bollywood

VIDEO: સરોજ ખાને માત્ર 20 મિનીટમાં માધુરી દિક્ષીતને બનાવી હતી ‘સુપરસ્ટાર’

દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાન (Saroj Khan) અને એક્ટ્રેસ માધુરી દિક્ષીત વચ્ચે અનોખો નાતો રહ્યો છે. માધુરી દિક્ષીત (Madhuri Dixit) નું લોકપ્રિત ગીત ‘1-2-3’ માટે ડાન્સ સ્ટેપ તૈયાર કરવામાં સરોજ ખાનને માત્ર 20 મિનીટ જ લાગ્યા હતા. માધુરીએ શનિવારની સાંજે પોતાના મિત્ર અને ગુરુ સરોજ ખાનની યાદમાં એક વીડિયો શેર કર્યો હતો, જેઓનું શુક્રવારે નિધન થયું હતું. ‘ધ ટ્રિપ ડાઉન મેમરી લેન’ ટાઈટલ સાથેના આ વીડિયોમાં સરોજ ખાન ‘એક દો તીન’એ પોતાના અવાજમાં ગીત ગાઈને માધુરી સાથે ડાન્સના હેન્ડ મુવમેન્ટ કર્યા હતા. એક્ટ્રસ અને કોરિયોગ્રાફર સોફા પર સાથે બેસેલા વીડિયોમાં જોઈ શકાય છે. 

Jul 5, 2020, 09:30 AM IST

સલમાન 5 સાઈકલ દાન આપતો, અને બીજા દિવસે છપાતું કે.... એક જાણીતા ડિરેક્ટરનો સલમાનના પિતા પર આરોપ

બોલિવુડ ફિલ્મ એક્ટર અભિનવ કશ્યપ (Abhinav Kashyap) સુપરસ્ટારે સલમાન ખાન અને તેના પરિવાર પર એક બાદ એક ગંભીર આરોપ લગાવી રહ્યાં છે. અભિનવ આ તમામ આરોપ એવા સમયે લગાવી રહ્યાં છે જ્યારે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ વંશવાદની વાતો ફરીથી શરૂ કરી દીધી છે. અભિનવે પોતાના ફેસબુક પોસ્ટના માધ્યમથી આ વખતે સલમાન ખાનના પિતાને ટાર્ગેટ કર્યાં છે અને તના પર ગંભીર આરોપ લગાવ્યાં છે.  

Jun 21, 2020, 04:00 PM IST

સુશાંત રાજપૂતના પરિવાર પર વધુ એક મુસીબતનો પહાડ તૂટ્યો, રડીરડીને ભાભીનો ગયો જીવ

બોલિવુડના ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના પરિવાર પર જાણે દુખોનો પહાડ તૂટી પડ્યો છે. 14 જૂન એટલે કે રવિવારે જ્યાં સુશાંત સિંહ (Sushant Singh Rajput) ની આત્મહત્યાના સમાચાર પર આખો પરિવાર અંદરથી તૂટી ગયો છે, બોલિવુડ પણ ગમમાં છે, ત્યાં સુશાંતના પિતરાઈ ભાભી તેમના નિધનના સમાચાર સહન ન કરી શક્યા અને સોમવારે બપોરે તેમના ભાભીએ પણ જીવ ગુમાવ્યો છે. આ ઘટના સુશાંતના પરિવાર માટે વધુ એક દુખદ ઘટના સાબિત થઈ છે. જેને સહન કરવું પરિવાર માટે મુશ્કેલ સાબિત થયું છે. 

Jun 16, 2020, 08:53 AM IST
PM Modi's Tweet On Sushant Singh's Suicide PT3M54S

સુશાંતના આપઘાતને પગલે PM મોદીનું ટ્વીટ

PM Modi's Tweet On Sushant Singh's Suicide

Jun 14, 2020, 05:35 PM IST
Bollywood Actor Sushant Singh Rajput Commits Suicide In Mumbai PT28M19S

બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા

Bollywood Actor Sushant Singh Rajput Commits Suicide In Mumbai

Jun 14, 2020, 04:15 PM IST

પૂર્વ મેનેજર દિશાના આત્મહત્યાના પાંચ દિવસ બાદ સુશાંતે આત્મહત્યા કરી

બોલિવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput) આત્મહત્યા કરી છે. મુંબઈમાં પોતાના ઘરમાં ગળે ફાંસે લગાવીને સુશાંતસિંહ રાજપૂતે (RIP Sushant) આત્મહત્યા કરી છે. સુશાંતસિંહના નોકરે આ માહિતી પોલીસને આપી હતી. જોકે, આ વચ્ચે ચોંકાવનારા સમાચાર એ છે કે, સુશાંતસિંહના પૂર્વ મેનેજરે 9 જૂનના રોજ જ આત્મહત્યા કરી હતી. 

Jun 14, 2020, 03:27 PM IST

Shocking news : બોલિવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે કર્યું સ્યૂસાઈડ

બોલિવુડમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બોલિવુડના યુવા અને ફેમસ એક્ટર સુશાંતસિંઘ રાજપૂતે સ્યૂસાઈડ કર્યું છે. 

Jun 14, 2020, 02:33 PM IST

આ એક્ટ્રેસની મમ્મીને થયો CORONA, CM કેજરીવાલ પાસેથી માંગી મદદ

દેશમાં કોરોના વાયરસ (coronavirus) થી સંક્રમિત લોકોનો આંકડો ત્રણ લાખને પાર થઈ ગયો છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી શુક્રવારે રાત્રે 10.15 વાગ્યા સુધી જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાં સંક્રમણના કેસ વધીને 3,00,519 પર પહોંચી ગયા છે, જ્યારે કે મૃતકોની સંખ્યા 8872 થઈ છે. સાથે જ તેમાં 1.52 દર્દીઓ રિકવર પણ થયા છે. તો આ વચ્ચે એક્ટ્રેસ દીપિકા સિંહ (Deepika Singh) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

Jun 13, 2020, 09:03 AM IST

‘દીવાર’ ફિલ્મમાં થઈ હતી મોટી ભૂલ, પરંતુ તેમાં બિગબીનો થયો હતો મોટો ફાયદો

બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની આમ તો દરેક ફિલ્મે સફળતાનો નવો ઈતિહાસ રચ્યો છે. પરંતુ તેમની કેટલીક ફિલ્મોએ જે રેકોર્ડ બનાવ્યો છે, જે અનોખા છે. આ ફિલ્મોમાં બિગબીએ બોલિવુડમાં જે સ્થાપિત કર્યું છે, તેમાં તેની એન્ગ્રી યંગ મેનની છબી વધુ મજબૂત થઈ છે. આ ફિલ્મ હતી દીવાર. 1975માં બેસ્ટ ફિલ્મના સન્માનની સાથે દીવારને 6 ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા. દીવાર ફિલ્મ તે સમયે કમાણીના મામલામાં ચોથા સ્થાન પર હતી.

May 28, 2020, 09:46 AM IST

બોલિવુડના દિગ્ગજ એક્ટર Kiran Kumar પણ COVID-19 ના શિકાર થયા

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1 લાખ 25 હજારથી વધુ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ -19 ચેપથી અત્યાર સુધી 1 લાખ 25 હજાર 101 લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી 3 હજાર 720 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 69 હજાર 597 લોકો કોરોના રોગચાળાથી પીડિત છે, જ્યારે સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ એવા કુલ 51 હજાર 783 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે બોલિવુડની અનેક હસ્તીઓને કોરોના થયો છે. જેમાં વધુ એક નામ સામેલ થયું છે. એક્ટર કિરણ કુમારને કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 

May 24, 2020, 10:22 PM IST

ALTBalajiની ખતરનાક બોલ્ડ વેબસીરિઝનું ટ્રેલર થયું રિલીઝ

પહેલી બે સીઝનની શાનદાર સફળતા બાદ ALTBalaji અને Zee5 ની બહુ જ લોકપ્રિય સીરિઝ કહેને કો હમસફર હૈ 3 (Kehne Ko Humsafar Hain 3) ની ત્રીજી સીઝન આવી ગઈ છે. જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દર સીઝનની સાથે આ વેબસીરીઝની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. આ વખતની સીઝન વધુ અને જબરદસ્ત હીટ સાબિત થવાની છે. જેને કારણે શોના મેકર્સ સીઝન 3 લાવવી પડી. આ સીઝન પરિણીત રોનિત રોય (Ronit Roy) અને મોના સિંહ (Mona Singh) ના પ્રેમ પર આધારિત છે. તે સંબંધોની વચ્ચે યોગ્ય અને ખોટાની કહાની બતાવે છે. 

May 24, 2020, 04:51 PM IST

ચાહકોએ Sonu Soodને સુષમા સ્વરાજ સાથે કરી સરખામણી, એક્ટરએ આપ્યો આ જવાબ

બોલીવુડ એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) લોકડાઉન (Lockdown)માં ફસાયેલા પ્રવાસી મજૂરો ઘરે પહોંચવામાં મદદ કરી રહ્યાં છે. સૌનૂ સૂદના આ કામની સોશિયલ મીડિયા પર ખુબ જ પ્રશંસા થઈ રહી છે. એવામાં એક્ટરની પ્રસંશામાં એક ચાહકે લખ્યું કે સુષમા સ્વરાજ વિદેશમાં લોકોની મદદ કરતી હતી અને તમે દેશમાં ફસાયેલા લોકોની મદદ કરે છે. સોનૂએ તેના ચાહકોની આ વાતને હૃદયને ટચ કરતો જવાબ આપ્યો છે.

May 24, 2020, 04:07 PM IST

સલમાન સાથે કામ કરનાર ‘છોટે અમર ચૌધરી’ હવે નથી રહ્યાં, માત્ર 27 વર્ષની ઉંમરે નિધન

એક્ટર મોહિત બધેલ (Mohit Baghel) જેઓએ કોમેડી શઓ ‘છોટે મિયા’ની સાથે શોબિઝમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, કેન્સરને કારણે તેમનુ નિધન થયું છે. તે માત્ર 27 વર્ષના જ હતા. આ સમાચારની પુષ્ટિ કોમેડી સર્કલના લેખક અને નિર્દેશક અને કોમેડી નાઈટ્સ વિથ કપિલના નિર્દેશક રાજ શાંડિલ્ય (Raaj Shaandilyaa) એ કરી છે. રાજે કરેલી આ ટ્વિટ બાદ સમગ્ર બોલિવુડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બોલિવુડના બે દિગ્ગજ સ્ટાર ઋષિ કપૂર અને ઈરફાન ખાનનું નિધન થયુહતું. ત્યારે એક મહિનામાં કેન્સરથી નિધન પામનાર તેઓ ત્રીજા એ્કટર છે. 

May 23, 2020, 04:09 PM IST

બિગબી અને આયુષ્યમાનની જોરદાર કેમેસ્ટ્રી, આખરે રિલીઝ થયું Gulabo Sitaboનું ટ્રેલર

લાંબી રાહ જોયા બાદ આખરે અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) ની ફિલ્મ ગુલાબો અને સિતાબો (Gulabo Sitabo) ના ટ્રેલરે રિલીઝ થવાની સાથે જ ધમાલ મચાવી છે. 2 મિનીટ 41 સેકન્ડના આ ટ્રેલરમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો લૂક અને અંદાજ જોવા જેવો બને છે. શુજીત સરકારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. 

May 23, 2020, 03:49 PM IST

વધી ગઈ Boney Kapoorની મુશ્કેલીઓ, ઘરના વધુ 2 નોકર Corona Positive

બોલિવુડમાં પણ કોરોના વાયરસ (Coronavirus) પગપેસારો કરી રહ્યું છે. બોલિવુડના ફિલ્મ નિર્માતા કરીમ મોરાની અને તેમની બે દીકરી શાઝા અને જોયાને કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. હવે સેલિબ્રિટીઝમાં વધુ ખતરો પેદા થઈ રહ્યો છે, કારણ કે અહી ઘરેલુ નોકરોને પણ કોરોના વાયરસ થઈ રહ્યો છે. હાલમાં જ એક નવો કેસ સામે આવ્યો છે. બોની કપૂરના ઘરેલુ સ્ટાફને કોરોના પોઝિટિવ નીકળ્યો છે. આ સપ્તાહમાં જ બોલિવુડ ફિલ્મ નિર્માતા બોની કપૂરે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમનો પરિવાર સેલ્ફ આઈસોલેશનમાં છે, કારણ કે તેમના એક નોકરને કોરોના પોઝિટિવ આવ્યો છે. પરંતુ તેના બાદ તેમની તકલીફો વધી ગઈ છે. 

May 22, 2020, 01:51 PM IST

5 બોયફ્રેન્ડ બનાવવાની વાત પર નેહા ધૂપિયાએ આપ્યો તમાચો પડે તેવો જવાબ

બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા (Neha Dhupia) પોતાના બિન્દાસ અંદાજ માટે પોપ્યુલર છે. તે બિન્દાસપણે પોતાનો મત મૂકે છે. નેહા લોકડાઉનથી પહેલા એમ ટીવી શો રોડીઝ(Mtv Roadies) માં તે જજ તરીકે નજર આવી હતી. એક ઓડિશન દરમિયાન તેઓએ એક સ્પર્ધકને એવી વાત કરી કે, લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી હતી. આ વિશે નેહાએએકવાર ફરીથી પોતાની વાત મૂકી અને સ્પષ્ટતા કરી હતી. 

May 22, 2020, 01:23 PM IST

KBC માં પૂછાયો Mahabharta નો પ્રશ્ન, શું તમે જાણો છો તેનો જવાબ?

કૈૌન બનેગા કરોડપતિ (KBC) માં મંગળવારે અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) રજિસ્ટ્રેશનનો 11મો સવાલ બી.આર. ચોપડાના મહાભારતમાંથી પૂછ્યો હતો. હાલમાં જ મહાભારતના રિટેલિકાસ્ટથી આ સવાલનો જવાબ આપવો લોકો માટે સરળ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, કેબીસી 12મી સીઝન માટે હાલ રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલી રહી છે. આ શો પણ જલ્દી જ શરૂ થવાનો છે. શો પણ જલ્દી જ શૂર થઈ જશે. શોમાં સામેલ થવા માટે દર્શકોને રોજ રાત્રે બિગબી દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે. 

May 21, 2020, 02:37 PM IST

પ્રિયંકાની videoમાં કેદ થયેલી આ હરકત 79 લાખથી વધુ લોકોએ જોઈ લીધી...

સમગ્ર દેશ હાલના સમયમાં કોરોના સંકટને કારણે લોકડાઉનમાં છે. આ દરમિયાન સામાન્ય પબ્લિકથી લઈને બોલિવુડ સ્ટાર્સ પણ પોતાના ઘરમાં કેદ છે. આ તાળાબંધીમાં આ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ થઈ ગયા છે, અને જોરદાર તસવીરો અને વીડિયોઝ શેર કરી રહ્યાં છે. આ રેસમાં હવે પ્રિયંક ચોપડા (Priyanka Chopra) પણ સામેલ થઈ ચૂકી છે. 

May 17, 2020, 11:29 PM IST