bjp

Tamilnadu: રાહુલ ગાંધી બોલ્યા- AIADMK ઉપર માસ્ક છે, તેને હટાવશો તો તમને સંઘ અને BJP નજર આવશે

મુખ્યમંત્રી પલાનીસ્વામી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ, 'કોઈ તમિલ અમિત શાહ અને મોહન ભાગવતને પગે લાગવા ઈચ્છતા નથા. તેથી સવાલ ઉઠે છે કે સીએમ આરએસએસ અને અમિત શાહ આગળ ઝુકી રહ્યા છે. 

Mar 28, 2021, 07:55 PM IST

Election 2021: બંગાળમાં ભાજપ 200થી વધી સીટો જીતી બનાવશે સરકારઃ અમિત શાહનો દાવો

મીડિયાને સંબોધિત કરતા શાહે આગળ કહ્યુ કે, પ્રથમ તબક્કામાં બંગાળમાં 30માંથી 26થી વધુ સીટો ભાજપ જીતી રહ્યું છે. પાર્ટી 200થી વધુ સીટો જીતી સરકાર બનાવશે. અમારી સીટો પણ વધી રહી છે અને જીતનું અંતર વધી રહ્યું છે. અસમમાં 47માંથી 37થી વધુ સીટો મળશે. 

Mar 28, 2021, 03:19 PM IST

હુરટીઓએ સરકારને સીધેસીધું સંભળાવી દીધું, ‘કોરોનાના કેસ વધારવામાં નંબર 1 રહેગા સુરત’

ચૂંટણી રેલીઓ અને સભાઓને કારણે કોરોનાના કેસો વધ્યા છે એવું સુરતીઓએ સરકારને ચોખ્ખેચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું. સુરતમાં ઠેરઠેર કોરોનાને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં સરકાર પર કોરોનાના કેસ વધારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સુરતીઓએ પોસ્ટરના માધ્યમથી કટાક્ષમાં કહ્યું છે કે, કોરોનાના કેસ વધારવામાં નંબર વન રહેગા સુરત. 

Mar 28, 2021, 02:07 PM IST

મોરવા હડફ પેટાચૂંટણીમાં ભાજપ આ 4 નામોમાંથી એક પર પસંદગીનો કળશ ઢોળી શકે છે

  • આદિવાસી માટે અનામત એવી મોરવા હડફની બેઠક પર સાચા આદિવાસીની લડાઈ છે
  • ભાજપની મીટિંગમાં 21 દાવેદારોમાંથી 4 મુખ્ય નામો પેનલમાં ફાઈનલ કરાયા
  • 4 નિરીક્ષકોએ કોંગ્રેસ પક્ષ તરફથી 11 જેટલા દાવેદારો સાથે ચર્ચા કરી

Mar 28, 2021, 11:03 AM IST

Election 2021: પ્રથમ તબક્કામાં જોશમાં જોવા મળ્યા મતદાતા, બંગાળમાં 80 તો અસમમાં 72 ટકા મતદાન

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 30 સીટો અને અસમમાં 47 સીટો પર મતદાન સમાપ્ત થઈ ગયું છે. સામાન્ય ઘટનાઓને બાદ કરતા બન્ને રાજ્યોમાં શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત થયું છે. 

Mar 27, 2021, 07:21 PM IST

Mamata Banerjee ને હારનો ડર? ભાજપના નેતાને ફોન કરી માંગી મદદ, વાયરલ થયો ઓડિયો

મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હારનો ડર લાગી રહ્યો છે. ભાજપે આ દાવો કરતી એક ઓડિયો ટેપ પણ જારી કરી છે, જેમાં મમતા બેનર્જી ભાજપ નેતા પાસે ચૂંટણી જીતાડવા મદદ માંગી રહ્યાં છે. 
 

Mar 27, 2021, 04:40 PM IST

PM મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા, કહ્યું- આ આચાર સંહિતાનું ઉલ્લંઘન

ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખગડપુરમાં કહ્યું- અહીં ચૂંટણી થઈ રહી છે અને તે (પીએમ) બાંગ્લાદેશ ગયા છે અને બંગાળ પર વ્યાખ્યાન આપી રહ્યાં છે. આ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. 

Mar 27, 2021, 04:15 PM IST

West Bengal, Assam Election 2021 Updates: બંગાળના મતદાતામાં જબરદસ્ત ઉત્સાહ, 3 કલાક સુધી 70 ટકાથી વધુ મતદાન

બંગાળના 5 જિલ્લામાં 30 વિધાનસભા સીટો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે, જ્યારે અસમની 47 સીટો માટે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી કમિશને આ વખતે મતદાનનો સમય વધાર્યો છે. 

Mar 27, 2021, 10:11 AM IST

આજે મોદી અને મમતાની ખરી કસોટી, Assam-West Bengal માં મતદાન શરૂ

  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCની પરીક્ષા થશે. 30 બેઠકો પર મતદાન થવાનું છે, તે બેઠકો પર વર્ષ 2016માં TMCએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું.

Mar 27, 2021, 07:22 AM IST

West Bengal Election 2021: મતદાન પહેલા TMC ઓફિસમાં બ્લાસ્ટ, BJP એ કહ્યું- અંદર બનાવવામાં આવી રહ્યો હતો બોમ્બ

પશ્ચિમ બંગાળમાં શનિવારના પહેલા તબક્કાની ચૂંટણીનું (West Bengal Election 2021) માટે વોટિંગ થશે. આ પહેલા ત્યાં હિંસાની મોટી ઘટના બની છે

Mar 26, 2021, 07:44 PM IST

ભૂમાફિયાની શાન લાવી ઠેકાણે: રાજ્યભરમાં ૧૩૩ એફ.આઇ.આર : ૩૧૭ આરોપીઓ જેલને હવાલે

. સમગ્ર રાજ્યમાં ૧,૩૮૪ વીઘા જેટલી જમીન તેમના મુળ માલીકોને પરત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આવા ભૂમાફીયાઓ રાજ્યમાં અન્ય કોઇ ગુના ન કરે તે માટે રાજ્યની સ્ટેટ ક્રાઇમ બ્રાંચ દ્વારા જરૂરી ટ્રેક રેકર્ડ રાખવામાં આવે છે. 

Mar 26, 2021, 01:28 PM IST

હવે RSS ને ક્યારેય સંઘ પરિવાર નહિ કહું, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

કરૂણા અને સ્નેહની ભાવના હોય છે જે આ સંગઠનમાં નથી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યુ કે, હવે તે આરએસએસને ક્યારેય સંઘ પરિવાર કહેશે નહીં. 
 

Mar 25, 2021, 04:12 PM IST

Tamil Nadu Assembly Election: હું ચૂંટણી જીતીશ તો ચંદ્રની યાત્રા, ત્રણ માળનું ઘર અને હેલીકોપ્ટર, ઉમેદવારે આપ્યા મોટા-મોટા વચન

મદુરઈ સાઉથ સીટથી એક અપક્ષ ઉમેદવાર આર સર્વાનન (R. Saravanan) એ બધા લોકો માટે આઈફોન, સ્વિમિંગ પૂલની સાથે 3 માળનું ઘર, પ્રતિ ઘર દર વર્ષે 1 કરોડ રૂપિયાનું અંશદાન, 20 લાખ રૂપિયાની કાર, દરેક ઘર માટે નાના આકારનું હેલીકોપ્ટર, ઘરેલૂ કામ કરવા માટે રોબોટ, દિવ્યાંગો માટે 10 લાખ રૂપિયા, દરેક ઘર માટે એક હોળી આપવાની જાહેરાત કરી છે. 

Mar 25, 2021, 03:54 PM IST

ભાજપ ક્યારે પોતાના નેતાઓ પર લગામ મૂકશે? સુરતમાં કાર્યકર્તાએ દીકરીના લગ્નમાં ભેગી કરી ભીડ

  • ભાજપના નેતાઓને કોનો ડર, કોન તેમના કાન આમળવા આવશે તે હિંમતે કેટલાક કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યાં છે
  • ભાજપ કાર્યકર સામે પ્રદેશ ભાજપ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે મહત્વનું બની રહેશે

Mar 25, 2021, 11:37 AM IST

Bengal Election: ભાજપના નેતા મુકુલ રોયની સુરક્ષામાં વધારો, હવે મળશે Z સિક્યોરિટી

મુકુલ રોય નદિયા જિલ્લાના કૃષ્ણાનગર ઉત્તર વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે. પાર્ટીએ આ સીટ પરથી તેમને ટિકિટ આપી છે. તો તેમના ધારાસભ્ય શુભ્રાંશુ રોયને ભાજપે ઉત્તર 24 પરગના જિલ્લાની બીજપુર સીટથી મેદાનમાં ઉતાર્યા છે. 

Mar 24, 2021, 11:30 PM IST

વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે GNCTD બિલ રાજ્યસભામાંથી પાસ, AAPએ કહ્યું- લોકતંત્રની હત્યા

આમ આદમી પાર્ટી તથા અન્ય રાજકીય પાર્ટીઓના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભા બાદ  રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધન) વિધેયકને રાજ્યસભામાંથી પાસ કરાવી લીધું છે. 

Mar 24, 2021, 09:52 PM IST

Devbhoomi Dwarka: ભાણવડમાં ભાજપમાં ભડકો, 8 સભ્યોને કર્યા સસ્પેંડ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ (Bhanavad) માં નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસ દ્વારા કરાઈ હતી.

Mar 24, 2021, 07:28 PM IST

ચૂંટણી રેલીમાં મોં ઢાંક્યા વગર ફર્યા બાદ ભાજપ-કોંગ્રેસના ઢગલાબંધ નેતાઓ કોરોનામાં સપડાયા

  • ચૂંટણી રેલીઓમાં બિન્દાસ્તપણે ફર્યા બાદ ધારાસભ્યો હવે કોરોનાગ્રસ્ત થયા 
  • એક બાદ એક 9 ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થતાં ફફડાટ ફેલાયો

Mar 24, 2021, 02:31 PM IST

WB Election 2021: પીએમ મોદીએ કર્યો મમતા બેનર્જીને સવાલ, 'બંગાળના ગરીબોના ચોખા કોણે લૂંટ્યા?

પીએમ મોદીએ કહ્યું કે 'તૃણમૂલ સરકારે બંગાળને ફક્ત અંધકાર જોયો છે. ભાજપની ડબલ એંજીનની સરકાર બંગાળને સોનાર બાંગ્લા આપશે. તેમણે આગળ કહ્યું કે દીદીના રાજમાં અહીં હિંસા અને બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવે છે.

Mar 24, 2021, 12:29 PM IST

Maharashtra: વસૂલી કાંડ મુદ્દે રાજ્યપાલને મળ્યા BJP નેતા, ઉદ્ધવ ઠાકરે-કોંગ્રેસના મૌન પર સવાલ ઉઠાવ્યા

મહારાષ્ટ્ર (Maharashtra) માં 100 કરોડ રૂપિયાની વસૂલીના મામલે જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપના નેતાઓએ આજે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. રાજ્યપાલ સાથે વાતચીત બાદ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે અમે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને આખા મામલે જાણકારી આપી. 

Mar 24, 2021, 11:42 AM IST