candidate

PT2M13S

ગરીબોને દર મહિને 6000નું બેરોજગારી ભથ્થું: કોંગ્રેસ

દેશમાંથી ગરીબી હટાવવા માટે રાહુલ ગાંધીએ સંકલ્પ કરતા એક મોટી જાહેરાત કરી હતી. રાહુલે જાહેરાત કરી કે કોંગ્રેસ સરકાર બનશે તો દેશનાં 20 ટકા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે. પોતાની દાદીનાં ગરીબી હટાઓ સુત્ર અનુસંધાને રાહુલે દાવો કર્યો કે, અમે દેશથી ગરીબીને મિટાવી દઇશું. તેમણે કહ્યું કે, લઘુત્તમ આવકની આ યોજના તબક્કાવાર લાગુ કરવામાં આવશે. પૈસા સીધા જ ગરીબોનાં બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Mar 25, 2019, 11:30 PM IST

રાહુલ ગાંધીના દાદીએ પણ ગરીબોને વાયદા આપી સરકાર બનાવી હતી: ઓમ માથૂર

ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર અમદાવાદ આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની બેરોજગારને રોજગારી આપવાની જાહેરાત પર રાહુલ ગાંધી પર ઓમ માથુરએ પ્રહારો કર્યા કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની દાદીએ ગરીબોને વાયદા કરીને સરકાર બનાવી હતી હતી.
 

Mar 25, 2019, 11:28 PM IST

જીતુ વાઘાણીનું રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન, બાળક હવામાં ‘ફોગાળા’ મારે છે

વડોદરાની લોકસભા બેઠક પર ભાજપ કોગ્રેસ બંનેએ ઉમેદવારો જાહેર કર્યા છે. કોગ્રેસના ઉમેદવારે પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે વડોદરામાં ભાજપે પણ વિજય સંકલ્પ સંમેલન યોજી પ્રચારની શરૂઆત કરી છે. ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી હાજરી આપી કાર્યકર્તાઓને કામે લાગી જવા આદેશ કર્યો હતો. 
 

Mar 25, 2019, 08:18 PM IST
BJP Discusses on 5 LS Seats PT3M28S

પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના સહારે, પક્ષ પલટો કરનાર ત્રણેય MLAને ટિકિટ

લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવાની સાથે ભાજપે ગુજરાતની ત્રણ વિધાનસભાની બેઠક પરના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યો પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ટીકિટ આપવામાં આવી છે. માણાવદરથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા તથા જામનગર ગ્રામ્યમાંથી રાઘવજીભાઇ પટેલ અને ધ્રાંગધ્રા બેઠક પરથી પુરષોત્તમ સાબરિયાને પેટા ચૂંટણી માટેના ઉમેદવાર જાહેર કરાયા છે. 

Mar 23, 2019, 11:13 PM IST
BJP Congress Possible 25 Candidate list PT26M59S
BJP first list of Loksabha Election 2019 candidate list PT25M10S

કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની આ 5 બેઠકના ઉમેદવારો કર્યા નક્કી

લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા ગુજરાતના 4 જેટલા ઉમેદવારો નક્કી કરી લીધા બાદ હવે બીજી 5 સીટો પર ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. આવતીકાલે કોંગ્રેસ વધુ 6 બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરે તેવી શક્યતા છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સીઈસીની બેઠક મળી હતી જેમાં ગુજરાતની 6 બેઠકો પરની જાહેરાત કરવામાં આવશે.

Mar 20, 2019, 11:01 PM IST
Unza Assembly by Election dispute PT2M20S

ઊંઝા બેઠક મુદ્દે ભાજપમાં ખેંચતાણ

Unza Assembly by Election dispute

Mar 20, 2019, 09:40 PM IST
Loksabha Election 2019: BJP Mission Saurastra Gujarat PT4M21S

લોકસભા ચૂંટણી 2019: ભાજપ કેવા ઉમેદવાર પસંદ કરશે?

લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) જીતવા માટે ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) બંને પક્ષોએ પરસેવો પાડવો શરૂ કરી દીધો છે. ભાજપે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવાર પસંદ કરવા માટે સેન્સ લેવાઇ રહી છે. ભાજપ કેવા ઉમેદવારોને ટિકિટ આપશે? જુઓ વીડિયો

Mar 19, 2019, 05:20 PM IST