candidate

Loksabha Election 2019 Junagadh Candidate Punja Vansh's Reaction About Result PT3M57S

લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને જૂનાગઢના ઉમેદવાર પૂંજા વંશએ શું કહ્યું

લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને જૂનાગઢના ઉમેદવાર પૂંજા વંશએ ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે અને પોતાની જીતનો પણ આશાવાદ વ્યક્ત કર્યો

May 21, 2019, 02:50 PM IST

લોકસભા ચૂંટણી 2019: દારૂ, ડ્રગ્સ અને રોકડ રકમ મળીને 3500 કરોડનો સામાન પકડાયો

ભારતમાં લોકસભા ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા રોકડ રકમ, દારૂ સહિતની વિવિધ વસ્તુઓની લાલચ આપવામાં આવતી હોય છે અને ચૂંટણી પ્રચારમાં પણ કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે, આ વખતની ચૂંટણીમાં 2014ની લોકસભા ચૂંટણી કરતાં ત્રણ ગણી કિંમતની વસ્તુઓ ચૂંટણી પંચ દ્વારા પકડવામાં આવી છે 
 

May 20, 2019, 12:54 PM IST

ગઢડા ટેમ્પલ બોર્ડ ઇલેક્શનાં 60થી65 ટકા મતદાન, સોમવારે આવશે પરિણામ

ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં અંતે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. ગઢડા સ્વામી ટેમ્પલની બોર્ડની ચૂંટણીમાં સરેરાશ 60થી 65 ટકા મતદાન થયાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. જ્યારે આ અંગે આવતી કાલે એટલે સોમવારે ચૂંટણીની મતદાનની ગણતરી કરવામાં આવી છે. 

May 5, 2019, 08:39 PM IST

ગૌતમ ગંભીર પર બે વોટર આઈડી કાર્ડ રાખવાનો આપના ઉમેદવારનો ગંભીર આરોપ

આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ ગૌતમ ગંભીર સામે અપરાધિક ફરિયા દાખલ કરકી છે, જેની સામે કોર્ટે આરોપ માટેનો આધાર માગ્યો છે 
 

May 1, 2019, 05:05 PM IST
Ahmedabad Loksabha Candidate Geeta Patel In Light Mood PT4M38S

અમદાવાદ લોકસભા ઉમેદવાર ગીતા પટેલ ચૂંટણી બાદ હળવા મૂડમાં

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ છે, ત્યારબાદ લોકસભાના ઉમેદવારો હડવામૂડમાં જોવા મળ્યાં હતા, વાત કરીએ તો અમદાવાદ પૂર્વ બેઠક કોંગ્રેસના ઉમેદવાર ગીતાબહેન પટેલે ઝી 24 કલાકની ટીમ ખાસ વાતચીત કરી હતી

Apr 24, 2019, 09:05 PM IST
Ahmedabad Loksabha Candidate Kirit Solanki In Light Mood PT7M33S

અમદાવાદ લોકસભા ઉમેદવાર કિરિટ સોલંકી ચૂંટણી બાદ હળવા મૂડમાં

લોકસભા ચુંટણીનું ત્રીજા તબ્બકાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું છે મતદાન પૂર્ણ થતા દરેક ઉમેદવારો હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે.. ત્યારે અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકીને મળવા ઝી 24 કલાકની ટીમ પહોંચી..તેઓ હાલમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે

Apr 24, 2019, 06:35 PM IST
Mahamanthan on LS Election Voting PT53M43S

ગુજરાતમાં મતદાન પર મહામંથન

Mahamanthan on LS Election Voting

Apr 23, 2019, 11:50 PM IST
Gujarat Loksabha Candidate Vote PT3M57S

લોકસભા ચૂંટણી 2019 ગુજરાતના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ કર્યું મતદાન

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

Apr 23, 2019, 06:00 PM IST
Valsad BJP Candidate KC Patel Vote PT1M29S

વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ડો. કે.સી.પટેલે મતદાન કર્યું

વલસાડ-ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર કે સી પટેલે પણ મતદાન કર્યું, ડોક્ટર કે.સી.પટેલે પોતાના વતન પરિયા ગામની પ્રાથમિક શાળામાં આવેલ બૂથમાં પોતાની પત્નીને સાથે રાખી મતદાન કર્યું હતું

Apr 23, 2019, 04:40 PM IST
Congress Star Candidate Voter PT54S

ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોએ કર્યું મતદાન

ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાના મતવિસ્તારમાંથી કર્યું મતદાન, ગાંધીનગર ઉમેદવાર સી.જે.ચાવડા , પંચમહાલ ઉમેદવાર વી કે ખાંટ , નવસારી ઉમેદવાર ધર્મેશ પટેલ, રાજકોટ ઉમેદવાર લલિત કગથરા , દાહોદ ઉમેદવાર બાબુભાઇ કટારાએ કર્યું મતદાન

Apr 23, 2019, 03:35 PM IST
Amreli BJP Candidate Naran Kachhadiya Vote PT51S

અમરેલી ભાજપ ઉમેદવાર નારણ કાછડિયાએ કર્યું મતદાન

અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા નારણ કાછડિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, નારણ કાછડિયાએ પોતાના વતન ચરખડિયા ગામે મતદાન કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

Apr 23, 2019, 03:30 PM IST
BJP Star Candidate Voter PT1M6S

ભાજપના ઉમેદવારોએ પોતાના મત વિસ્તારથી કર્યુ મતદાન

ગુજરાતની 26 બેઠક પર ભાજપના ઉમેદવારોએ કર્યું મતદાન , નવસારીના ઉમેદવાર સી.આર.પાટીલ, વડોદરાના ઉમેદવાર રંજન ભટ્ટ સહિત પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પણ કર્યું મતદાન

Apr 23, 2019, 03:25 PM IST
Arvalli Congress Candidate Rajendrasinh Thakor Vote PT1M20S

સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરે મતદાન કર્યું

સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરે પોતાના વતન ગુજેરી ખાતેથી મતદાન કર્યું હતું. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં રાજેન્દ્ર ઠાકોરે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જનતાને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

Apr 23, 2019, 01:40 PM IST

વડોદરામાં મતદારોએ ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટનું કર્યું અનોખું સ્વાગત

વડોદરાના અકોટા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ગાયત્રી સ્કુલ પાસે મહીનગર સોસાયટીમાં રહીશોએ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનું અનોખુ સ્વાગત કર્યું.

Apr 20, 2019, 11:56 AM IST
Shatrugn Sinha Consider Akhilesh Yadav As PM Candidate PT1M4S

કોંગ્રેસના શત્રુઘ્ન સિંહાને હવે અખિલેશમાં દેખાયાં PM ઉમેદવાર, જુઓ વીડિયો

કોંગ્રેસના શત્રુઘ્ન સિંહાને હવે અખિલેશમાં દેખાયાં PM ઉમેદવાર, પત્નીના પ્રચારમાં જતાં બોલ્યાં શત્રુધ્ન સિંહા, અખિલેશને ગણાવી દીધાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર

Apr 19, 2019, 02:55 PM IST
Someone Attack On NCP Candidate Reshma Patel PT3M25S

જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પર હુમલો, જુઓ વીડિયો

જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પર હુમલો કરાયો, ભાજપના કાર્યકરે હુમલો કરી ચૂંટણી પ્રચાર ન કરવા ધમકી આપ્યાનો આરોપ

Apr 19, 2019, 02:55 PM IST
Mathura Loksabha Candidate Hema Malini Made Conversation With Zee 24 Kalak PT3M59S

જુઓ હેમા માલીનીની ઝી 24 કલાક સાથે એક્સકલુઝીવ વાતચીત

થુરા બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે હેમા માલીની લડી રહ્યાં છે ત્યારે તેમણે ઝી 24 કલાક સાથે કરેલી એક્સકલુઝીવ વાતચીતમાં તેઓએ જીતની આશા વ્યક્ત કરી હતી

Apr 18, 2019, 02:40 PM IST
Dahod Election Commission Notice To Both Candidate PT1M54S

દાહોદ લોકસભાના બંને ઉમેદવારને ચૂંટણીપંચની નોટિસ, જાણો કારણ

દાહોદ લોકસભાના ઉમેદવાર જગદીશ મેડા અને ધુળાભાઇ ભાભોરે આજદિન સુધી ચુંટણી ખર્ચના હિસાબો રજુ ન કરતા ચૂંટણીપંચે બંને ઉમેદવારોને નોટિસ ફટકારી

Apr 17, 2019, 03:15 PM IST
BJP Declaired Name Of Sadhvi Pragna As Candidate From Bhopal PT51S

ભોપાલમાં દિગ્વિજય સિંહ સામે લડશે સાધ્વી પ્રજ્ઞા, જુઓ વિગત

ભોપાલમાં દિગ્વિજય સિંહ સામે લડશે સાધ્વી પ્રજ્ઞા , કોંગ્રેસ સામે ભાજપના ઉમેદવારના નામની જાહેરાત , ધર્મયુદ્ધ લડવા માટે તૈયાર છુ હું ચૂંટણી લડીશ અને જીતીશ: સાધ્વી પ્રજ્ઞા

Apr 17, 2019, 02:50 PM IST