candidate

કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન: ‘પુલવામામાં કેવી રીતે ઘૂસ્યા આતંકી, જનતા સમજે છે’

કોંગ્રેસના નેતા અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મિઝોરમના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરેશીએ રવિવારે પુલવામા હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશના સીહોરમાં તેમણે કહ્યું કે પુલવામામાં આતંકી ઘૂસ્યા કઇ રીતે, જનતા બધુ જ સમજે છે.

Apr 15, 2019, 09:59 AM IST
Surat Police Arrested independent Candidate In Cheating Case PT2M32S

સુરત પોલીસે અપક્ષ ઉમેદવારની કરી ધરપકડ, જાણો કારણ

સુરતની પુણા પોલીસે અપક્ષ ઉમેદવાર હીરામણી શર્મા નામની મહિલા ઉમેદવારની ધરપકડ કરી, પુણા પોલીસ મથકમાં રૂ 3.18 કરોડની છેતરપિેડી મામલે ફરિયાદ નોંધાઇ હતી તેના આધારે મહિલા ઉમેદવારની ધરપકડ કરવામાં આવી

Apr 11, 2019, 06:35 PM IST

બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ અને ઠાકોર સેના વચ્ચે ત્રી-પાંખીઓ જંગ

અલ્પેશ ઠાકોર આજે બનાસકાંઠાના દિયોદર તાલુકાની મુલાકાતે આવી પહોંચશે. ઠાકરો સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયનો પ્રારંભ કરવાવા અને તેમના સમર્થન અને પ્રચાર માટે જાહેર સંભાનું સંબોધન કરશે.

Apr 11, 2019, 10:40 AM IST
Loksabha Election 2019 Why Patel Candidate Got Ticket From Bhavanagar PT5M19S

લોકસભા ચૂંટણી 2019 ભાવનગરમાં કેમ અપાઈ પાટીદાર ઉમેદવારને ટિકિટ?

ભાવનગર લોકસભા બેઠક ઉપર જે જ્ઞાતિના સૌથી વધુ મતદારો છે તે કોળી જ્ઞાતિને ટિકિટ આપવાના બદલે કોંગ્રેસે પટેલ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી છે. તો ચાલો જાણીએ કે જ્ઞાતિ જાતિના સમીકરણમાં ભાવનગરની બેઠક ઉપર જ્ઞાતિનું સમીકરણ કેવુ ફિટ બેસે છે

Apr 10, 2019, 03:25 PM IST
Banaskantha Indipandant Candidate Swarupji Thakor Refuse To Drop Nomination PT1M39S

લોકસભા ચૂંટણી 2019 બનાસકાંઠામાં કોંગ્રેસ માટે કપરું ચઢાણ, જાણો કારણ

બનાસકાંઠામાં કોંગ્રેસ માટે ચઢાણ થઇ શકે છે કપરું, ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરનો ફોર્મ પાછું ખેંચવાનો ઇનકાર

Apr 8, 2019, 04:10 PM IST
Loksabha Election 2019 Many Candidate Drop Nomination On Last Day PT1M10S

લોકસભા ચૂંટણી 2019 માટે આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ, જુઓ વિગત

આજે લોકસભા બેઠક પર ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ, ગાંધીનગર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર પટેલ, અંબાલાલ પટેલે ભાજપના ટેકામાં પરત ખેંચી ઉમેદવારી તો કોંગ્રેસે સમર્થન ન આપતા દિલીપ સાબવાએ પણ પરત ખેંચ્યુ ઉમેદવારી પત્ર

Apr 8, 2019, 04:00 PM IST

ખેડા બેઠક પર કોંગ્રેસની અસંતોષની આગ ઓલવાઇ, જીત નક્કી: બિમલ શાહ

ખેડા લોકસભા બેઠક પર કોગ્રેસમાં પ્રવર્તેલી અશંતોસની આગ ઓલવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. ખેડા જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ ઝાલાએ આજે લોકસશભાના કોંગ્રેસી ઉમેદવાર બિમલ શાહ જોડે મીટીંગ કરી હતી. જે બાદ જિલ્લા કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મિડિયા સાથે વાત કરતા જિલ્લા પ્રમુખ અને ઉમેદવાર બિમલભાઇ શાહે કોગ્રેસના ક્ષત્રીય ઉમેદવારો હવે નારાજ નથી તેવુ બતાવવાનો પ્રયાસ કર્યો હતો.

Apr 7, 2019, 08:01 PM IST

સૌરાષ્ટ્રમાં લોકસભાની ચુંટણીમાં ટીકીટ ફાળવણીમાં પાટીદારનો દબદબો

લોકસભાની ચૂંઠણીમાં સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની 7 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે કરેલા ઉમેદવારોની પસંદગી જ્ઞાતિના સમીકરણના આધારે જ કરવામાં આવી છે.

Apr 6, 2019, 02:37 PM IST
Loksabha Election 2019 Surat Indipandant Candidate Cut His Hand PT5M4S

લોકસભી ચૂંટણી 2019 સુરતમાં અપક્ષ ઉમેદવાર શિવા ચાવડાએ હાથની નસ કાપી, જાણો કારણ

સુરતમાં અપક્ષ ઉમેદવાર શિવા ચાવડાએ ફોર્મ રદ્દ થતા કલેક્ટર કચેરીએ હાથની નસ કાપી, શિવા ચાવડાને સિવિલ હોસ્પિટલ ખસેડાયા.

Apr 5, 2019, 05:40 PM IST

ગુજરાતના આ ઉમેદવારે 10 રૂપિયાના સિક્કાઓથી ભરી ચૂંટણી ડિપોઝીટ

અપક્ષ ઉમેદવાર અને RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ પણ તેમનું ઉમેદવારી ફોર્મ અમરેલી લોકસભા બેઠક પર ભર્યું છે. તેમના ઉમેદવારી ફોર્મમાં મહત્વની વાતએ છે, કે તેમણે ઉમેદારી ભરતા સમયે ભરવામાં આવતી ડિપોઝીટની રકમમાં થેલીઓ ભરીને દસ-દસ રૂપિયાન સિક્કાઓ ભર્યા હતા. 

Apr 4, 2019, 08:53 PM IST
Loksabha Election 2019: 52 Candidate Registers Nomination For Gandhinagar Seat PT2M21S

લોકસભા ચૂંટણી 2019ઃ ગાંધીનગર બેઠક પરથી 52 ઉમેદવારોએ ભર્યા ફોર્મ , જુઓ વિગત

લોકસભા ચૂંટણી 2019ઃ ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ, કુલ 52 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

Apr 4, 2019, 06:20 PM IST
Loksabha Election 2019 BJP Congress Candidate Filled Nomination Form On Last Day PT6M26S

લોકસભા ચૂંટણી 2019 : છેલ્લા દિવસે 'ઉમેદવારી' માટે હોડ, VIDEO

2019ની લોકસભાની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યાં, જેમાં જામનગરના કોંગ્રેસના ઉમેદવાર મૂળુભાઈ કંડોરિયા, પાટણમાંથી જગદીશ ઠાકોર, સાબરકાંઠામાંથી રાજેન્દ્રસિંહ ઠાકોર, ગાંધીનગરમાંથી સી.જે.ચાવડા અને અમદાવાદ પૂર્વમાંથી ગીતાબહેન પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું.

Apr 4, 2019, 03:30 PM IST
Loksabha Election 2019 Congress Announced 6 Candidate's Name PT8M19S

લોકસભા ચૂંટણી 2019 કોંગ્રેસે સત્તાવાર રીતે છ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોના છે નામ

કોંગ્રેસે સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરી... છ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા... બનાસકાંઠા બેઠક પર પરથી ભટોળ, સાબરકાંઠા બેઠકથી રાજેન્દ્ર ઠાકોર, અમરેલી બેઠક પર પરેશ ધાનાણી,ભાવનગર બેઠક પર મનહર પટેલ.. ખેડા બેઠક પરથી બિમલ શાહ અને સુરત બેઠક પર અશોક અધેવાડાને ટિકિટ...

Apr 3, 2019, 10:20 PM IST
Loksabha Election 2019 Patan BJP Candidate Bharatsinh Dabhi Filled Nomination Form PT3M11S

લોકસભા ચૂંટણી 2019ઃ પાટણથી ભાજપના ભરતસિંહ ડાભીએ ઉમેદવારીપત્ર ભર્યું જુઓ વિ઼ડીયો

પાટણ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું, વિશાળ રેલી યોજીને ભરતસિંહ ડાભી તથા અન્ય આગેવાનોએ મૈં હું ચોકીદાર નામની ટી-શર્ટ પહેરીને ખુલ્લી જીપમાં બેસીને શક્તિ પ્રદર્શન કર્યું

Apr 3, 2019, 07:10 PM IST
Poonam Madam emotional during filing form PT2M1S

પૂનમ માડમ ફોર્મ ભરતા સમયે થયા ભાવૂક

Poonam Madam emotional during filing form

Apr 2, 2019, 06:15 PM IST
Anand BJP Candidate Mitesh Patel Road Show PT2M8S

લોકસભા ચૂંટણી 2019: આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યુ

આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા વિશાળ રેલી અને પહેલ સભાનું આયોજન કરવામાં આવ્યું....મિતેશ પટેલે મહાદેવના દર્શન બાદ સભા સ્થળે આવ્યા જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેઓનું સ્વાગત કર્યું...

Apr 2, 2019, 02:35 PM IST
Congress Announced Name Of Loksabha ELection 2019 Candidate For Mehsana Seat PT3M53S

લોકસભા ચૂંટણી 2019 : મહેસાણા બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર જાહેર, જાણો કોણ છે?

લોકસભા ચૂંટણી 2019 : ભાજપનો ગઢ કહેવાતી મહેસાણા બેઠક માટે ભાજપ હજુ આ વખતે આ બેઠક માટે ઉમેદવાર જાહેર કરી શક્યું નથી. આ સંજોગોમાં કોંગ્રેસે સોમવારે મોડી સાંજે ઉમેદવાર જાહેર કર્યા છે. સામાજિક અને રાજકીય અગ્રણી એ જે પટેલને ટિકિટ આપી છે. કોંગ્રેસ દ્વારા પાટીદાર ફેક્ટર ધ્યાનમાં લેવાયું છે અને આ બેઠકના પાટીદાર મતદારોને રીઝવવા માટે પાટીદારને ટિકિટ આપી છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ કોને અજમાવે છે? 

Apr 2, 2019, 02:30 PM IST
Vadodara Congress Candidate Prashant Patel's Road Show PT3M33S

લોકસભા ચૂંટણી 2019 માટે વડોદરાથી કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલ ભર્યું ફોર્મ...

વડોદરા: કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલે રોડ શો બાદ કલેક્ટર કચેરી પહોંચી ભર્યું ફોર્મ...જ્યુબીલી બાગથી કલેક્ટર કચેરી સુધી રોડ શો...

Apr 2, 2019, 02:20 PM IST