business news

GST માં ઘટાડાથી વાહન ઉદ્યોગને મળશે ગતિ: એચએમએસઆઇ

જાપાનની વાહન કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇ-ભાષાને કહ્યું કે ક્ષેત્રની આર્થિક નરમાઇના કારણે અત્યારે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. આ પડકારોના કારણે ક્ષેત્રની વૃદ્ધિ પ્રભાવિત થઇ છે.

Sep 20, 2020, 07:27 PM IST

Vodafone-Idea ના આ પ્લાનમાં 1 વર્ષ માટે ફ્રીમાં મળશે 5G સબ્સક્રિપ્શન

ટેલિકોમ સેવાઓ આપનાર કંપની વોડાફોન આઇડિયા લિમિટેડ (Vodafone-Idea limited)એ શનિવારે (19 સપ્ટેમ્બર)ના રોજ કહ્યું કે તેના સિલેક્ટેડ પ્લાન માટે પ્ર્રી-પેડ ગ્રાહકોને એક વર્ષ માટે 5G ના નિ:શુલ્ક વાર્ષિક સબ્સક્રિપ્શનની ઓફર કરી છે.

Sep 20, 2020, 12:27 PM IST

સોનાના ભાવમાં વધારો, ચાંદીની કિંમતમાં પણ ઉછાળો, જાણો નવો રેટ

 રૂપિયામાં ઘટાડો તથા સકારાત્મક વૈશ્વિક વલણ વચ્ચે મંગળવારે દિલ્હી સોની બજારમાં સોનું 422 રૂપિયાના વધારા સાથે 53,019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. 
 

Sep 15, 2020, 06:44 PM IST

રિલાયન્સને ટેલિકોમ બિઝનેસમાં લાવવામાં આ શખ્સનો છે મોટો રોલ, અંબાણી પરિવાર માટે છે ‘ખાસ’

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નજીકના સૂત્રો અનુસાર, ફેસબુકને રિલાયન્સ જિયો સાથે જોડવામાં મનોજ મોદી અને આકાશની મહત્વની ભૂમિકા છે

Aug 21, 2020, 04:37 PM IST

તમારા બાળકો માટે સોફ્ટ ટોયઝ થઇ શકે છે ખુબ જ ખતરનાક, રાખો આ સાવચેતીઓ

બાળકોને સોફ્ટ રમકડા સાથે સાથે સૂવાની ટેવ હોય છે. ઘણા બાળકો તેના વગર ખોરાક પણ નથી ખાતા. તેઓ નરમ રમકડાં વિશે એટલા સંવેદનશીલ હોય છે કે તેઓ તેને કોઈની સાથે શેર કરવાનું પસંદ કરતા નથી.

Aug 16, 2020, 07:09 PM IST

Samsung લાવી રહ્યું છે ખુબ જ સસ્તો ફોન, સામે આવ્યા ફીચર્સ અને તસવીર

સાઉથ કોરિયન કંપની સેમસંગ આ દિવસોમાં તેના નવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. કોરિયન બ્રાન્ડ ટૂંક સમયમાં તેના ગ્રાહકો માટે એક નવો ફોન લોન્ચ કરી શકે છે. ખરેખર, સેમસંગની Galaxy S20 Fan Edition વિશે વાત થઈ રહી છે, જેને કંપની ખૂબ જલ્દી લોન્ચ કરવા જઇ રહી છે. આ પહેલા કંપનીએ S20 અને Note 20 જેવા ફોન લોન્ચ કર્યા છે. સેમસંગની આગામી Galaxy S20 FE 5G ચોથા ક્વાર્ટર સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ ફોન ગ્રાહકો માટે આર્થિક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યાં છો, તો પહેલા કોરિયન બ્રાન્ડમાંથી આવતા નવા ફોનની સુવિધાઓ જાણો.

Aug 16, 2020, 06:06 PM IST

ચીનના પ્રિય આહાર પર સંકટ, તણાવ છતાં US પાસેથી ખરીદવા થયું મજબૂર

કોરોના વાયરસ (Coronavirus)ના કહેરથી દુનિયા ભરના દેશોની અર્થવ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે. ચીનમાં પરિસ્થિતિ સામાન્ય બની રહી હતી કે તે દરમિયાન પૂર (Flood)એ ત્યાં એન્ટ્રી મારી છે. તાજેતરમાં, ચીનમાંથી મકાઈની ખેતી (Corn Farming)નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફૂડ ઉદ્યોગ (Food Industry)નો ડર બતાવવામાં આવ્યો છે. ચાલો આપણે જાણીએ કે અનાજ અનામત સહકારી મંડળીઓ (Grain Reserve Cooperative Moved)એ સ્ટોરેજ હાઉસના ફોટોગ્રાફ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તે બતાવે છે કે ચીનમાં ખાદ્ય સુરક્ષા હવે સંકટના વાદળ છવાયા છે. ખાસ કરીને મકાઈની ખેતી (Corn Farming) પર. ચીનમાં મકાઈની ખેતીમાં મોટો ઘટાડો થયો છે.

Aug 4, 2020, 08:29 PM IST

એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 10% થી વધુ ઘટાડાનું અનુમાન: DBS

દેશની અર્થવ્યવસ્થામાં એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 10 ટકા અથવા તેનાથી વધુના ઘટાડાનું અનુમાન છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ 19 મહામારીના કારણે આર્થિક ગતિવિધિઓ પર લાગેલા અંકુશના લીધે અર્થવ્યવસ્થામાં ઘટાડાનું અનુમાન છે.

Jul 7, 2020, 07:23 PM IST

HDFC બેંકને વર્ષ 2020 માટે બેંકને મળ્યું 'ગ્રેટ પ્લેસ ટૂ વર્ક'નું સર્ટિફિકેશન

એચડીએફસી બેંકએ 2020માં પહેલીવાર સર્વેમાં ભાગ લીધો અને આ ભારતમાં બીએફએસઆઇ શ્રેણીમાં સર્ટિફાઇ કરવામાં આવનાર એકમાત્ર બેંક છે. બેંકના 94%થી પણ વધુ પાત્ર કર્મચારીઓ તેમાં ભાગ લીધો હતો અને પાંચ મહત્ત્વના માપદંડો પર બેંકને ઊંચો સ્કોર અપાવ્યો હતો. 

Jun 22, 2020, 08:25 AM IST

રિલાયન્સના શેર ઓલ ટાઇમ હાઈ પર, આશરે 3 મહિનામાં 90 ટકા થયો ગ્રોથ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જીયો પ્લેટફોર્મમાં અત્યાર સુધી 10 રોકાણકારો પૈસા લગાવી ચુક્યા છે. હવે 11માની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ઓલઆઇમ હાઈ પર પહોંચી ગયા છે. 

Jun 16, 2020, 04:41 PM IST

લોકડાઉનમાં પારલેજી એટલા વેચાયા કે 82 વર્ષનો રેકોર્ડ તુટ્યો, જાણો ચોંકાવનારા આંકડા

કોરોના વાયરસના કારણે લોકડાઉન વચ્ચે ભલે તમામ બિઝનેસ નુકસાન સહી રહ્યા હોય, પરંતુ પારલેજી બિસ્કિટનું વેચાણ વધી ગયું છે. પાર્લે જી બિસ્કિટે ગત્ત 82 વર્ષનાં વેચાણનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માત્ર 5 રૂપિયામાં મળનારા પારલેજી બિસ્કિટનાં પેકેટ સેંકડો કિલોમીટર પગપાળા ચાલનારા પ્રવાસી મજૂરો માટે પણ ખુબ જ મદદગાર સાબિત થય છે. કોઇએ પોતે ખરીદીને ખાધા તો કોઇને બીજા લોકોએ મદદ તરીકે ખવડાવ્યા. ઘણા લોકોએ તો પોતાનાં ઘરે પારલેજી બિસ્કિટનો સ્ટોક કરી રાખ્યો હતો. 

Jun 9, 2020, 05:49 PM IST

કોરોનાએ એક દિવસમાં રોકાણકારોના 14 લાખ કરોડ રૂપિયા ડૂબાડ્યા, સેન્સેક્સ 3900 પોઇન્ટ તૂટીને બંધ

શેર બજારમાં આજે કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આજે લગભગ 3900 પોઇન્ટ ઘટાડા સાથે બંધ થયો છે, તો બીજી તરફ નિફ્ટી 50 ઇંડેક્સ 1100 પોઇન્ટના મોટા ઘટાડા સાથે બંધ થયો છે. તમને જણાવી દઇએ કે આજે સવારે બજાર ખુલતાં જ થોડી મિનિટ બાદ સેન્સેક્સમાં લોઅર સર્કિટ લાગી હતી, ત્યારબાદ 45 મિનિટ માટે કારોબાર બંધ કરી દેવામાં આવ્યો હતો. 

Mar 23, 2020, 05:07 PM IST

શેર બજારમાં સતત ચોથા દિવસે ઘટાડો, સેન્સેક્સ આટલા પોઇન્ટના ઘટાડા સાથે બંધ

કોરોના વાયરસના ડરથી શેર બજારમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ગુરૂવારે કારોબારમાં સેન્સેક્સ 581 પોઇન્ટના ઘટાડા સાથે 28288ના સ્તર પર બંધ થયો છે. તો બીજી તરફ નિફ્ટી 205 પોઇન્ટના ઘટાડા સાથે 8263ના સ્તર પર બંધ થયો. બજારમાં આજે શરૂઆતી ઘટાડા બાદ બપોરેના કારોબાર સુધી રિકવરી જોવા મળી હતી.

Mar 19, 2020, 05:58 PM IST

શેર બજારમાં કડાકો: સેન્સેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 11 હજારથી નીચે

યસ બેન્કના શેર એકસમયે રોકાણકારોની પસંદગી હતા, પરંતુ આજે તેના શેરમાં લગભગ 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેન્ક દ્વારા ફસાયેલી લોન (એનપીએ)નો ખુલાસો કરી ત્રિમાસિક કરવાના નવા નિયમથી બેન્કની મુશ્કેલી વધી જાય છે. ઇન્ડસઇન્ડ બેન્કના શેર લગભગ 116 રૂપિયાના ઘટાડા સાથે 959.45 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. 

Mar 6, 2020, 10:54 AM IST

Honda એ લોન્ચ કરી BS-VI એન્જીનવાળું Activa 6G, કિંમત હશે 63,912 રૂપિયા

હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટરે બુધવારે ભારતીય બજારમાં બીએસ-6 એન્જીન સાથે પોતાની નવી એક્ટિવા 6જી લોન્ચ કરી છે. તેની નવી દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 63,912 રૂપિયાથી શરૂ થશે. હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયા લિમિટેડના વરિષ્ઠ ઉપાધ્યક્ષ, સેલ્સ એન્ડ માર્કેટિંગ, યાદવિંદર સિંહ ગુલેરિયાએ કહ્યું કે નવું સ્કૂટર ગ્રાહકોને જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં મળવાનું શરૂ થશે. 

Jan 17, 2020, 05:10 PM IST

બસ 11 ફેબ્રુઆરી સુધી જોઇ રાહ, આ દિવસે Samsung લોન્ચ કરશે નવો Galaxy smartphone

દક્ષિણ કોરિયાની ટેક્નોલોજી દિગ્ગજ સેમસંગે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તે 11 ફેબ્રુઆરી 2020ના રોજ પોતાના નવા ગેલેક્સી સ્માર્ટફોનને લોન્ચ કરશે. કંપનીએ જણાવ્યું છે કે તે સેન ફ્રાંસિસ્કોમાં 11 ફેબ્રુઆરી, 2020ના રોજ સવારે 11 વાગે લોન્ચ ઇવેન્ટનું આયોજન કરશે.

Jan 7, 2020, 09:32 AM IST

મિડલ ઇસ્ટના ટેન્શનથી ગભરાયું શેર બજાર, સેન્સેક્સ 787 પોઇન્ટ ઘટીને 40,676 પર થયો બંધ

મિડલ ઇસ્ટમાં ટેન્શનના લીધે સોમવારે આંતરરાષ્ટ્રીય બજારોની સાથે જ ઘરેલૂ શેર બજારોમાં પણ ગભરાહટનો માહોલ જોવા મળ્યો. 30 શેરોવાળા મુંબઇ સ્ટોક એક્સચેંજનો સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ સોમવારે 787.98 પોઇન્ટ તૂટીને 40,676.63 પર બંધ થયો. તો બીજી તરફ 50 શેરોવાળા નેશનલ સ્ટોક એક્સચેંજનો ઇન્ડેક્સ નિફ્ટી 233.60 પોઇન્ટ તૂટીને 11,993.05 પોઇન્ટ પર બંધ થયો હતો

Jan 6, 2020, 06:13 PM IST

ગૂડ ન્યૂઝ : ડુંગળીના ભાવ નીચે લાવવા સરકારે ઉઠાવ્યા આ પગલાં, જાણો

ONION PRICE: ડુંગળીના ભાવ (Onion Prices) ગૃહિણીઓને રડાવી રહ્યા છે. ડુંગળી ડોલર કરતાં મોંઘી બની છે અને ભાવ આસમાને જઇ રહ્યા છે. આ સંજોગોમાં ભાવ ઓછા કરવા માટે સરકારે અસરકારક પગલાં ઉઠાવ્યા છે. એક સપ્તાહમાં ભાવ ઘટવાની આશા છે. સરકારે ડુંગળીની આયાત માટે ઘણા દેશો પાસે ડિમાન્ડ કરી છે. જેની આવક શરૂ થતાં જ ડુંગળીના ભાવમાં ઘટાડો આવશે એવી સંભાવના છે.

Dec 7, 2019, 06:17 PM IST

60% ડિસ્કાઉન્ટ આપશે YONO શોપિંગ ફેસ્ટિવલ, તારીખ યાદ કરીને નોંધી લેજો

ઓનલાઈન શોપિંગના શોખીનો માટે શોપિંગ (Online Shopping) કરવાની મોટી તક મળી રહી છે. ભારતીય સ્ટેટ બેંકે (SBI) પોતાના ડિજીટલ એપ YONO પર શોપિંગ ફેસ્ટિવલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. YONO પર શોપિંગ ફેસ્ટિવલની આ બીજી એડિશન આવવાની છે. આ શોપિંગ ફેસ્ટિવલ 10 ડિસેમ્બરથી શરૂ થઈને 14 ડિસેમ્બર સુધી ચાલશે. 5 ડિસેમ્બર સુધી ચાલનારા આ ઓનલાઈન સેલમાં તમામ આઈટમ્સ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 

Dec 6, 2019, 11:55 AM IST

JBL ઓડિયો સાથે Nokia સ્માર્ટ TV લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ

Nokia સ્માર્ટ TVને ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ સ્માર્ટ ટીવીને Nokia જોડે બ્રાંડ લાઇસન્સ સાથે ફ્લિપકાર્ટે બનાવ્યો છે. આ Nokia બ્રાંડવાળું પહેલું સ્માર્ટ ટીવી છે. તેમાં 55-ઇંચ 4K UHD સ્ક્રીન આપવામાં આવી છે. સાથે જ તેમાં એંડ્રોઇડ 9.0 TV ઓપરેટિંગ સિસ્ટમ અને JBL ઓડિયો ટેક્નોલોજી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટે ઓડિયો ક્વોલિટીને ખાસ હાઇલાઇટ કરી છે.

Dec 5, 2019, 05:01 PM IST