bollywood

ક્રિકેટનું મોસ્ટ રોમેન્ટિક કપલ ફરી હનિમૂન કરવા પહોંચ્યું, શેર કર્યાં નવા Photos

ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2019 બહુ જ શાનદાર રહ્યું, પરંતુ વિરાટ કોહલી (Virat Kohli)ના મનમાં આઈસીસી વનડે વર્લ્ડ કપ (ICC World Cup 2019) ન જીતી શકવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. હાલ નવા વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાના પ્લેયર રજા મનાવી રહ્યાં છે. વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)ની સાથે વેકેશન એન્જોય કરી રહ્યો છે, જેની ખાસ તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Dec 29, 2019, 12:23 PM IST

54 વર્ષનો થયો સલમાન ખાન: પનવેલ છોડી આ ભાઈના ઘરે ઉજવ્યો બર્થડે, વાઈરલ થયો VIDEO

બોલિવૂડ (Bollywood) ના દબંગ સલમાન ખાને (Salman Khan) આજે મુંબઈમાં પોતાનો 54મો જન્મદિવસ (Birthday) ખુબ ધામધૂમથી ઉજવ્યો. આ વખતે સલમાને પોતાની ફેવરિટ જગ્યા પનવેલના બદલ મુંબઈ (Mumbai) માં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. 

Dec 27, 2019, 08:42 AM IST

'જવાની જાનેમન'માં સૈફ અલી ખાનનો લુક થયો વાયરલ, લોકો કરી રહ્યા છે આવી કોમેન્ટ

સૈફ અલી ખાન (Saif Ali khan)ની ફિલ્મ 'જવાની જાનેમન'ના સત્તાવાર પોસ્ટરને જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં સૈફ પોતાના લુક વડે દર્શકોને ધ્યાનને ખૂબ આકર્ષિત કરી રહ્યા છે. તેના પોસ્ટર પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તેનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે. એકે તેમના ગીતને લઇને સવાલ કર્યો છે.

Dec 25, 2019, 01:23 PM IST

Watch: 'પંગા'નું ટ્રેલર થયું વાયરલ, લોકોએ કહ્યું- કંગનાએ ઇમોશનલ કરી દીધા

અભિનેત્રી કંગના રનૌત (Kangana ranaut)ની ફિલ્મ 'પંગા' (Panga)નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે, જે ખૂબ ચર્ચામાં છે. થોડા સમય પહેલાં આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ જયા (કંગના રનૌત)ના સંઘર્ષ પર છે, જે ભારતીય કબડ્ડી પ્લેયરનો રોલ ભજવી રહી છે. જયા એક સમયે ભારતીય કબડ્ડી ટીમની કેપ્ટન હતી.

Dec 24, 2019, 09:59 AM IST

નવા વર્ષે રિલીઝ થશે અક્ષય ખન્નાની ફિલ્મ, આ પાત્રમાં જોવા મળશે

બોલીવુડ એક્ટર અક્ષય ખન્ના હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ સબ કુશલ મંગલને લઇને ચર્ચામાં છે. ફિલ્મ આગામી વર્ષની શરૂઆતમાં રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય ખન્ના ઉપરાંત પ્રિયાંક શર્મા અને રવિ કિશન પણ છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યું દરમિયાન ફિલ્મ વિશે વાત કરી હતી. 

Dec 23, 2019, 05:02 PM IST

અમિતાભ બચ્ચનના ઘરમાં બીમારીનો ખાટલો, હાથમાંથી સરકી જીવનની મોટી તક 

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની તબિયત ઠીક નથી. ખરાબ તબિયતને કારણે દિલ્હીમાં 23મી ડિસેમ્બરમાં થનારી નેશનલ એવોર્ડ્ઝ સેરેમનીમાં અમિતાભ બચ્ચન હિસ્સો નહીં લે. અમિતાભે ટ્વીટ કર્યું છે કે તેમને તાવ આવી ગયો છે, જેના કારણે ડોક્ટરે તેમને ટ્રાવેલ ન કરવા માટેની સલાહ આપી છે. અમિતાભનું સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરવાનું હતું. દાદા સાહેબ ફાળકે અવોર્ડ ભારતીય સિનેમાનું સૌથી મોટું સન્માન છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને બોલિવૂડમાં 50 વર્ષ પુરા કર્યા છે. આજથી 50 વર્ષ પહેલા અમિતાભ બચ્ચનની પ્રથમ હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નામ હતું 'સાત હિન્દુસ્તાની' અને તેના દિગ્દર્શક હતા અહેમદ અબ્બાસ. જોકે હવે તેમની તબિયત થોડી નરમગરમ રહેવા લાગી છે. 

Dec 23, 2019, 10:52 AM IST

દિગ્ગજ અભિનેતા ડો. શ્રીરામ લાગુનું નિધનઃ સમગ્ર ફિલ્મ ઉદ્યોગ શોકમગ્ન

શ્રીરામ લાગુનો(Shriram Lagoo) જન્મ 16 નવેમ્બર, 1927માં મહારાષ્ટ્રમાં સતારામાં(Satara) થયો હતો. શ્રીરામ લાગુના નિધનથી બોલિવૂડની(Bollywood) સાથે જ થિયેટર જગતને પણ મોટું નુકસાન થયું છે. ડો. શ્રીરામ લાગુએ માત્ર બોલિવૂડની ફિલ્મોમાં જ નહીં પરંતુ મરાઠી ફિલ્મો અને થિયેટર ક્ષેત્રે પણ ઘણું કામ કર્યું છે.
 

Dec 17, 2019, 11:35 PM IST

હેં આ શું... રડતા રડતા તૈમૂરે કઈ છોકરીનું નામ લીધું...?

બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમૂર અલી ખાન હાલ કેમેરાની સામે મસ્તીના મૂડમાં દેખાતો હોય છે. હાલમાં જ તે પોતાની દાદી શર્મિલા ટાગોરનો જન્મદિવસ ઉજવીને પરત ફર્યા બાદ ક્રિસમસ પાર્ટીમાં જોવા મળ્યો હતો. જ્યારે તે પાર્ટીમાંથી નીકળી રહ્યો હતો ત્યારે તે કેમેરાની નજરમાં રડતો ઝડપાયો હતો. તે બોલી રહ્યો હતો કે, તે હજી પણ આવી નથી રહી. ત્યારે નૈની તેને સમજાવી રહી હતી કે, તે આવી જ રહી છે. જેને સાંભળીને તે ચૂપ થઈ જાય છે. આ વીડિયોમાં તૈમૂરનો ક્યૂટ અંદાજ ફરીથી પોપ્યુલર બની રહ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે, તે ઈંગ્લિશમાં વાત કરી રહ્યો છે.

Dec 16, 2019, 02:12 PM IST

રણબીર કપૂર-આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગનો એક VIDEO ઈન્ટરનેટ પર લીક, જોવા કરો ક્લિક

બોલિવૂડ (Bollywood) નો હાર્ટથ્રોબ રણબીર કપૂર (Ranbir Kapoor) હાલ પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra)નું શૂટિંગ કરતો જોવા મળ્યો. આ દરમિયાન તેની કથિત ગર્લફ્રેન્ડ અને ફિલ્મની હિરોઈન આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ તેની સાથે હતી. મીડિયા સામે આવેલી તાજી જાણકારી મુજબ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરી રહ્યાં હતાં. તે સમયનો એક વીડિયો ઈન્ટરનેટ પર લીક થયો છે. આ વીડિયોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે નાચતા જોવા મળે છે. ચારેબાજુ બેકગ્રાઉન્ડ ડાન્સરો છે. કહેવાય છે કે ફિલ્મના શુટિંગ માટે તેઓ બનારસ ગયા હતાં જ્યાંનો આ વીડિયો છે. 

Dec 15, 2019, 10:21 PM IST
1512 The arrest of Payal Rohtagi PT51S

અમદાવાદથી બોલીવુડની અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ...

અમદાવાદથી બોલીવુડની અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ કરવામાં આવી છે. મોતીલાલ નેહરૂ વિશે પાયલે કરી હતી વિવાદિત ટિપ્પણી

Dec 15, 2019, 07:45 PM IST

સ્ટેજ પર થઈ એવી હરકત કે, શરમથી લાલચોળ થઈ ગઈ મલાઈકા

અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈક અરોરા (Malaika Arora) પોતાના રિલેશનશિપને લઈને સમાચારમાં રહે છે. બંને ખુલ્લમખુલ્લા થઈને પોતાની રિલેશનશિપને સ્વીકાર કરી ચૂક્યા છે અને પોતાની તસવીરો હંમેશા સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. બંનેની વચ્ચે પ્રેમભરી કેમેસ્ટ્રી એક એવોર્ડ સમારોહ (Glamour And Style Awards

Dec 6, 2019, 11:33 AM IST

Sexiest Asian Man : દુનિયાના તમામ સુપરસ્ટારોને પછાડી ભારતના આ સુપરસ્ટારે મેળવ્યું બિરુદ્દ

ટાઈગર શ્રોફે(Tiger Shroff) પણ આ યાદીમાં પ્રથમ વખત એન્ટ્રી મારી છે અને તે સીધો જ ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં બોલિવૂડનો(Bollywood) જ બીજો અભિનેતા અને 2017માં આ બિરુદ્દ મેળવનાર શાહિદ કપૂર (Shahid Kapoor) બીજા સ્થાને આવ્યો છે. 

Dec 5, 2019, 11:29 PM IST

સંજય દત્તની ઈચ્છા, આ અભિનેત્રી બને તેની 309મી ગર્લફ્રેન્ડ!

શોમાં પોતાની કો સ્ટાર કૃતિ સેનન અંગે વાત કરતા તેમણે કહ્યું કે તે કૃતિના કામથી ખુબ ઈન્પ્રેસ થયો છે અને કૃતિ તેની 309મી ગર્લફ્રેન્ડ બની શકે છે. જો કે આ વાત તેણે હળવા મૂડમાં અને કોમેડી અંદાજમાં કરી હતી.તે ફક્ત પોતાના કોમિક ટાઈમિંગના કારણે આવું બોલ્યો હતો.  પરંતુ આ વાત સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા હતાં. 

Dec 4, 2019, 06:52 PM IST

એડલ્ટ ફિલ્મોને લઈને રાધિકા આપ્ટેએ આપ્યું બોલ્ડ નિવેદન

પેડમેનની એક્ટ્રેસ રાધિકા આપ્ટે (Radhika Apte) એ ખુલાસો કર્યો કે, શ્રીરામ રાઘવનની ફિલ્મ બદલાપુરમાં નાનકડો, પરંતુ બોલ્ડ પાત્ર ભજવ્યા બાદ તેઓને એડલ્ટ કોમેડી (Adult movies) ની ઓફર્સ આવવા લાગી હતી. બદલાપુરના તેમના એક ન્યૂડ સીનને લઈને લોકોએ તેમના માટે એક વિચાર બનાવ્યો હતો. અમારી સહયોગી વેબસાઈટ બોલિવુડ લાઈફ (Bollywood Life) ના રિપોર્ટ અનુસાર, રાધિકાને જ્યારે આવી ફિલ્મોની ઓફર આવી તો તેઓએ ફિલ્મો નકારી કાઢી હતી. રાધિકાનું કહેવું હતું કે, તેઓ એવા પ્રોજેક્ટ્સ નથી કરતા, જેમાં તે ફિલ્મ અને ફિલ્મમેકરના હેતુથી સહમત ન હોય. રાધિકા આપ્ટે એ એક્ટ્રેસમાં આવે છે, જે પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરે છે.

Dec 3, 2019, 02:10 PM IST

24 વર્ષ મોટી તબ્બુના પ્રેમમાં પડ્યો ઈશાન ખટ્ટર, ચર્ચાના ચગડોળે ચઢ્યું આ પ્રેમ પ્રકરણ..

અભિનેત્રી જ્હાન્વી કપૂરની સાથે ધડક ફિલ્મમાં પ્રેમ પડ્યા બાદ હવે ઈશાન ખટ્ટર (Ishaan Khattar) 24 વર્ષ મોટી તબ્બુ (Tabu) સાથે રોમાન્સ કરતા નજરે ચઢશે. હકીકતમાં, ઈશાન હાલ પોતાની આગામી વેબસીરીઝ ‘એ સેલ્યુટ બોય’ની શુટિંગમાં બિઝી છે. તેનો ફર્સ્ટ લૂક ઈશાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેને શેર કરતા યંગ એક્ટરે લખ્યું કે, એ સ્યૂટેબલ બોયનો પહેલો લૂક.

Dec 3, 2019, 09:58 AM IST

હાથમાં નવજાત બાળક સાથેની પ્રિયંકા-નિકની તસવીર શું ઈશારો કરી રહી છે?

અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસે (Nick Jonas) 1 ડિસેમ્બરના રોજ પોતાના લગ્નની એનવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ પ્રસંગે સોશિયલ મીડિયા પર તેમના ફેન્સે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. એક ફેને પ્રિયંકા અને નિકની એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ બાળક સાથે દેખાઈ રહ્યા છે. બાળકના માથા પર નિક જોનાસ ચૂમી રહ્યો છે. જોકે, તમને જણાવી દઈએ કે આ તસવીર ફેક છે, અને તેમાં કોઈ હકીકત નથી. પરંતુ તેમ છતા લોકો આ ક્યુટ તસવીરને શેર કરી રહ્યા છે અને પસંદ કરી રહ્યાં છે. કેટલાક લોકો પ્રિયંકા અને નિકને આર્શીવાદ આપતા પણ નજર આવી રહ્યાં છે.

Dec 2, 2019, 02:43 PM IST

ધર્મેન્દ્રના ફાર્મહાઉસમાં આવ્યા નવા ફળ તો વીડિયો શેર કરીને કહ્યું કંઈક આવું....

આ વીડિયો(Video) પોસ્ટ કરીને ધર્મન્દ્રએ(Dharmendra) પોતાના પ્રશંસકો સમક્ષ ખેડૂતને(Farmer) જ્યારે તેના ખેતરમાં પાક તૈયાર થાય છે ત્યારે કેવા પ્રકારનો આનંદ પ્રાપ્ત થતો હોય છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
 

Dec 1, 2019, 11:36 PM IST

Amitabh Bachchan : શું નિવૃત્ત થઈ રહ્યા છે BIG B? લખ્યું - "મગજ કંઈક વિચારી રહ્યું છે..."

બિગ બીએ(BIG B) 28 નવેમ્બરની રાત્રે 12.26 કલાકે પોસ્ટ(Post) કરી હતી. આ દિવસે તેમના દિવંગત પિતા હરિવંશ રાય બચ્નનો(Harivansh rai Bachchan) 112મો જન્મદિવસ (Birthday) હતો. અમિતાભે(Amitabh) પોતાના આ બ્લોગની ભાષા પણ કંઈક એવી રીતે લખી છે, જાણે કે તેઓ કોઈ સફર માટે આભાર વ્યક્ત કરી રહ્યા હોય. એક જગ્યાએ તેમણે લખ્યું છે, "મેરે રાસ્તે મેં પડનેવાલે હર પડાવ કો મેરા ધન્યવાદ."

Nov 29, 2019, 06:35 PM IST

Ragini MMS Returns : સની લિયોની સેક્સી અદાઓ સાથે છવાઈ સોશિયલ મીડિયામાં

સની લિયોનીએ(Sunny Leony) વીડિયો(Video) શેર કરતા લખ્યું છે કે, 'જરા ઓર વેટ કર લો જી, કલ આ રહી હું મૈં ટુ સે- હેલો જી, અબ 'રાગિની એમએમએસ રિટર્ન'(Ragini MMS Returns) હોગી ઔર ભી હસીન.'
 

Nov 28, 2019, 10:12 PM IST

વિરાટ કોહલી અને અનુષ્કા ફિલ્મ જોવા રાત્રે પહોંચ્યા થિયેટરમાં, શેર કર્યો PHOTO

બાંગ્લાદેશ શ્રેણી(Bangladesh Series) પુરી થયા પછી વિરાટ કોહલી(Virat Kohli) પત્ની અનુષ્કા(Anushka) સાથે કિંમતી સમય(Valuable Time) પસાર કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ બંને ભુટાન(Bhutan) ફરવા ગયા હતા અને અહીં પણ સોશિયલ મીડિયા(Social Media) પર ફોટા શેર કરીને ચર્ચામાં આવ્યા હતા.

Nov 28, 2019, 05:58 PM IST