candidate

Loksabha Election 2019 Rajkot BJP Candidate Mohan Kundariya Will Fill Nomination Form PT6M17S

લોકસભાચૂંટણી 2019ઃ રાજકોટથી ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાએ ભર્યું ફોર્મ

લોકસભાચૂંટણી 2019 માટે રાજકોટથી ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાએ મુખ્યમંત્રીની હાજરીમાં ભર્યું ફોર્મ... કુંડારિયાના રોડ શોમાં ઢોલ નગારા સાથે ભાજપનું શક્તિ પ્રદર્શન...

Apr 2, 2019, 02:15 PM IST

મોરબીના ભાજપ ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા આજે ભરશે ઉમેદવારી પત્ર

રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાએ આજે ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા હર હંમેશની જેમ ધારેશ્વર મહાદેવના મંદિરે પુજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેના ટેકેદારો સાથે રાજકોટ તરફ જવા રવાના થયા હતા.

Apr 2, 2019, 09:20 AM IST

લોકસભા ચૂંટણી 2019: સાબરકાંઠા બેઠક પરથી દિપસિંહ રાઠોડે રેલી યોજી ભર્યું ઉમેદવારી ફોર્મ

સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે રેલી યોજીને ઉમેદવારી પત્ર ભર્યું હતું. કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચીને ભાજપના સાબરકાંઠા બેઠકના ઉમેદવાર દિપસિંહ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરર્તાઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા.

Apr 1, 2019, 07:23 PM IST
BJP Is Still Confuse About 3 Loaksabha Seat's Candidate Name PT2M36S

લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતની 3 બેઠક પર કોકડું ગૂંચવાયુ...જુઓ કઈ સીટ પર કેવી છે પરીસ્થિતી

લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતની 3 બેઠક પર કોકડું ગૂંચવાયુ...પ્રભારી ઓમ માથુરની એક પછી એક બેઠક બાદ પણ ભાજપે બાકીની 3 બેઠકોના નામ હજુ નથી કર્યાં જાહેર...

Apr 1, 2019, 04:55 PM IST

ગુજરાતની આ બેઠક પર સુપ્રિમના વકીલ ડૉ.ચંદ્રા રાજન કરશે અપક્ષ ઉમેદવારી

લોકસભાની ચૂંટણી જાહેરાત થતાની સાથે જ દરેક પક્ષ તેમના ઉમેદવારને લઇને સતત મંથન કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંન્નેની ચિંતાઓ વધારવા માટે સુપ્રિમ કોર્ટના ધારાશાસ્ત્રી અને પ્રખર કાયદાવીદ ડૉ.ચંદ્રાએ અપક્ષ લડવાની કરી જાહેરાત કરી છે.

Mar 31, 2019, 11:35 PM IST
For Loksabha Election 2019 BJP Announced 4 Name Of Loksabha Election Candidate PT7M5S

લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે રાજ્યમાં વધુ 4 ઉમેદવારોના નામ કર્યાં જાહેર

ભાજપે રાજ્યમાં વધુ 4 ઉમેદવારોના નામ કર્યાં જાહેર..પાટણમાં ભરતસિંહ ડાભી, જૂનાગઢમાં રાજેશ ચૂડાસમા, આણંદમાં મિતેષ પટેલ . છોટાઉદેપુરમાં ગીતા રાઠવાના નામ સહીત ભાજપે અત્યાર સુધીમાં રાજ્યના 23 ઉમેદવારોના નામ કર્યાં જાહેર

Mar 31, 2019, 01:35 PM IST
Gandhinagar Central Minister Hari Chaudhari Reach Kamalam To Discuss About Loksabha Electon Candidates Name PT5M58S

બનાસકાંઠામાં પત્તુ કપાયા બાદ હરિભાઈ ચૌધરી કમલમ પહોંચ્યા પ્રદેશના નેતાઓ સાથે કરશે મુલાકાત

બનાસકાંઠામાં પત્તુ કપાયા બાદ હરિભાઈ ચૌધરી કમલમ પહોંચ્યા...પ્રદેશના નેતાઓ સાથે કરશે મુલાકાત ...મોદી સરકાર માં કેન્દ્રીય મંત્રી છે હરિભાઈ ચૌધરી

Mar 29, 2019, 03:05 PM IST

વડોદરા: રંજનબેન ભટ્ટે ભર્યું ઉમેદવારી ફોર્મ, સભા સ્થળે CM રૂપાણીએ કર્યો કોંગ્રેસ પર પ્રહાર

શહેર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ આજે કલેક્ટર ઓફિસે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રંજનબેન ભટ્ટ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Mar 29, 2019, 12:40 PM IST

કોંગ્રેસ 14 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં અટવાઇ

ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને રાજ્યની 26 બેઠકો પર કોંગ્રેસ દ્વારા 12 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હજુ રાજ્યની 14 બેઠકો પર ઉમેદવારોના નામ કરવાના બાકી છે.

Mar 29, 2019, 10:40 AM IST

વલસાડ બેઠક પર ધારસભ્ય જીતુ ચૌધરીનું નામ જાહેર, આદિવાસી સમાજે કર્યો વિરોધ

વલસાડ બેઠક પર કોંગ્રેસ દ્વારા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું નામ જાહેર થતાં જ આદિવાસી સમાજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના સમર્થનમાં આવ્યું છે. અને જીતુ ચૌધરીનો વિરોધ કરી રહ્યું છે.

Mar 29, 2019, 10:08 AM IST
Opposition Of Congress Candidate Jitu Chaudhary In Valsad PT1M18S

વલસાડમાં કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીનો વિરોધ

વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા કપરાડા ના ધારાસભ્ય જીતુ ચૌધરી નું નામ જાહેર થતાંજ આદિવાસી સમાજમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.અને આદિવાસી સમાજ ના નેતા તરીકે અનંત પટેલ ને ટીકીટ આપવાની માંગ કરવામાં આવી છે.

Mar 29, 2019, 09:00 AM IST
Vadodara BJP Candidate Ranjan Bhatt Will Fill Candidate Form Tomorrow PT2M12S

લોકસભા ચૂંટણી 2019 ના વડોદરા બેઠકના ભાજપ ઉમેદવાર રંજન ભટ્ટ કાલે ઉમેદવારી ફોર્મ ભરશે

લોકસભા ચૂંટણી 2019 ના વડોદરા બેઠકના ભાજપ ઉમેદવાર રંજન ભટ્ટ કાલે ઉમેદવારી ફોર્મ ભરી ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે

Mar 28, 2019, 11:30 PM IST
Junagadh Congress Candidate Punja Vansh Made Covergation With Zee24Kalak PT1M15S

જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે પુંજા વંશનું નામ જાહેર થતાં કાર્યકરોમાં ખુશી

જૂનાગઢ બેઠક પરથી પુંજા વંશનું નામ જાહેર થતાં ખુશી વ્યક્ત કરી હતી અને તમામ કોંગ્રેસના નેતાઓનો પુંજા વંશે આભાર માન્યો હતો

Mar 28, 2019, 11:30 PM IST
Valsad Congress Candidate Jitu Chaudhri Made Covergation With Zee24Kalak PT3M19S

વલસાડ બેઠક માટે કોંગ્રેસે કપરાડાના ધારાસભ્ય જિતુ ચૌધરીની પસંદગી કરી

વલસાડ બેઠક માટે કોંગ્રેસે કપરાડાના ધારાસભ્ય જિતુ ચૌધરીની પસંદગી કરી..જિતુ ચૌધરી 1989 સરપંચ તરીકે કાકડકોપર ગામથી ચૂંટાઈ 12 વર્ષ સરપંચ રહ્યા..2000 થી 2002 તાલુકા પંચાયત કપરાડા અધ્યક્ષ રહ્યા..4 ટર્મથી કોંગ્રેસ ના ધારાસભ્ય છે

Mar 28, 2019, 11:30 PM IST
Panchmahal Congress Candidate V.K.Khant Made Covergation With Zee24Kalak PT3M20S

પંચમહાલ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે પસંદગી થતા વી.કે. ખાંટે ખુશી વ્યક્ત કરી

પંચમહાલ બેઠક પરથી પસંદગી થતા વી.કે. ખાંટે ખુશી વ્યક્ત કરી છે અને પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો છે.

Mar 28, 2019, 11:30 PM IST
Porbandar Congress Candidate Lalit Vasoya Made Covergation With Zee24Kalak PT1M53S

પોરબંદર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે લલિત વસોયાની પસંદગી

આખરે કોંગ્રેસ પક્ષે સાત ઉમેદવારોના નામ નક્કી કર્યાં છે.. ત્યારે પોરબંદર પરથી લલિત વસોયાની પસંદગી કરાઇ છે,,, ત્યારે લલિત વસોયાએ ખુશી વ્યક્ત કરી હતી અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

Mar 28, 2019, 11:30 PM IST
Prabhat Sinh Chauhan not happy for no giving Ticket PT2M27S

ટિકિટ ન મળવાથી પ્રભાતસિંહ ચૌહાણ નારાજ

Prabhat Sinh Chauhan not happy for no giving Ticket

Mar 28, 2019, 08:30 PM IST