candidate

What To Say Candidate About PGVCL And DGVCL Exam Cancellation PT8M42S

વિદ્યુત સહાયકની ભરતી રદ કરવા અંગે જાણો ઉમેદવારોનું શું કહેવું છે

સરકારી વીજ કંપની સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે એન્જિનિયરો અને કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. જેના કારણે હાલ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

Dec 14, 2019, 03:25 PM IST
GPSC Exam Will Be Held Across The State Today PT8M30S

રાજ્યભરમાં આજે GPSCની પરીક્ષા, 2.34 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

આજે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ-3ની ભરતી માટે પ્રિલિમનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 2.34 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના 32 જિલ્લામાં કુલ 902 સેન્ટરમાં 10,000થી વધુ બ્લોકમાં પરીક્ષા યોજાશે.

Dec 8, 2019, 10:35 AM IST

મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ: શિવસેના, NCP કોંગ્રેસ વચ્ચે બેઠક, એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના નવા સીએમ?

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ધારાસભ્યોની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેના ઇનકાર પછી સીએમ પદની રેસમાં એકનાથ શિંદે (Eknath Shinde)નું નામ સૌથી આગળ છે

Nov 22, 2019, 01:27 PM IST
100 Gaam 100 Khabar 18 November 2019 PT22M43S

100 ગામ 100 ખબર: બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા ફરી વિવાદમાં

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate service selection Board) દ્વારા આજે બિન સચિવાલય ક્લાર્કની (non secretariat clerck) પરીક્ષા લેવાઇ હતી. 3700 જગ્યાઓ માટે લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી 11 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. રાજ્યનાં દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષામાં ભાગ લીધો હતો. અગાઉ અનેક પ્રકારનાં વિવાદોનાં કારણે બિનસચિવાલય પરીક્ષા એક ખુબ જ હાઇવોલ્ટેજ ડ્રામા બની ગઇ હતી.

Nov 18, 2019, 08:15 AM IST
Swoosh In Surendranagar Bin Sachivalay Clerk Exam PT2M14S

સુરેન્દ્રનગરમાં બિન સચિવાલય ક્લર્કની પરીક્ષામાં હોબાળો

આજે રાજ્યભરમાં ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3ની પરીક્ષા યોજાશે. બપોરે 12થી 2 વાગ્યા વચ્ચે 11 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા -ખંડના CCTV ફરજિયાત ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Nov 17, 2019, 04:00 PM IST
100 Gaam 100 Khabar 17 November 2019 PT26M52S

100 ગામ 100 ખબર: બિન સચિવાલયની રદ થયેલી પરીક્ષા યોજાશે

આજે રાજ્યભરમાં ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3ની પરીક્ષા યોજાશે. બપોરે 12થી 2 વાગ્યા વચ્ચે 11 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા -ખંડના CCTV ફરજિયાત ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Nov 17, 2019, 08:25 AM IST
BJP's Winning Candidates Take Oath Before Legislative Chairperson PT4M28S

ભાજપના વિજેતા ઉમેદવારોએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ લીધા શપથ

ભાજપના ધારાસભ્યોની શપથવિધિ સમારોહ યોજાયો હતો. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં શપથ લીધા. કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલ, વિધાનસભાન દંડક પંકજ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યાં હતા. ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોરે શપથ ગ્રહણ કર્યા. અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ શપથ ગ્રહણ કર્યા છે. લુણાવાડા ના ધારાસભ્ય જીગ્નેશ સેવક એ ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા.

Nov 5, 2019, 04:40 PM IST

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા : 10 મુદ્દામાં જાણો સરકારે શું મહત્વની જાહેરાત કરી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં મોટી લડત આપનાર વિદ્યાર્થીઓ સામે આખરે સરકાર ઝૂકી હતી, અને વિદ્યાર્થીઓની જીત થઈ છે. ધોરણ 12 પાસની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા (Exam) આપી શકશે. તો બિન સચિવાલય ક્લાર્કની (Bin Sachivalay Clerk Exam) પરીક્ષા માટે સરકારે ગ્રેજ્યુએશનનો નિયમ પાછો ખેંચ્યો છે. આમ, રાજ્યના પોણા અગિયાર લાખ ઉમેદવારોને સરકારે સૌથી મોટી રાહત આપી છે. એટલું જ નહિ, પરીક્ષા આપનાર ઉમેદવારને કોઈ જ પ્રકારની તકલીફ ન થાય તે પ્રકારે નિર્ણયો લેવાયા છે. હવે આ પરીક્ષા 17 નવેમ્બરના રોજ યોજાશે.

Oct 16, 2019, 03:12 PM IST

વિદ્યાર્થીઓની થઈ જીત : બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના ભાવિ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હાલ પરીક્ષા મુલત્વી રાખવાનો જે નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો છે. આ પરીક્ષા હવે ફરીથી ધોરણ 12ની લાયકાત સાથે યોજાશે. 

Oct 16, 2019, 02:13 PM IST

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા : વિદ્યાર્થીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં, ગાંધીનગરમાં લગાવ્યા ‘we want justice’ના નારા

રાજ્ય સરકાર (Gujarat) ના એક નિર્ણયથી હજારે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા છે. ધોરણ 12ના લાયકાત પર બિન સચિવાલય ક્લાર્કની (Bin Sachivalay Clerk Exam) પરીક્ષા માટે પહેલા તો ફોર્મ ભરાવ્યા, અને જ્યારે પરીક્ષાની તારીખ આવી ત્યારે નિયમોમાં બદલાવ કરીને લાયકાત સ્નાતક કરવામાં આવી. ત્યારે આ પરીક્ષાની તૈયારી કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ તથા તેમના માતાપિતાનો રોષ ફાળી નીકળ્યો છે. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ આજે ગાંધીનગર (Gandhinagar) માં કર્મયોગી ભવન રજૂઆત કરવા પહોંચ્યા હતા, અને પોતાનો વિરોધ (Protest) સરકાર સામે દર્શાવ્યો હતો. આમ, રાજ્યભરમાં અનેક વિદ્યાર્થીઓએ સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની પણ ચીમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટ વિભાગ વચ્ચે બે વાગ્યે બેઠક છે. જેમાં શું ચર્ચા થાય છે તે જોવું રહ્યું. 

Oct 14, 2019, 11:49 AM IST

સરકારે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા કેન્સલ થવાનું ખરુ કારણ આપ્યું

ગઈકાલે અચાનક જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવાતી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા 20 ઑક્ટોબરના રોજ યોજાવવાની હતી. જોકે અગમ્ય કારણોસર આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાઈ હતી. તેમજ પરીક્ષા શા માટે રદ કરી તે વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ત્યારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા કેમ કેન્સલ કરાઈ છે તેનું ખરુ કારણ સામે આવ્યું છે. સરકારે આ પરીક્ષામાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં સુધારા કર્યાં છે.

Oct 12, 2019, 04:04 PM IST

ગાંધીનગર: બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સરકારે કરી રદ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવાતી બિનસચિવલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી છે. આ પરીક્ષા 20 ઑક્ટોબરના રોજ યોજાવવાની હતી. જોકે અગમ્ય કારણોસર આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે. પરીક્ષા શા માટે રદ કરી તે વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

Oct 11, 2019, 10:49 PM IST
TikTok Craze Was Seen At Political Parties PT2M31S

યુવાનો જ નહીં પણ હવે તો રાજકીય પાર્ટીઓ પર જોવા મળ્યો ટિકટોક ક્રેઝ

ટિકટોકનો ક્રેઝ હવે માત્ર યુવાનો પર જ નહીં, પણ હવે રાજકીય પાર્ટીઓ પર જોવા મળી રહ્યો છે... તમને જાણીને નવાઈ લાગશે, પણ હરિયાણામાં આવનારી ચૂંટણીમાં ભાજપે ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટને આદમપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવી છે... ભાજપે જાહેર કરેલી બીજી યાદીમાં સોનાલીનો સમાવેશ કરાયો છે... ભાજપ તરફથી ટિકિટ મળતા જ ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ ચર્ચામાં આવી છે... સોનાલી ફોગાટ ટિકટોક પર ખુબ પ્રખ્યાત છે અને તેઓ તેમના વીડિયો ટિકટોક પર શેર કરતા રહે છે... સોનાલીની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી લગાવી શકાય, કે ટિકટોક પર તેમના 1 લાખ 32 હજારથી વધુ ફોલોઅર્સ છે.

Oct 5, 2019, 11:10 AM IST
MEGA DEBATE ON RAJYSABHA ELECTION PT20M3S

રાજ્યસભાની પેટા ચૂંટણી મુદ્દે મહાચર્ચા, જુઓ વીડિયો

રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ઉમેદવારી ફોર્મ, ભાજપમાંથી એસ.જયશંકર અને જુગલજી ઠાકોર ઉમેદવાર તો કોંગ્રેસમાંથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબહેન ચૂડાસમાએ ભર્યું ઉમેદવારી ફોર્મ

Jun 25, 2019, 06:05 PM IST
CONGRESS BOTH CANDIDATE FILE NOMINATION FORM FOR RAJYSABHA ELECTION PT38M47S

રાજ્યસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ઉમેદવારી ફોર્મ

રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ઉમેદવારી ફોર્મ, ભાજપમાંથી એસ.જયશંકર અને જુગલજી ઠાકોર ઉમેદવાર તો કોંગ્રેસમાંથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબહેન ચૂડાસમાએ ભર્યું ઉમેદવારી ફોર્મ

Jun 25, 2019, 03:55 PM IST

કોંગ્રેસ તરફથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાએ નોંધાવી ઉમેદવારી

રાજ્યસભાની ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો ઉપર આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ગૌરાંગ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમા પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

Jun 25, 2019, 02:47 PM IST
bjp candidate jugalji thakor made conversation with zee24kalak PT2M56S

જુઓ રાજ્યસભા પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર જુગલજી ઠાકોર સાથે ખાસ વાતચીત

જુઓ રાજ્યસભા પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર જુગલજી ઠાકોર સાથે ખાસ વાતચીત

Jun 25, 2019, 02:45 PM IST
WHY CONGRESS CANDIDATE ARE BEING LATE TO FILL NOMINATION FORM PT11M4S

કેમ થઈ રહ્યો છે કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મ ભરવામાં વિલંબ, જુઓ વીડિયો

રાજ્યસભાની ચૂંટણીને લઈ સુપ્રીમ કોર્ટમાંથી કોંગ્રેસને કોઈ રાહત નહીં મળતા અમૂક ધારાસભ્યોનો અંગત મત, ચૂકાદો તરફેણમાં નહીં આવતા રાજ્યસભાની ચૂંટણી લડવી જોઈએ નહીં

Jun 25, 2019, 01:45 PM IST
both bjp candidate file nomination form for rajysabha election PT16M40S

રાજ્યસભા પેટાચૂંટણી માટે એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે નોંધાવી ઉમેદવારી

વિધાનસભા ભવનમાં ચૂંટણી અધિકારી સમક્ષ એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે નોંધાવી ઉમેદવારી... મુખ્યમંત્રી વિજય, નીતિનભાઈ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, જિતુ વાઘાણી સહિત ભાજપના મંત્રીગણ પણ રહ્યાં હાજર

Jun 25, 2019, 01:30 PM IST
BJP CANDIDATE REACH TO FILE NOMINATION FORM PT8M25S

ચૂંટણી અધિકારી સમક્ષ એસ.જયશંકર, જુગલજી ઠાકોરે નોંધાવશે ઉમેદવારી

વિધાનસભા ભવનમાં ચૂંટણી અધિકારી સમક્ષ એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે નોંધાવશે ઉમેદવારી, મુખ્યમંત્રી વિજય, નીતિનભાઈ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, જિતુ વાઘાણી સહિત ભાજપના મંત્રીગણ પણ હાજર

Jun 25, 2019, 12:55 PM IST