bollywood

Ragini MMS Returns : સની લિયોની સેક્સી અદાઓ સાથે છવાઈ સોશિયલ મીડિયામાં

સની લિયોનીએ(Sunny Leony) વીડિયો(Video) શેર કરતા લખ્યું છે કે, 'જરા ઓર વેટ કર લો જી, કલ આ રહી હું મૈં ટુ સે- હેલો જી, અબ 'રાગિની એમએમએસ રિટર્ન'(Ragini MMS Returns) હોગી ઔર ભી હસીન.'
 

Nov 28, 2019, 10:12 PM IST

વિરાટ કોહલી અને અનુષ્કા ફિલ્મ જોવા રાત્રે પહોંચ્યા થિયેટરમાં, શેર કર્યો PHOTO

બાંગ્લાદેશ શ્રેણી(Bangladesh Series) પુરી થયા પછી વિરાટ કોહલી(Virat Kohli) પત્ની અનુષ્કા(Anushka) સાથે કિંમતી સમય(Valuable Time) પસાર કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ બંને ભુટાન(Bhutan) ફરવા ગયા હતા અને અહીં પણ સોશિયલ મીડિયા(Social Media) પર ફોટા શેર કરીને ચર્ચામાં આવ્યા હતા.

Nov 28, 2019, 05:58 PM IST

Enter the Girl Dragon: રામગોપાલની 'લેડી બ્રૂસ લી'ને જોશો તો મોઢામાં આગળા નાખી દેશો, બિગ બીએ શેર કર્યું ટીઝર

ટીઝર(Teaser) શેર કરતા બિગ બીએ(Big B) લખ્યું છે કે, રામગોપાલ વર્મા(Ramgopal Verma)ની નવી ફિલ્મ 'એન્ટર ધ ગર્લ ડ્રેગન' (Enter the Girl Dragon) ભારતની પ્રથમ માર્શલ આર્ટ્સ(Martial Arts) ફિલ્મ છે. તે ભારત અને ચીનના કો-પ્રોડક્શનમાં તૈયાર થઈ છે. રામુને શુભેચ્છાઓ. 
 

Nov 28, 2019, 04:29 PM IST

Video : કાતિલ અદા અને સુપરગ્લેમરથી ભરેલું ગીત Chandigarh Mein થયું રિલીઝ

અક્ષય કુમાર (Akshay Kumar), કરીના કપૂર (Kareena Kapoor Khan), દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) અને કિયારા અડવાણી(Kiara Advani) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newws) નું નવુ ધમાકેદાર પાર્ટી સોન્ગ રિલીઝ થઈ ગયું છે. પાર્ટી સોન્ગ ચંદીગઢ મેં (Chandigarh Mein) જબરદસ્ત હીટ છે. આ જબરદસ્ત સોંગની સાંભળતા જ તમે તેના દિવાના થઈ જશો એ ગેરન્ટી. કેમ કે, તેનું મ્યૂઝિક, રૈપ અને કોરિયોગ્રાફી બધુ જ જબરદસ્ત છે.

Nov 28, 2019, 02:18 PM IST

VIDEO: સૈફની દીકરી સારાને થયો કડવો અનુભવ, એકદમ નજીક આવી ગયો એક શખ્સ, અને...

બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) પોતાના ફેન્સને બહુ જ સાચવે છે. તે જ્યારે પણ રસ્તા પર ચાલતી દેખાય છે ત્યારે હાથ જોડીને નમસ્કાર કરતી દેખાય છે. આવા તેના અસંખ્યા વીડિયો અને ફોટોઝ છે, જેમાં તે આદર આપતી દેખાઈ રહી છે. તે ફેન્સને પણ ક્યારેય તસવીર લેવા માટે ટોકતી નથી. પણ અનેકવાર ફેન્સના વ્યવહારથી સારા અસહજ થઈ જતી હોય છે. પરંતુ આવામાં પણ તે પોતાનો પિત્તો ગુમાવતી નથી, તે મિચ્યોર્ડ બિહેવિયર કરે છે. 

Nov 28, 2019, 09:22 AM IST

VIDEO: રિલીઝ થતા જ છવાઈ ગયું 'ઝલક દિખલા જા' રિલોડેડ વર્ઝન, લાખો લોકોએ જોયું ગીત 

ઈમરાન હાશમીની એક્ટિંગ અને હિમેશ રેશમિયાના અવાજમાં ધમાલ મચાવવા માટે જૂનું ગીત નવા સ્વરૂપમાં આવી ગયું છે. જે રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં લાખો લોકોએ જોઈ લીધુ છે. 

Nov 27, 2019, 11:55 PM IST

29 વર્ષના સાઉન્ડ ટેકનિશિયનનું બ્રેઇન હેમરેજથી મોત, અક્ષયકુમારે કર્યું ટ્વીટ

મીડિયા રિપોર્ટ પ્રમાણે સતત કામ કરવાથી અને યોગ્ય પોષણ ન મળવાથી નિમિષનું મોત થયું છે

Nov 26, 2019, 09:56 AM IST

બાળપણના ઘરની તસવીર શેર કરીને ધરમપાજી થયા ભાવૂક, લખ્યું કંઈક આવું...

ધર્મેન્દ્રએ લખ્યું છે કે, "ખુશિયાં બાંટતા, દર્દ સુનાને લગા. નહીં-નહીં, આજ કે બાદ કભી નહીં." ધર્મેન્દ્રના અત્યંત લાગણીપૂર્ણ શબ્દો વાંચીને લાગી રહ્યું છે કે તેમને પોતાના પૈતૃક ઘરની યાદ સતાવી રહી છે. 
 

Nov 25, 2019, 05:55 PM IST

કંગના રનૌતની પ્રથમ હોમ પ્રોડક્શન ફિલ્મ હશે 'અપરાજિત અયોધ્યા'

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) રામ મંદિર પર ફિલ્મ 'અપરાજિત અયોધ્યા' બનાવવા જઇ રહી છે, જેની જાહેરાત આજે કરી છે. આ ફિલ્મ રામ મંદિર અને બાબરી મસ્જિદ કેસ પર આધારિત હશે, જોકે લાંબા સમયથી ચાલી રહી હતી. અમારી સહયોગી વેબસાઇટ DNAમાં છપાયેલા સમાચારમાં મુંબઇ મિરરને કંગના રનૌતે કહ્યું કે રામ મંદિર વર્ષોથી ખૂબ જ્વલંત મુદ્દો રહ્યો છે.

Nov 25, 2019, 02:42 PM IST

Happy Birthday : રૂપા ગાંગુલી માટે અસલી ચેલેન્જ તો મહાભારત બાદની હતી, જ્યાં લોકોએ...

દૂરદર્શન પર મહાભારત (Mahabharat)  સીરિયલ જોનારાઓ દ્રોપદીનો રોલ ભજવનાર રુપા ગાંગુલી (Roopa Ganguly) નો અભિયન બખૂબી જાણે છે. દ્રોપદીના રોલમાં રુપા ગાંગુલીએ એક મજબૂત પાત્ર ભજવ્યું હતું, જે બહુ જ પોપ્યુલર બન્યું હતું. આ એ સમય હતો, જ્યારે રૂપાને લોકો દ્રોપદી કહીને બોલાવતા હતા. તો જ્યા પણ જતા, ત્યાં લોકો તેઓને જોઈને ભાવુક થઈ જતા હતા. ખુદ રૂપાને આ ખાસ ઈમેજમાઁથી બહાર નીકળવા માટે બહુ જ મહેનત કરવી પડી હતી. આજે રૂપા ગાંગુલીનો જન્મદિવસ છે. આજની સ્થિતિની વાત કરીએ તો, તેઓ રાજ્યસભામાં બીજેપી (BJP) ના સાંસદ છે, અને રાજનીતિક જીવનમાં સતત આગળ વધી રહ્યાં છે.

Nov 25, 2019, 09:41 AM IST

બાગી 3ના સેટ પર જોવા સાજિદ નડિયાદવાલા, સર્બિયાના PM સાથે કરી મુલાકાત, ટાઇગર શ્રોફે શેર કર્યો ફોટા!

પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા ભારતીય સિનેમાના વિકાસ માટે નવી નવી જગ્યાએ જઈને એક રોડમેપ તૈયાર કરવા પણ કામ કરી રહ્યા છે. હાલ સાજિદ નડિયાદવાલાની ટીમ સર્બિયામાં તેની ફ્રેન્ચાઈઝીની ફિલ્મ ‘‘બાગી 3’’નું શૂટિંગ કરી રહી છે. ત્યારે સર્બિયાના પ્રવાસ દરમિયાન સાજિદ નડિયાદવાલાએ અહીંના વડાપ્રધાન ઍના બ્રાનબિક સાથે મુલાકાત પણ કરી હતી.

Nov 24, 2019, 01:37 PM IST

31 વર્ષની આ અભિનેત્રીને આવ્યો હાર્ટ એટેક, ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે

ટેલિવિઝિન અભિનેત્રી અને મોડલ ગેહના વશિષ્ઠ (Gehana Vasisth)ને ખાવાપીવામાં ધ્યાન ન રાખવું ભારે પડી ગયું છે. પોતાની જાતનું ધ્યાન ન રાખીને લાંબા સમય સુધી કામ કરતા રહેવાના કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો છે.

Nov 22, 2019, 04:53 PM IST

જિંદગી હોય તો ધર્મેન્દ્ર જેવી, તેમનો લેટેસ્ટ વીડિયો જોઈને થશે આ લાગણી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) હાલમાં 82 વર્ષના છે પણ આજે પણ ઉર્જાથી સભર છે. હાલમાં ધર્મેન્દ્ર બોલિવૂડના ગ્લેમરથી દૂર છે

Nov 22, 2019, 10:13 AM IST

salman khan birthday: સલમાન ખાનને બર્થ ડે પર ખાસ ગિફ્ટ આપવાની છે તેની નાની બહેન

salman khan birthday: સલમાન ખાન (Salman Khan)ની બહેન અર્પિતા ખાન શર્મા (Arpita Khan Sharma) અને આયુષ શર્મા (Aayush Sharma)એ હાલમાં જ પોતાના લગ્નની પાંચમી એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. 

Nov 21, 2019, 04:51 PM IST

ફાલ્ગુની પાઠકના જૂના ગીતનું થયુ રિમીક્સ, લોકોએ કહ્યું-સત્યાનાશ વાળી દીધું...

ફાલ્ગુની પાઠક (Falguni Pathak) નું 90ના દાયકાના અનેક ગીતો પોપ્યુલર છે. જેમાં ‘યાદ પિયા કી આને લગી...’ (Yaad Piya Ki Aane Lagi ) પણ પોપ્યુલર બન્યું હતુ. હવે આ ગીતને નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ફિલ્મ મેકર દિવ્યા ખોસલા (Divya Khosla Kumar) ની સાથે ટિકટોક સ્ટાર મિસ્ટર ફૈસૂ પણ સાથે છે. આ ગીતમાં 10 વર્ષ બાદની દુનિયાને બતાવવામાં આવ્યું છે, જ્યારે કે ધરતી પર કોઈ પણ વ્યક્તિ નહિ બચે. આ ગીત બહુ જ વાયરલ થઈ રહ્યું છે. જોકે, ફેન્સને આ નવુ વર્ઝન ખાસ પસંદ આવ્યું નથી. લોકો આ ગીતને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે. યુટ્યુબ પર આ ગીતને 2 કરોડથી વધુ વ્યૂ મળ્યા છે. 

Nov 18, 2019, 04:00 PM IST

Katy Perry PICS: કેટી પેરીએ શાનદાર સ્વાગત માટે કરણ જોહરનો આ રીતે માન્યો આભાર

હોલીવુડ (Hollywood) સિંગર (Singer) સ્ટાર (Star) કેટી પેરી (Katy Perry) 9 વર્ષ બાદ ભારત (India) આવતાં કરણ જોહરે (Karan Johar) ઉમળકાભેર સ્વાગત કરતી એક પાર્ટી (Warm Welcom Party) આપી હતી. કેટી પેરીએ પોતાની ખુશી વ્યક્ત કરતાં જેનો અનોખી રીતે આભાર (Thanks) માન્યો છે.

Nov 18, 2019, 10:46 AM IST

Marjaavaan Movie Review: મરજાવા મૂવી રિવ્યૂ- પ્રેમ, લાગણી અને બદલાનું મિશ્રણ...

બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને રિતેશ દેશમુખ(Ritesh Deshmukh) ની જોડી એકવાર ફરીથી લોકોની સામે ‘મરજાવા’ (Marjaavaan) માં સામે આવી છે. આ પહેલા આ જોડી 2014માં આવેલ ‘એક વિલન’ ફિલ્મમાં નજર આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા સક્ષમ રહી હતી. તો નિર્દેશક મિલાપ ઝવેરીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મરજાવા’ આજે 15 નવેમ્બરના રોજ ફિલ્મી સ્ક્રીન પર રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ ઉપરાંત તારા સુતરિયા, નાસર અને રકુલ પ્રિત સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે.

Nov 15, 2019, 04:35 PM IST

લતા મંગેશકરની તબિયતના લેટેસ્ટ અપડેટ આવ્યા, જાણો શું કહ્યું પરિવારજનોએ...

બોલિવુડ (bollywood) ગાયિકા લતા મંગેશકર (Lata Mangeskar)ની તબિયર હાલ સ્થિર છે અને તેમની તબિયતમાં સતત સુધારો આવી રહ્યો છે. આ માહિતી લતા મંગેશકરના પરિવારના સદસ્યોએ 14 નવેમ્બરના રોજ રાત્રે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાત્રે સોશિયલ મીડિયા પર લતા મંગેશકરના નિધનના ખોટા સમાચાર વાયરલ (Viral News) થયા હતા. જેના બાદ તેમના પરિવારજનોએ લતા મંગેશકરના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વિટ લખીને કહ્યું કે, ‘લતા દીદીની તબિયત સ્થિર છે અને તેમની તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે. તમારી ચિંતા, સંભાળ અને પ્રાર્થના માટે સૌનો આભાર...’

Nov 15, 2019, 11:32 AM IST

એકતા કપૂરે જીત્યો 'મોસ્ટ પાવરફૂલ બિઝનેસ વુમન ઓફ ધ ઇયર'નો ખિતાબ

એકતા કપૂર આ વર્ષે પોતાના દમદાર કન્ટેંટની સાથે બધા પ્લેટફોર્મ પર સર્વવ્યાપી રહી છે. તાજેતરમાં જ એકતા કપૂરે ફોર્ચ્યૂન ઇન્ડીયા એવોર્ડમાં ભાગ લીધો હતો, જ્યાં તેને એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીમાંથી 'મોસ્ટ પાવરફૂલ બિઝનેસ વુમેન ઓફ ધ ઇયર'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. 

Nov 10, 2019, 10:07 AM IST

ત્રણ લગ્ન, રેખા સાથે અફેર, હંમેશાં વિવાદોમાં જ રહ્યું છે આ અભિનેતાનું અંગત જીવન

વર્ષ 1958માં વિનોદ મહેરાએ ફિલ્મ 'રાગિની' સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે કિસોર કુમારની કિશોર વયની ભૂમિકા ભજવી હતી. 'લાલ પથ્થર', 'અમર પ્રેમ', 'અનુરાગ', 'કુંવારા બાપ' અને 'અર્જુન પંડિત' જેવી ફિલ્મોમાં તેમની શાનદાર ભૂમિકા રહી છે. આ ફિલ્મો ઉપરાંત વિનોદ મહેરા પોતાની લવ લાઈફના કારણે પણ ઘણો જ ચર્ચામાં રહ્યો છે. 

Oct 30, 2019, 12:10 PM IST