business news

Gold Price Today: સોનું ખરીદવાની ઉત્તમ તક, ચાંદી પણ થઈ સસ્તી, જાણો શું છે આજની કિંમત

MCX પર સોનાના એપ્રિલ વાયદા આજે ખુબ જ નાના દાયરામાં વેપાર કરી રહ્યા છે. શુક્રવારે MCX પર સોનાનો એપ્રિલ વાયદો 45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આજે સોનામાં હળવી સુસ્તી સાથે શરૂઆત થઈ છે. પરંતુ રેટ બિલકુલ ફ્લેટ છે. છેલ્લા બે અઠવાડિયામાં સોનું પહેલીવાર શુક્રવારે 45000 રૂપિયાની ઉપર બંધ થયું હતું. 

Mar 22, 2021, 11:50 AM IST

Gold Price: પાછલા સપ્તાહે સોના અને ચાંદીની કિંમતમાં આવી તેજી, જાણો શું છે કિંમત

સોનાની કિંમતોમાં પાછલા સપ્તાહે તેજી જોવા મળી છે. પાછલા સપ્તાહે પ્રથમ કારોબારી દિવસ સોમવાર 15 માર્ચે એમસીએક્સ પર પાંચ એપ્રિલ, 2021 વાયદા સોનાની કિંમત 44,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલી હતી.

Mar 21, 2021, 03:40 PM IST

SBI, ICICI Bank, HDFC, Axis Bank, PNB બેન્કના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, નહીં જાણો તો પસ્તાશો

Online Bank Fraud: જો તમારું ખાતું SBI, ICICI Bank, HDFC Bank, Axis Bank, PNB માં હોય તો તમારે અલર્ટ રહેવાની જરૂર છે.

Mar 19, 2021, 12:22 PM IST

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો શું છે નવી કિંમત

ગુરૂવારે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનું મૂલ્ય 1738 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યું હતું. આ રીતે ચાંદીની કિંમત 26.36 ડોલર પ્રતિ ઔંસ પર હતી. 

Mar 18, 2021, 06:19 PM IST

Gold Price Today: સોનાના ભાવમાં વધારો, ચાંદીમાં ઘટાડો, જાણો શું છે આજની કિંમત

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે જણાવ્યુ, દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં બુધવારે 60 રૂપિયાને તેજી નોંધાઈ છે. વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતોમાં મજબૂતી અને રૂપિયામાં ઘટાડાને કારણે આમ થયું છે. 

Mar 17, 2021, 07:10 PM IST

Big News: 2000 રૂપિયાની નોટ પર સરકારનો મોટો ખુલાસો! જો તમારી પાસે હોય તો ખાસ વાંચો

2000 Currency Notes Printing: શું 2000 રૂપિયાની નોટ બંધ થવાની છે? એકવાર ફરીથી લોકોના મનમાં આ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે સરકારે લોકસભામાં પોતે સ્વીકાર્યું છે કે ગત બે વર્ષમાં 2000 રૂપિયાની નોટો છપાઈ નથી. સરકારે આ નોટોનું છાપકામ બંધ કરવા પાછળનું કારણ પણ આપ્યું છે. પરંતુ છાપકામ બંધ થવાનો અર્થ એ નથી કે 2000 રૂપિયાની નોટ બંધ થવાની છે. તે ચલણમાં ચાલુ રહેશે. 

Mar 16, 2021, 09:45 AM IST

Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી, જાણો શું છે કિંમત

આજે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. રૂપિયા સામે ડોલરની મજબૂતીને કારણે આ ભાવ વધારો જોવા મળ્યો છે. 

Mar 10, 2021, 06:25 PM IST

PHOTOS: ભારતમાં આ બાઈક ધૂમ મચાવી રહી છે, માત્ર 7 રૂપિયામાં 100 કિલોમીટર સુધી દોડાવી શકો

કંપનીનો દાવો છે કે Atum 1.0 થી 100 કિલોમીટરની મુસાફરી માત્ર સાત રૂપિયામાં પૂરી કરી શકાય છે. 

Mar 7, 2021, 09:30 AM IST

Gratuity Rules: Gratuity ને લગતા તમારા તમામ સવાલોના જવાબ જાણો અહીં...

એક જ કંપનીમાં લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારીને પગાર, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની સાથે ગ્રેચ્યુઈટી પણ આપવામાં આવે છે. જે કોઈપણ કર્મચારીને કંપની તરફખી મળતો રિવૉર્ડ છે. હાલની વ્યવસ્થા પ્રમાણે જો કોઈ કર્મચારી એક કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કરે તો ગ્રેચ્યુઈટી મળે છે.

Mar 4, 2021, 10:58 AM IST

Gold-Silver Price: સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીમાં તેજી, જાણો આજની કિંમત

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યુ, દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં બુધવારે સોનાની કિંમતોમાં ઘટાડા અને રૂપિયામાં મજબૂતીને કારણે 208 રૂપિયાનો ઘટાડો થયો છે.

Mar 3, 2021, 05:42 PM IST

Gold Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો કિંમત

વૈશ્વિક સ્તર પર સોનાના ભાવમાં ઘટાડો અને રૂપિયાના મૂલ્યમાં મજબૂતીથી દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં 679 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે. 
 

Mar 2, 2021, 06:54 PM IST

Gold Price Today: આજે વધી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

ગુરૂવારે સોના-ચાંદીની હાજર કિંમતોમાં વધારો થયો છે. તો વાયદા કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

Feb 11, 2021, 07:13 PM IST

Gold Rate Today: સોનાની કિંમતમાં આવ્યો ઉછાળ, ચાંદીમાં થયો ઘટાડો, જાણો શું છે ભાવ

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે કહ્યુ, દિલ્હીમાં મંગળવારે 24 કેરેટ સોનાના હાજર ભાવમાં આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તેજીને કારણે 495 રૂપિયાની તેજી જોવા મળી છે. 

Feb 9, 2021, 08:28 PM IST

Gold Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીની કિંમતોમાં ઉછાળો, જાણો નવો રેટ

સરકારે સોમવારે સોના તથા ચાંદી પર આયાત શુલ્ક ઘટાડવાની જાહેરાત કરી છે. તેનાથી ઘરેલૂ બજારોમાં આ મૂલ્યવાન ધાતુઓની કિંમતો નીચે લાવવામાં મદદ મળશે. 
 

Feb 1, 2021, 05:08 PM IST

Budget 2021: સસ્તું થશે સોનું- ચાંદી, કસ્ટમ ડ્યૂટી ઘટાડવા નાણામંત્રીનો પ્રસ્તાવ

દેશની સોનાની માંગ ગત વર્ષ એટલે કે 2020 માં 35 ટકાથી વધુ ઘટીને 446.4 ટન રહી ગઇ. ડબ્લ્યૂજીસીના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

Feb 1, 2021, 01:49 PM IST

Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાખો મણ નવી ડુંગળીની આવક

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. તો આજે ખેડૂતો પોતાની ડુંગળી લઈને યાર્ડે પહોંચી ગયા હતા. આજે યાર્ડમાં આશરે એક લાખ બોરી જેટલી ડુંગળીની આવક થઈ છે. 

Jan 27, 2021, 04:56 PM IST

Aadhar Card ની જેમ ફોન પર Download કરો Voter-ID Card, આજથી શરૂ થશે આ સુવિધા

ભારતીય ચૂંટણી કમિશન (Election Commission) આજથી ઇલેક્ટ્રોનિક ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (e-EPIC) એપની શરૂઆત કરવા જઈ રહ્યું છે. આ એપની મદદથી હવે આધાર કાર્ડની (Aadhar Card) જેમ વોટર આઇડી કાર્ડ (Online Voter Id Card) પણ ઓનલાઇન જનરેટ કરી શકાશે

Jan 25, 2021, 01:05 PM IST

Gold Price: સોનાના ભાવમાં થઈ ચુક્યો છે 8 હજાર જેટલો ઘટાડો, હજુ રોકાણ કરશો તો થશે ફાયદો

સોનાનો ભાવ (Rate of Gold) પાછલા વર્ષે ઓગસ્ટમાં 56200 રૂપિયાના ઓલ ટાઇમ હાઈ સ્તર પર પહોંચ્યો પરંતુ ત્યારબાદ તેમાં આઠ હજાર રૂપિયા જેટલો ઘટાડો થઈ ચુક્યો છે.  

Jan 24, 2021, 03:51 PM IST

Gold Price Today: સતત ચોથા દિવસે વધ્યા સોનાના ભાવ, ચાંદીમાં પણ તેજી, જાણો નવી કિંમત

આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ વધારા સાથે 1870.50 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. બીજીતરફ ચાંદીની કિંમત 25.83 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. 
 

Jan 21, 2021, 07:00 PM IST

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં વધારો, ચાંદીમાં પણ તેજી, જાણો આજની કિંમત

આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો મંગળવારે સોનું વધારા સાથે 1843 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી વધારા સાથે 25.28 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી. 

Jan 19, 2021, 06:39 PM IST