candidate

પેટા ચૂંટણી: વિધાનસભાની 8 બેઠક પર કોંગ્રેસ ઉમેદવારના નામની આજે થઈ શકે છે જાહેરાત

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરથી પેટા ચૂંટણી યોજાવાની છે. જો કે, ગઈકાલે ભાજપે 8 વિધાનસભા પૈકી 7 વિધાનસભા બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી તેમના 8 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે

Oct 12, 2020, 09:34 AM IST
Superfast 20-20 Today 11 October 2020 PT3M52S

સુપરફાસ્ટ 20-20 માં જુઓ મહત્વના સમાચાર

Superfast 20-20 Today 11 October 2020

Oct 11, 2020, 09:50 PM IST
Somabhai Patel Will Not Get Ticket For Limbdi Seat PT3M50S
Samachar Gujarat: Watch 11 October All Important News Of The State PT16M23S

સમાચાર ગુજરાતમાં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: Watch 11 October All Important News Of The State

Oct 11, 2020, 07:55 PM IST
Congress Will Announce The Names Of Candidates Tomorrow PT3M8S

કોંગ્રેસ આવતીકાલે જાહેર કરશે ઉમેદવારોનાં નામ

Congress Will Announce The Names Of Candidates Tomorrow

Oct 11, 2020, 05:35 PM IST
EXCLUSIVE Interview With BJP Candidate Jitu Chaudhary From Kaprada Seat PT4M16S

કપરાડા બેઠકથી ભાજપના ઉમેદવાર જિતુ ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

EXCLUSIVE Interview With BJP Candidate Jitu Chaudhary From Kaprada Seat

Oct 11, 2020, 05:35 PM IST
EXCLUSIVE Interview With BJP Candidate Atmaram Parmar From Gadhada Seat PT3M4S
Political Analysts Says About Announced Names Of by-election Candidates PT28M41S
Decision Of Which Congress Candidate Withdraw The Form Will Take High Command PT4M12S

કોંગ્રેસના કયાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચ તેનો નિર્ણય હાઈ કમાન્ડ લેશે: અમિત ચાવડા

ભરતસિંહ સોલંકીના ઘરે બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા હાજર હતા. શક્તિસિંહ ગોહિલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બને ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ વચ્ચે ખાનગી મિટિંગ યોજાઈ હતી. બેઠક બાદ અમિત ચાવડા ગાંધીનગર રવાના થયા હતા. બને ઉમેદવાર વચ્ચે હજુ પણ ભરતસિંહના ઘરે હાજર હતા. સિદ્ધાર્થ પટેલ અને શક્તિસિંહ ગોહિલ બેઠક બાદ ગાંધીનગર જવા રવાના થયા.

Mar 15, 2020, 08:40 PM IST

રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસ ગુજરાતમાંથી ભરતસિંહ અને શક્તિસિંહને મેદાનમાં ઉતારશે

આગામી 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ભાજપ દ્વારા પોતાના બંન્ને ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા શક્તિસિંહ ગોહીલ અને ભરતસિંહ સોલંકી નિશ્ચિત છે. રાજ્યસભામાંથી આ બંન્ને ઉમેદવારોને ટિકિટ મળી છે. કાલે બંન્ને ઉમેદવારો ફોર્મ ભરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા રમીલાબેન બારા અને અજય ભારદ્વાજને પોતાનાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી ચુક્યા છે.

Mar 13, 2020, 12:02 AM IST

રમીલાબેન બારા 3 વખત ચૂંટણીમાં હારી જવા છતા ભાજપે આપ્યું અમુલ્ય ઇનામ કારણ માત્ર અને માત્ર 'વફાદારી'

ભાજપ દ્વારા ગઈકાલે રાજ્યસભાના બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સાબરકાંઠાના આદિવાસી મહિલા કે જેવો રાજકારણમાં ભાજપમાં વફાદાર કાર્યકર રહ્યા છે.

Mar 12, 2020, 06:37 PM IST
BJP Could Stand Third Candidate To Defeat Shakti Singh PT3M10S

શક્તિસિંહને હરાવવા ભાજપ ત્રીજો ઉમેદવાર ઊભો રાખી શકે

કોંગ્રેસના ઉમેદવારો બાદ ભાજપ ત્રીજા ઉમેદવાર જાહેર કરશે. કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતની રાહ જોવાઇ રહી છે. ત્રીજા ઉમેદવાર અંગે હાલ વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસના બીજા ઉમેદવારની જાહેરાત થયા બાદ ભાજપ ત્રીજા ઉમેદવાર અંગે આખરી નિર્ણય લેશે.

Mar 12, 2020, 06:15 PM IST
Congress will announce Rajya Sabha candidates today PT5M16S

કોંગ્રેસ આજે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરશે

કોંગ્રેસ આજે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરશે. ગુજરાતના ઉમેદવારોની પણ જાહેરાત કરાશે. આવતી કાલે ઉમેદવારી પત્ર ભરવાનો છે અંતિમ દિવસ.

Mar 12, 2020, 10:50 AM IST

ગુજરાત: હોળાષ્ટક બાદ ભાજપ કોંગ્રેસનાં ઉમેદવારો ભરશે રાજ્યસભાનું ફોર્મ

રાજ્યસભાની ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થઇ ચુક્યું છે. છઠ્ઠી માર્ચથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઇ ચુકી છે. જાહેરનામું વિધાનસભા સચિવાલયમાં લગાડી દેવાયું અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. ચૂંટણી પંચ દ્વારા 13મી માર્ચે ફોર્મ ભરવાની અંતિમ તારીખ નક્કી થઇ છે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને રાજકીયપક્ષો આ દિવસે જ ફોર્મ ભરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોળાષ્ટક હોવા ઉપરાંત રાજકીય પક્ષો રાજ્યસભાની ચૂંટણીમાં અંતિમ ક્ષણ સુધી ઉમેદવારો મુદ્દે સસ્પેન્સ જાળવે છે. જેથી છેલ્લી તારીખે છેલ્લી ઘડીઓમાં જ ફોર્મ ભરાય તેવી શક્યતા છે. 

Mar 9, 2020, 04:58 PM IST
BJP Candidate Kiran Patel Victory Over Vansda Seat PT4M31S

વાંસદા બેઠક પર ભાજપ ઉમેદવાર કિરણ પટેલનો વિજય

નવસારી જિલ્લાના વાંસદા અને ખેરગામ તાલુકામાં વર્ષોથી પકડ જમાવી બેઠેલા કોંગ્રેસ પક્ષે તેની પરંપરાગત બેઠક ગુમાવતા ભાજપે અંતરિયાળ વિસ્તારમાં કોંગ્રેસ પાસેથી સીટ આંચકી ને ભવ્ય વિજય મેળવ્યો છે, વર્ષોથી આદિવાસી બાહુલ્ય વિસ્તાર ગણાતા વાંસદા અને ખેરગામમાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે, તેવામાં ભાજપે વિકાસને પેટા ચૂંટણી નો મુદ્દો બનાવી આદિવાસી મતદારોમાં વિશ્વાસ જગાવ્યો છે.

Dec 31, 2019, 02:55 PM IST