car

વલસાડ: સતત વરસાદને પગલે નેશનલ હાઇવે નંબર 48 પર 5 કિમીનો ટ્રાફિક જામ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે નંબર 48ને અસર થઇ રહી છે. ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ શરૂ થઇ હતી. વલસાડ જિલ્લાના પારડી નજીક હાઇવે પર પાણી ભરાતા 5 કિમી સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

Jun 30, 2019, 05:47 PM IST

દક્ષિણ કોરિયાની Kia Motors એ ભારતમાં લોન્ચ કરી નવી એસયૂવી Seltos, જાણો ખાસિયતો

દક્ષિણ કોરિયાની વાહન કંપની કિયા મોટર્સે પોતાની એસયૂવી સેલ્ટોસ (Seltos)ની વૈશ્વિક શરૂઆત ભારતમાં કરવા જઇ રહી છે. કંપનીની યોજના દેશમાં આગામી બે વર્ષમાં ચાર નવા મોડલ રજૂ કરવાની છે. કિયા મોટર્સ પહેલીવાર ભારતમાં એન્ટ્રી કરી રહી છે. કિયા મોટર્સની આ જાહેરાત પછી ઓટો બજારમાં હલચલ વધી ગઇ છે. 

Jun 21, 2019, 08:56 AM IST

તમારે ખરીદવી છે અમિતાભ બચ્ચનની કાર? આટલી ચૂકવવી પડશે કિંમત

અમિતાભ બચ્ચન લક્ઝરી કાર્સના શોખીન છે અને તેમની પાસે અનેક મોંઘીદાટ ગાડીઓ છે. આ સંજોગોમાં હાલમાં OLX પર એક કાર સેલિંગની એડ પોસ્ટ થઈ છે જેમાં  બિગ બીની મર્સિડીઝ જોવા મળી રહી છે. 

Jun 13, 2019, 04:43 PM IST

દિલ્હીમાં શરૂ થયું પહેલું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન, સરળતાથી ચાર્જ થશે ઇ-કાર

દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખતાં દિલ્હી સરકાર ઇ વાહનોને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પ્રકારના કામ કરી રહી છે. આ કડીમાં દિલ્હીના ઉર્જા મંત્રી શ્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે સાઉથ એક્સ પાર્ટ-2 સ્થિત બીએસઇએસ ગ્રિડમાં પહેલાં સ્માર્ટ પબ્લિક ઇલેક્ટ્રોક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદઘાટન કર્યું.

Jun 12, 2019, 03:58 PM IST
Navsari: Five people died in a car crash PT2M14S

નવસારી: કાર અકસ્માતમાં સુરતના પાંચ યુવાનના ઘટના સ્થળે જ મોત

નવસારી હાઇવે પર ખારેલ ગામ નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પુર પાટ ઝડપે મુંબઇ જતી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચીને ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતકોને કારમાંથી બહાર કાઢવા માટેની પ્રક્રિયા સ્થાનિકો દ્વારા ચાલુ કરવામાં આવી હતી.

Jun 5, 2019, 11:30 PM IST

નવસારી: કાર અકસ્માતમાં ઘટના સ્થળે જ પાંચના કમકમાટી ભર્યા મોત

નવસારી હાઇવે પર ખારેલ ગામ નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પુર પાટ ઝડપે મુંબઇ જતી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચીને ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતકોને કારમાંથી બહાર કાઢવા માટેની પ્રક્રિયા સ્થાનિકો દ્વારા ચાલુ કરવામાં આવી છે. 

Jun 5, 2019, 08:23 PM IST
Valsad Fire Broke down In Car PT2M10S

વલસાડમાં કારમાં લાગી ભિષણ આગ, જુઓ વીડિયો

વલસાડના સેલવાસમાં ઈકો કારમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, જાહેર માર્ગ પર ચાલુ ગાડીએ અચાનક ધૂમાડો નીકળતા, કાર ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી પરિવારને નીચે ઉતાર્યો, ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી અને કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી

May 19, 2019, 03:30 PM IST
Fire Broke Down In Car On Surat's Athava Sardar Bridge And Daman Garment Company PT2M25S

સુરતમાં ચાલુ કારમાં તો દમણમાં ગારમેન્ટ કંપનીમાં લાગી આગ, જુઓ વિગત

સુરતના અઠવા સરદારબ્રિજ પર ચાલુ કારમાં આગ લાગતા કાર ચાલક જીવ બચાવી ભાગ્યો જ્યારે ઘટનાને કારણે આસપાસ લોકોના ટોળાં ભેગા થઈ ગયા, દમણના ડાભેલની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ લાગતા છથી વધુ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા

May 13, 2019, 01:45 PM IST
Patan Fire Broke Down In Car PT1M47S

પાટણમાં કારમાં લાગી આગ, જુઓ વીડિયો

પાટણમાં યુનિવર્સિટી રોડ પર ઈકો કારમાં એકાએક આગ લાગી હતી, આગ લાગતા લોકોના ટોળા એકઠા થયા હતા ત્યારે ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો, કારમાં આગ લાગતા એક તરફના રસ્તાને બંધ કરવામાં આવ્યો હતો

May 1, 2019, 04:20 PM IST
Strange case of car detain in Surat PT3M4S

સુરતમાં પાર્કિંગ કરેલી કાર ડિટેઇન કરવાનો અનોખો કિસ્સો

સુરતમાં પાર્કિંગ કરેલી કાર ડિટેઇન કરવાનો અનોખો કિસ્સો

Apr 13, 2019, 06:10 PM IST
Amreli Accident Of MLA Pratap Dudhat's Car PT2M36S

અમરેલી ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારનો અકસ્માત, જુઓ વિગત

અમરેલી વિજપડી ગામે ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારને ટ્રકે મારી પાછળથી ટક્કર, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપ કોટડીયા, કેસૂર ભેડા સહિતના કોંગી નેતાનો બચાવ

Apr 12, 2019, 06:45 PM IST
Accident of car with three persons at Surat PT2M2S

સુરતના પાંડેસરમાં કારે ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા બબાલ

સુરતના પાંડેસરા વિસ્તારમાં કારે ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા મોડી રાત્રે બબાલ થઈ હતી. આ કારચાલક દારૂના નશામાં ધુત હોવાની ચર્ચા છે.

Apr 12, 2019, 10:25 AM IST
Major car accident at Surendranagar PT51S

સુરેન્દ્રનગર ખાતે ભારે કાર અકસ્માતમાં ત્રણના મૃત્યુ

સુરેન્દ્રનગર ખાતે ભારે કાર અકસ્માતમાં ત્રણના મૃત્યુ

Apr 8, 2019, 11:05 AM IST
Car caught in fire at Himmatnagar PT47S

હિંમતનગર ટોલબુથ પર કાર આગમાં બળીને ખાખ

હિંમતનગર ટોલબુથ પર કાર આગમાં બળીને ખાખ

Apr 6, 2019, 01:25 PM IST
From Today Home Will Be Cheap And Car Will Be Expencive PT2M58S

આજથી ઘર સસ્તા, કાર મોંઘી..કારણ જાણવા જુઓ સમગ્ર અહેવાલ

આજથી ઘર સસ્તા, કાર મોંઘી...નવા નાણાકીય વર્ષમાં આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા અને ટીડીએસની મર્યાદા 1.8 લાખથી 2.4 લાખ થશે.. ઓટોમોબાઈલ, મકાન સહિતની લોન સસ્તી થશે અને કારની કિંમતમાં વધારો થશે

Apr 1, 2019, 01:30 PM IST

રાજસ્થાનથી કાર લઈ સુરતમાં ચેઇન સ્નેચીંગ કરવા આવતી ગેંગની ઘરપકડ

એકલ દોકલ રાહદારીઓને નિશાન બનાવી ચેઇન સ્નેચીંગ કરતી ગેંગના બે સાગરિતોને ક્રાઇમબ્રાચે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે કુલ રૂપિયા 7 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના 12 જેટલા ગુનાઓ ઉકેલી કાઢવામાં સુરત પોલીસને સફળતા મળી હતી. 

Mar 23, 2019, 07:59 PM IST

7 માર્ચે લોન્ચ થશે Honda Civic, પ્રી-બુકિંગમાં જ મળ્યો શાનદાર રિસ્પોન્સ, જાણો કિંમત અને ફિચર્સ

કાર બનાવનાર મુખ્ય કંપની હોંડા કાર્સ ઇન્ડિયા પોતાની જાણીતિ ગાડી Honda Civic નું 10મું વર્જન લોન્ચ કરવા જઇ રહી છે. હોંડા સિવિકની આ 10મી જનરેશનની કાર 7 માર્ચે લોન્ચ કરવામાં આવશે. 

Feb 28, 2019, 03:32 PM IST

સ્ટાઇલિશ લુક અને નવા ફિચર્સમાં આવી મારૂતિની IGNIS, જાણો કિંમત અને ખૂબીઓ

 નવી ઇગ્નિસ ડ્રાઇવરની બાજુવાળી સીટમાં સીટ બેલ્ટ રિમાઇંડર અને હાઇ સ્પીડ એલાર્મ સિસ્ટમ, રિવર્સ પાર્કિગ સિસ્ટમ સહિત અન્ય ખૂબીઓથી સજ્જ છે.

Feb 28, 2019, 10:59 AM IST

બજારમાં આવી 3 પૈડાવાળી શાનદાર ઇલેક્ટ્રિક કાર, કિંમત માત્ર 7 લાખ રૂપિયા

દુનિયાભરમાં વધતા જતા પ્રદૂષણ અને ઇંધણના વધતા જતા ભાવને જોતા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઘણી નવી કંપનીઓ પણ બજારમાં આવી છે જો કે નવા અને સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક વાહન બનાવી રહી છે.

Feb 27, 2019, 01:04 PM IST