Budh Uday 2025 : વૈદિક જ્યોતિષ અનુસાર, વ્યવસાયનો કારક બુધ દશેરાના એક દિવસ બાદ કન્યા રાશિમાં ઉદય કરશે. બુધનો આ ઉદય આ ત્રણ રાશિઓ હેઠળ જન્મેલા લોકો માટે ખાસ લાભ લાવી શકે છે.
Budh Uday : વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બુધ પોતાની રાશિ કન્યામાં ઉદય પામશે, જેના કારણે આ 3 રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Budh Uday: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ઓક્ટોબર મહિનો ચાર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ સાબિત થશે, કારણ કે આ સમય દરમિયાન તેમના ખજાના ધનથી ભરેલા રહેશે. ચાલો તેમના વિશે વધુ જાણીએ.
Budh Uday 2025 : બુદ્ધિના દાતા બુધ ટૂંક સમયમાં મિથુન રાશિમાં ઉદય પામવા જઈ રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિના લોકોને ઘણા ફાયદા થઈ શકે છે, ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Budh Uday 2025: બુધ જૂન મહિનામાં અસ્તથી ઉદય થશે જેનો શુભ અને અશુભ પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે. જો કે, રાશિચક્રની ત્રણ રાશિઓ પર બુધ ગ્રહ ઉદય થવાથી શુભ પ્રભાવ પડશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
Budh Uday 2025 : પંચાંગ અનુસાર, મીન રાશિમાં બુધ ગ્રહનો ઉદય થવા જઈ રહ્યો છે, જેના કારણે 3 રાશિના લોકો માટે આર્થિક લાભ અને કારકિર્દીમાં પ્રગતિની સંભાવનાઓ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ભાગ્યશાળી 3 રાશિ કઈ છે.
Budh Gochar: એપ્રિલમાં મીન રાશિમાં બુધનો ઉદય થવાનો છે. બુધના મીન રાશિમાં ઉદયથી કેટલીક રાશિઓને ફાયદો થશે, આ રાશિઓના પારિવારિક સબંધો સુધરશે સાથે કારકિર્દીમાં પણ પ્રગતિના યોગ બનશે, સાથે આવકમાં પણ વધારો થશે.
Budh Grah Uday 2025 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોનો ચોક્કસ સમયે અસ્ત અને ઉદય થાય છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. આ ઉપરાંત આ ફેરફાર કેટલાક માટે સકારાત્મક તો કેટલાક માટે નકારાત્મક છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, બુધનો ઉદય કઈ રાશિ માટે શુભ સાબિત થશે.
Budh Uday 2025: 11 ફેબ્રુઆરી 2025 ના રોજ અસ્ત અવસ્થામાં બુધ ગ્રહે કુંભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. હવે આ રાશિમાં બુધ 22 તારીખે ઉદિત થશે. બુધ ગ્રહના ઉદયથી આ 4 રાશિઓ લોકોના ભાગ્યનો સિતારો પણ ચમકી જશે.