિત છે, તેનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય લોકો જ નહી પૈસાદાર અને વગદાર લોકો પણ બેડ મેળવવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા છે. સુરતમાં ભાજપનાં કોર્પોરેટર રહી ચુકેલા નેતા પોતાના જ પિતાનો બચાવ નહોતો કરી શક્યાં. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ફરતા રહ્યા પરંતુ તેમના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. 

Apr 30, 2021, 06:18 PM IST

1 એપ્રિલે ગુજરાતમાં ઓક્સિજનનો વપરાશ 154 ટન હતો, જે આજે 1192 ટન થયો છે : ગૃહરાજ્યમંત્રી

  • તેમણે કહ્યું કે, કોઈ પણ વીવીઆઈપી હોય કે રાજ્યના મંત્રી હોય તમામે સરકારી સિવિલ હોસ્પિટલમાં જ સારવાર લેવાની હોય છે
  • ધારાસભ્યોને તેમની ગ્રાન્ટમાંથી ૨૫ લાખ રૂપિયા મેડિકલના સાધનો ખરીદવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે
  • ધારાસભ્યોના મત વિસ્તારમાં મેડિકલ હોસ્પિટલમાં જરૂરી સાધનોની જરૂરિયાત માટે આ ખરીદી કરી શકાશે

Apr 28, 2021, 04:13 PM IST

સુરતમાં એક્સપાયરી તારીખના રેમડેસિવિર દર્દીને પધરાવનાર ભાજપી નેતાનો પુત્ર નીકળ્યો

સુરતમાં એક્સપાયરી ડેટના ઇન્જેક્શન વેચવાના પ્રકરણમાં પોલીસ કમિશનરે સમગ્ર તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. જેમાં પોલીસે તપાસ કરતા ઝડપાયેલો આરોપી દિવ્યેશ પટેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર નીકળ્યો છે. તેણે આ ઇન્જેક્શન કેપી સંઘવી હોસ્પિટલના મેડિકલ સ્ટોરના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ પાસેથી ખરીદ્યા હતા. જેમાં પોલીસે મેડિકલ સ્ટોર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વિશાલ અવસ્થીની પણ ધરપડક કરી છે. જ્યારે દિવ્યેશને કોર્ટમાં રજુ કરી ૩ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. 

Apr 24, 2021, 03:35 PM IST

કોરોનાથી ભાજપના 2 ધારાસભ્યોના નિધન, રક્ષામંત્રીએ વ્યક્ત કર્યો શોક

ભાજપના બંને ધારાસભ્યોના નિધન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો હતો. ભાજપન પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને પ્રદેશ મહામંત્રી (સંગઠન) સુનીલ બંસલે પણ ભાજપના ધારાસભ્ય સુરેશ કુમાર શ્રીવાસ્તવ અને રમેશ દિવાકરના નિધન પર ઉંડો શોક પ્રગટ કર્યો હતો.

Apr 24, 2021, 06:45 AM IST