business news

Gold Rate Today: સોનાની કિંમતોમાં તેજી, ચાંદીના ભાવમાં પણ વધારો, જાણો શું છે નવી કિંમત

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનું મંગળવારે વધારા સાથે 1845 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. તો ચાંદી 23.16 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી. 

Dec 15, 2020, 05:25 PM IST

Gold Price Today, 15 December 2020: કિંમતમાં સતત ઘટાડા બાદ હવે આજે મોંઘુ થયું સોનું, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Price Today 15 December 2020: MCX પર સોનાનો ફેબ્રુઆરી વાયદો સોમવારે 49 હજાર રૂપિયાની નીચે 48939 પર બંધ થયો હતો. પરંતુ આજે આપનિંગમાં 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જોવા મળ્યો. હાલ ગોલ્ડમાં 110 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. 

Dec 15, 2020, 10:32 AM IST

શું 1 જાન્યુઆરી બાદ UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે? ખાસ જાણો જવાબ...નહીં તો ભરપેટ પસ્તાશો

લોકોના મનમાં કેટલાક એવા પ્રશ્નો છે જેવા કે શું આવતા વર્ષથી UPI પેમેન્ટ્સ કે તેના એપ્લિકેશનથી પેમેન્ટસ કરવાથી શું અલગથી ચાર્જ આપવો પડશે ? UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે તો કેટલો લાગશે ? આવા અનેક સવાલો તમારા મનમાં થતા હશે. આ તમામ મહત્વના સવાલોના જવાબ આ અહેવાલમાં મળી જશે.

Dec 13, 2020, 08:38 AM IST

સોના-ચાંદીના ભાવમાં ફરી થયો આટલો ઘટાડો, જાણો કેમ ઘટી રહ્યા ભાવ

આ વર્ષે 7 ઓગસ્ટના રોજ સોનું 56254 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પોતાના અત્યાર સુધીના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું હતું. તો બીજી તરફ આ દરમિયાન 76008 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરને અડકી ગયું હતું.

Dec 10, 2020, 06:26 PM IST

Post Office Deposit: બેન્કની જેમ જો મિનિમમ બેલેન્સ નહીં તો લાગશે આટલો ચાર્જ

ઈન્ડિયા પોસ્ટની વેબસાઇટ પ્રમાણે પોસ્ટઓફિસ બચત ખાતાધારકોએ 11 ડિસેમ્બર સુધી પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેનટેન કરવું પડશે. આ તારીખ બાદ મિનિમમ બેલેન્ટ મેન્ટેનેન્ટ ચાર્જ લાગુ કરવામાં આવશે.
 

Dec 5, 2020, 09:05 AM IST

Gold Price Today: સોનાના ભાવમાં તેજી, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજની કિંમત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનાના ભાવમાં 481 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે સોનાની કિંમત 48,887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
 

Dec 3, 2020, 10:42 PM IST

KBC છોડો...ફક્ત 100 રૂપિયા રોજ બચાવીને તમે પણ બની શકો છો કરોડપતિ 

કોન બનેગા કરોડપતિ (KBC)માં ગણ્યાગાંઠ્યા લોકોને જ પોતાનું નસીબ ચમકાવવાની તક મળે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે જે કેબીસીમાં નથી જતા તેઓ કરોડપતિ નથી બની શકતા. જે પ્રકારે KBCમાં સ્પર્ધક પોતાના જ્ઞાનના કારણે એક કરોડની રકમ જીતે છે તમે પણ બસ થોડું દિમાગ લગાવીને કરોડપતિ બની શકો છો. 

Dec 2, 2020, 02:58 PM IST

એક PHOTO એ ગજબ કરી નાખ્યો, આનંદ મહિન્દ્રાએ કહ્યું- 'મારી બોલતી બંધ કરી દીધી'

Mahindra&Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખુબ એક્ટિવ રહે છે. પોતાના મજેદાર ટ્વીટ્સના કારણે તેમની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. આમ તો આનંદ મહિન્દ્રા પોતાના હાજરજવાબીપણા માટે જાણીતા છે. અનેકવાર તેઓ ફેન્સની ટ્વીટના એવા જવાબ આપે છે કે સામેવાળાની બોલતી બંધ થઈ જાય છે. પરંતુ આ વખતે કઈંક એવું થયું કે તેમણે પોતે લખવું પડ્યું કે તેમની જ બોલતી બંધ થઈ ગઈ છે. 

Nov 29, 2020, 09:56 AM IST

આજે Trade Unions નું ભારત બંધ, બેન્કિંગ સહિત અનેક જરૂરી સેવાઓ પર પડશે અસર

કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ  Central trade unions આજે એક દિવસની દેશવ્યાપી હડતાળ પર છે. આ હડતાળમાં અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ (AIBEA), અખિલ ભારતીય બેન્ક અધિકારી સંઘ (AIBOA) અને બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) સામેલ હશે. 

Nov 26, 2020, 09:02 AM IST

સોના અને ચાંદીના ભાવમાં જોવા મળ્યો સુધારો, જાણો કેટલી છે કિંમત

વિદેશી બજારોમાં બહુમૂલ્ય ધાતુઓની કિંમતોમાં બઢત આવ્યા બાદ દિલ્હી સોની બજારમાં પણ બુધવારે સોના અને ચાંદીની કિંમતમાં સુધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિઝ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આજે કારોબારોમાં સોનું 45 રૂપિયાની બઢત સાથે 48,273 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

Nov 25, 2020, 08:20 PM IST

વધુ એક સરકારી કંપનીમાં ભાગીદારી વેચવાની તૈયારીમાં મોદી સરકાર

આ કંપની એપ્રિલ 2018મા શેર બજારમાં લિસ્ટ થઈ હતી. સરકાર તેમાં 26 ટકા ભાગીદારી વેચીને આઈપીઓ લાવી હતી અને તેનાથી 438 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. 
 

Nov 22, 2020, 04:18 PM IST

50 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં જોવા મળ્યો ભડકો, કેમ આટલા દિવસ ન વધ્યા? ખાસ જાણો 

પેટ્રોલના ભાવ 50 દિવસ સુધી શાંત રહ્યા બાદ આજે ફરીથી વધવા લાગ્યા છે. જ્યારે ડીઝલના ભાવ 40 દિવસ સુધી એકદમ શાંત રહ્યા બાદ 41માં દિવસે વધવાના શરૂ થઈ ગયા છે. આજે ડીઝલના ભાવમાં 22 પૈસાથી 25 પૈસા સુધીનો વધારો થયો જ્યારે પેટ્રોલના ભાવમાં 17થી 20 પૈસા સુધીનો વધારો થયો છે. 

Nov 20, 2020, 01:00 PM IST

Gold Price Today: સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો નવો ભાવ

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષકે જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 248 રૂપિયાના ઘટાડા સાથે 50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે.
 

Nov 19, 2020, 06:28 PM IST

એક સમાચારથી વિશ્વના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ બન્યા એલન મસ્ક, એક દિવસમાં સંપત્તિમાં 50 હજાર કરોડથી વધુનો વધારો

ટેલ્સાને લઈને આવેલા સમાચાર બાદ એક દિવસમાં એલન મસ્કની સંપત્તિમાં 7.61 અબજ ડોલર (50 હજાર કરોડથી વધુ) ડોલરનો વધારો થયો છે. વાર્ષિક આધાર પર તેમની સંપત્તિમાં અત્યાર સુધી 82 અબજ ડોલરનો વધારો થયો છે.
 

Nov 18, 2020, 03:06 PM IST

આ દિવાળીએ ચાઈનીઝ સામાનનો બહિષ્કાર એકદમ સફળ, લોકલ ઉત્પાદનોનું જબરદસ્ત વેચાણ 

રિટેલ વેપારીઓના સંગઠન CAIT(Trader's body Confederation of All India Traders)એ રવિવારે જણાવ્યું કે આ વખતે દિવાળી સમયે દેશભરના મોટા બજારોમાં લગભગ 72000 કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું છે. CAITના જણાવ્યાં મુજબ આ વખતે દિવાળીમાં ચાઈનીઝ સામાનના બહિષ્કાર માટે CAITના આહ્વાન પર કોઈ ચીની સામાનનું વેચાણ થયું નથી. 

Nov 16, 2020, 07:55 AM IST

Gold: દિવાળી પહેલા ઘરેલુ બજારોમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, જાણો શું છે નવો રેટ

કોરોના વાયરસ (Corona virus) રસીને લઈને આવી રહેલા સારા સમાચારો વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ (Gold Rate) 7 વર્ષના તળીયે પહોંચી ગયા છે. જો કે હાલ તેમાં રિકવરી પણ જોવા મળી રહી છે. 

Nov 11, 2020, 09:46 AM IST

Gold Price: અમેરિકી ચૂંટણી વચ્ચે સોનાની ચમક વધી, ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

રૂપિયામાં ઘટાડાને કારણે બુધવારે દિલ્હી સોની બજારમાં સોનું 111 રૂપિયા મોંઘુ થયું જ્યારે ચાંદીની કિંમતમાં 1266 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

Nov 4, 2020, 07:22 PM IST

મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ ઘટાડો, ટોપ 10 અમીરોની યાદીમાંથી થઈ શકે છે બહાર!

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં 7 અબજ ડોલરનો ધરખમ ઘટાડો નોંધાયો છે. 

Nov 3, 2020, 01:02 PM IST

Gold વેચતા પહેલા ખાસ જાણો ટેક્સ વિશેની આ ઉપયોગી માહિતી, નહીં તો પસ્તાશો

સોના (Gold) ના દાગીના અંગે ભારતીય પરિવારો ખુબ ભાવુક હોય છે. મોટાભાગના લોકોને સોનાના દાગીના પોતાના માતા પિતાના વારસામાં મળ્યા હોય છે. લોહીના સંબંધોમાં જો કોઈ ગોલ્ડ ગિફ્ટ કરે તો તેના પર તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી પરંતુ એ જ સોનાના દાગીના તમે વેચવા જશો તો તમારે ટેક્સ ચૂકવવો પડે છે. 

Nov 3, 2020, 10:45 AM IST