bjp

Bengal Election: યુદ્ધનું મેદાન બન્યું નંદીગ્રામ, પોલિંગ બૂથથી મમતાએ રાજ્યપાલને કર્યો ફોન, નોંધાવી ફરિયાદ

West Bengal Election: નંદીગ્રામમાં મતદાન દરમિયાન ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ. આ દરમિયાન પોલિંગ બૂથની સ્થિતિ જાણવા પહોંચેલા મમદા બેનર્જી ફસાઈ ગયા. ત્યારબાદ મુખ્યમંત્રીએ રાજ્યપાલને ફોન કરી સ્થિતિની માહિતી આપી હતી. 
 

Apr 1, 2021, 03:41 PM IST

WB Election 2021: નંદીગ્રામમાં શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો, મીડિયાની ગાડીઓમાં પણ તોડફોડ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને વિધાનસભાની 30 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો થયો.

Apr 1, 2021, 02:07 PM IST

આખરે શું છે આ લવ જેહાદ? અહીં જાણો તેની સાથે જોડાયેલી દરેક વાત

લવ જિહાદ (Love Jihad) બે શબ્દોથી મળીને બને છે. અંગ્રેજી ભાષાનો શબ્દ લવ (Love) એટલે પ્રેમ, મહોબત્ત એટલે કે ઇશ્ક અને અરબી ભાષાનો શબ્દ જેહાદ.

Apr 1, 2021, 01:18 PM IST

Love Jihad કરવા પાછળ એક મોટું ષડયંત્ર છે, જાણો કેમ જરૂરી છે આ સુધારા વિધયેક

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jajeda) એ વિધાનસભાની પ્રથમ બેઠક શરૂ થતા જ લવ જેહાદ (Love Jihad)ને લઈ ગૃહમાં હયાત કાયદો ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા વિધેયક રજૂ કર્યું હતું.

Apr 1, 2021, 12:31 PM IST

વડોદરા પાલિકામાંથી વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાશે? આવો છે ભાજપનો માસ્ટરપ્લાન

વડોદરા પાલિકામાંથી વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે. વડોદરા મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે કોર્પોરેશનમાં કોંગ્રેસને માન્યતા નહિ આપવા નિર્ણય કરાયો છે. બહુમતીથી દરખાસ્ત મંજૂર થતાં કોર્પોરેશનમાં વિપક્ષ માટે કોઈ નેતા પદ નહિ હોય. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ, જેમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 76માંથી માત્ર 7 બેઠકો જ કોંગ્રેસને મળી હતી. જેથી કોંગ્રેસ વડોદરા મહાનગરપાલિકમાં વિપક્ષ તરીકેનું પદ ગુમાવ્યું છે. 

Apr 1, 2021, 11:00 AM IST

Mamta Banerjee એ વિપક્ષના નેતાઓને લખ્યો પત્ર, લોકતંત્ર બચાવવા માટે BJP વિરુદ્ધ એક થવા કરી અપીલ

નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર મંગળવારે સાંજે સમાપ્ત થયા બાદ ટીએમસી નેતા મમતા બેનર્જીએ આજે ગેર-ભાજપ નેતાઓને વ્યક્તિગત રૂપથી પત્ર મોકલ્યો છે. મમતા બેનર્જીએ પત્રમાં લોકતંત્ર બચાવવા માટે તમામ વિપક્ષી દળોને ભાજપ સામે એક થવાની વાત કહી છે.

Mar 31, 2021, 04:35 PM IST

West Bengal Election: પ.બંગાળમાં જો ભાજપ સત્તામાં આવે તો કોણ બનશે મુખ્યમંત્રી? જાણો જવાબ 

West Bengal Assembly Election 2021: શ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) ના બીજા તબક્કાનું મતદાન એક એપ્રિલના રોજ થશે. આ બધા વચ્ચે બંગાળ ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષ (Dilip Ghosh) ના નિવેદનથી એવી અટકળો તેજ થઈ ગઈ છે કે પાર્ટી કોને રાજ્યના મુખ્યમંત્રી બનાવશે.

Mar 31, 2021, 11:21 AM IST

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી: ભાજપે પોતાના યોદ્ધાઓનાં નામ કર્યા જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પુર્ણ થઇ ચુકી છે. જેના પગલે ગુજરાતમાં કોરોના પણ બેકાબુ થયો હતો. જો કે ત્યારે અચાનક ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેના પગલે તમામ પક્ષોએ ગુજરાતમાં પોતાની તમામ તાકાત લગાવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેવામાં આજે ભાજપ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા વોર્ડ નંબર 6 સિવાય તમામ વોર્ડ માટે ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. 

Mar 30, 2021, 10:44 PM IST

West Bengal: BJP ઉમેદવાર અશોક ડિંડાની ગાડી પર પથ્થરમારો, પીઠમાં થઈ ઈજા, TMC પર આરોપ

bjp candidate ashok dinda: પશ્ચિમ બંગાળથી ફરી હિંસાની ઘટના સામે આવી છે. પૂર્વ ક્રિકેટર અને ભાજપના ઉમેદવાર અશોક ડિંડા પર હુમલો થયો છે. 

Mar 30, 2021, 06:25 PM IST

Delhi: ભાજપના નેતાનો પાર્કમાં લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા

ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિલ્હી પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ જી એસ બાવાએ કથિત રીતે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાના ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જી એસ બાવા (GS Bawa)નો મૃતદેહ સોમવારે સાંજે 6 વાગે સુભાષનગરના ઝીલવાળા પાર્કમાં ગ્રિલ સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો. 58 વર્ષના જી એસ બાવા પશ્ચિમ દિલ્હીના ફતેહનગરમાં રહેતા હતા. 

Mar 30, 2021, 11:39 AM IST

માથાનો દુખાવો બની હતી બંને પક્ષો માટે મોરવા હડફ ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી, જાણો કેમ

  • ચૂંટણીમાં જે પણ વિજેતા થશે તે અંદાજે એક વર્ષ માટે જ ધારાસભ્ય તરીકે રહેશે
  • હવે બંને પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેતા ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે
  • મોરવા હડફ વિધાનસભા મત વિસ્તાર હવે રાજકીય અખાડામાં ફેરવાઈ ચૂક્યું છે

Mar 30, 2021, 10:09 AM IST

મોરવા હડફ પેટાચૂંટણીમાં સીધી જંગ : ભાજપે જૂના જોગી, તો કોંગ્રેસે પાયાના કાર્યકર્તાને મેદાને ઉતાર્યાં 

આગામી 17 એપ્રિલના રોજ યોજાનાર મોરવા હડફની પેટાચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. હાલ જોતા અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પાયાના જમીની કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને ઉતાર્યા છે. 

Mar 30, 2021, 08:18 AM IST

Bengal Election: નંદીગ્રામમાં મમતાનો રોડ-શો, અધિકારી પરિવાર પર હુમલો કરતા કહ્યું- ન ઘરનો રહેશે ન ઘાટનો

મમતા બેનર્જીએ કહ્યુ કે, જ્યારે મેં નંદીગ્રામ આંદોલનનું નેતૃત્વ કર્યુ તો હિન્દુ-મુસ્લિમ એક સાથે લડ્યા. અચાનક તેમણે (શુભેંદુ) ભગવો પહેરી લીધો, માનો તે કોઈ મહાન સંત હોય. 1998માં જ્યારે ટીએમસી બની ત્યારે તે ક્યાં હતા. 

Mar 29, 2021, 04:41 PM IST

J&K: Sopore માં BDC બેઠક સમયે આતંકી હુમલો, SPO શહીદ, એક કાઉન્સિલરનું પણ મોત

જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો થયો છે. અહીં ડાક બંગલામાં થઈ રહેલી બેઠક પર આતંકીઓએ હુમલો કર્યો. આ હુમલામાં કાઉન્સિલર રિયાઝ અહેમદ અને એક પોલીસકર્મીનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 

Mar 29, 2021, 02:29 PM IST

ભાજપે મોરવા હડફ પેટાચૂંટણી માટે ઉમેદવારની કરી જાહેરાત, મહિલાને આપ્યું મહત્વ

અત્રે ઉલ્લેખનીય છે કે મોરવાહડફ બેઠકની પેટાચૂંટણી (byelection) માટે ભાજપમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હતી. 21 દાવેદારોમાંથી 4 મુખ્ય નામો પેનલમાં ફાઈનલ કરવામાં આવ્યા હતા. જેમાં રમેશ ઝાલૈયા, વિક્રમ ડીંડોર, નિમિષાબેન સુથાર, મણિલાલ પારગીના નામો પર ચર્ચા થઈ હતી. 

Mar 29, 2021, 02:25 PM IST

West Bengal: TMC અને મમતા બેનર્જીને વળી પાછો ઝટકો, હવે નુસરત જહાંનો VIDEO વાયરલ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં રાજકીય ઘમાસાણ તેજ છે. પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. બીજા તબક્કાના મતદાન માટે તમામ રાજકીય પક્ષો પોતાની તાકાત ઝોંકી રહ્યા છે. તેમણે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળ ભાજપે ટીએમસી (TMC) સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) નો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તે ગુસ્સામાં બબડતી અને રોડ શો દરમિયાન મોટી ગાડીમાંથી ઉતરીને જતી જોવા મળી રહી છે. ભાજપે આ વીડિયો સાથે #MamataLosingNandigram પણ લખ્યું છે. 

Mar 29, 2021, 07:58 AM IST

Maharashtra: અમદાવાદમાં શરદ પવાર અને અમિત શાહની મુલાકાતની અટકળો પર NCP નેતાએ આપ્યું મોટું નિવેદન

નોંધનીય છે કે રાજકીય વર્તુળોમાં એવી અટકળો હતી કે શાહ શનિવારે અમદાવાદમાં ટોચના ઉદ્યોગપતિના નિવાસ સ્થાને પવાર અને પ્રફૂલ્લ પટેલને મળ્યા છે. જો કે શાહે રવિવારે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કથિત મુલાકાત અંગે પ્રશ્ન પૂછવામાં આવતા કહ્યું કે દરેક ચીજ સાર્વજનિક કરી શકાતી નથી. 

Mar 29, 2021, 06:55 AM IST
Sunday Special: Don't be afraid of Corona PT7M46S

Sunday Special: કોરોનાથી ડરોના પણ ભીડ ભેગી કરોના

Sunday Special: Don't be afraid of Corona

Mar 28, 2021, 10:00 PM IST
Sunday Special: Border blockade, RT-PCR test mandatory PT7M33S

Sunday Special: બોર્ડર પર નાકાબંધી, RT-PCR ટેસ્ટ ફરજિયાત

Sunday Special: Border blockade, RT-PCR test mandatory

Mar 28, 2021, 10:00 PM IST