car

બોટાદ ગઢડા રોડ પર કાર અને દૂધના ટેમ્પા વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે જ 2ના મોત

ગઢડા બોટાદ રોડ પર કાર અને ટેમ્પા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકાભેર હાઇવે પરના દૂઘ વાહન સાથે અથડાતા કારમાં આગ લાગતા કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

Oct 27, 2018, 09:25 AM IST

BMWએ સમગ્ર વિશ્વમાંથી 16 લાખ કાર પાછી મગાવી, એન્જિનમાં આગનું જોખમ

કંપનીએ જણાવ્યું કે, સેલ્સ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા જે કારમાં ટેક્નીકલ ખામી રહી ગઈ છે તેમનો સંપર્ક સાધવામાં આવશે

Oct 23, 2018, 07:38 PM IST

ટાટા મોટર્સે લોન્ચ કરી આ સુંદર કાર, કિંમત રૂ.5.20 લાખથી શરૂ

બુધવારે ટાટા મોટર્સે પોતાની લોકપ્રિય સબ-કોમ્પેક્ટ સેડાન ટિગોર (Tigor)નું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું, દિલ્હીમાં તેની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત રૂ.5.20 લાખથી શરૂ થાય છે

Oct 10, 2018, 04:51 PM IST

માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે નવી SANTRO, જાણો શું છે તેમાં ખાસ

કંપનીની તરફથી આ નવી કારને વર્લ્ડ પ્રીમિયર 23 ઓક્ટોબરે નવી દિલ્હીમાં થશે. આ કારમાં ઘણા બધા સેગમેન્ટમાં First ફિચર્સ આપવામાં આવ્યા છે.

Oct 9, 2018, 03:52 PM IST

અમેરિકા: ન્યૂયોર્કમાં બે કાર અકસ્માતમાં 20 લોકોના મોત

રાજ્યની રાજધાની અલ્બાની પાસે સ્કોરી કાઉન્ટીમાં તે સમયે થયો જ્યારે વિપરીત દિશામાંથી આવતી હતી, બન્ને કારો એકબીજા સાથે અથડાઈ હતી.

Oct 8, 2018, 09:28 AM IST

પાલનપુર-આબુરોડ હાઈવે પર થયો ગમખ્વાર અકસ્માત, બે લોકોના ઘટનાસ્થળે મોત

પાલનપુર આબુ રોડ પર કાર ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો.

Sep 24, 2018, 09:52 AM IST

લુંટારૂઓ પાછળ પડતા 40 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી કાર, સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો

હિંમતનગરના ભાલેશ્વર વિસ્તારમાં મોડી રાત્રીના એક કાર 40 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી અને કારમાં સવાર યુવાનોને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા હતા.

Sep 19, 2018, 09:03 AM IST

ભરવાડ યુવા સંગઠને ૧૫૧ યુવાનોને આપી મહિન્દ્રા બોલેરો મૅક્સી ટ્રક

151 યુવાનોને મહિન્દ્રા બોલેરો મૅક્સી ટ્રક પ્લસ ગાડી એક પણ રૂપિયો ભર્યા વગર માસિક ૧૩૦૦૦ના ૬૦ સરળ હપ્તે રોજગારી કરવા માટે ગાડી આપવામાં આવી હતી.

Aug 24, 2018, 04:35 PM IST

VIDEO: આ અભિનેત્રીએ ખરીદી 87 લાખની કાર, આ રીતે ડાંસ કરી વ્યક્ત ખુશી

ભારતની એકમાત્ર પ્લેબોય્સ મોડલ અને બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપડા ઘણીવાર કોન્ટ્રોવર્સીના લીધે ચર્ચામાં રહી ચૂકી છે. આ વખતે ખૂબ અલગ અંદાજના લીધે ચર્ચામાં છે. જોકે, શર્લિને તાજેતરમાં જ પોતાને એક કાર ગિફ્ટ કરી છે. તેમના દ્વારા કરવામાં આવેલું કામ સરાહનીય છે. શર્લિને પોતાના માટે જે કાર ખરીદી છે 

May 14, 2018, 02:40 PM IST

ટ્રાફિક પોલીસ રોકે તો ગભરાશો નહી! તમારી પાસે છે આ અધિકારો

ટ્રાફિક પોલીસ પાસે કાર્યસ્થળ પર કોઇને સજા આપવા માટે તેમની પાસે ચલણ બુક અથવા ઇ-ચલણ મશીન હોવી જોઇએ. પોલીસ પાસે આમાંથી કંઇપણ ન હોય તો તે તમને સજા ન આપી શકે. 

May 9, 2018, 12:10 PM IST

આવી શકે છે Honda brioનો નવો અવતાર: અહીં દેખાણી ઝલક

હોંડાએ ઇન્ડોનેશિયા ઇન્ટરનેશનલ મોટર શોમાં પોતાની નવી ગાડીનો કોન્સેપ્ટ મોડલ રજુ કરવામાં આવ્યું છે. આ સ્મોલ આરએસ હેચબેકનો કોન્સેપ્ટ છે, જેની ડિઝાઇન ઘણી હદ સુધી હાલમાં જ રજુ કરવામાં આવેલી હોન્ડા અમેજ કોમ્પેક્ટ સિડાન સાથે મળે છે. 2010માં આખરે સ્મોલ કોન્સેપ્ટ રજુ કરવામાં આવ્યું હતું. તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ હોન્ડા બ્રિયો હેચબેકનો આ નેકસ્ટ જનરેશન મોડલ હોઇ શકે છે. એવા સમાચાર પણ લાંબા સમયથી ચાલી રહી છે કે હોન્ડા બ્રિયોનું નેકસ્ટ જેનરેશ મેડલ ટુંકમાં જ લોન્ચ કરી શકે છે. 

Apr 23, 2018, 09:10 PM IST

રોડ પર લોકોએ મળીને ભડભડ સળગાવી દીધી નવીનકોર કાર કારણ કે...

વેરાવળ-જૂનાગઢ રોડ પર પર ટોલનાકા પાસે રોષે ભરાયેલા લોકો કારને સળગાવી દેવાની ઘટના સામે આવી છે

Mar 30, 2018, 04:41 PM IST

સુરત : બે કાર વચ્ચે લાગેલી રેસ બેકાબૂ બનતા ગયો એકનો જીવ

સુરત ખાતેના એક ચોંકાવનારો અકસ્માત બન્યો છે

Mar 30, 2018, 02:24 PM IST

હીરા વેપારીનો 12 વર્ષીય પુત્ર લેશે દીક્ષા, ફરારીમાં નીકળી મુહૂર્ત યાત્રા

12 વર્ષની ઉંમરમાં સંસારમાં ભૌતિક સુખોને ક્ષણિક માનનાર હીરા વેપારીનો પુત્ર વૈભવી જીવનનો ત્યાગ કરી વૈરાગ્યનું જીવન જીવવા જઈ રહ્યો છે. 19 મી એપ્રિલના રોજ ભવ્ય શાહ દીક્ષા લેવા જઈ રહ્યો છે. ભવ્ય શાહ સ્પોર્ટ્સ કારનો ચાહક છે આજ કારણ છે કે ભવ્યની મુહૂર્ત યાત્રામાં તેની પસંદગીની ફરારી કારમાં યાત્રા કાઢવામાં આવી હતી.

Mar 16, 2018, 05:42 PM IST

વીએચપી નેતા પ્રવિણ તોગડિયાને નડ્યો અકસ્માત : બુલેટપ્રુફ ગાડીના કારણે આબાદ બચાવ

તાજેતરમાં પ્રવિણ તોગડીયાએ અગાઉ પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી

Mar 7, 2018, 12:28 PM IST

ભરૂચ: કાર અને ટ્રેન વચ્ચે અકસ્માતમાં 5ના મોત, 7 ઘાયલ

ભરૂચના દયાદરા ગામ પાસે આવેલા રેલવે ફાટક પર એક દર્દનાક અકસ્માત થયો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા જ્યારે 7 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘાયલોમાંથી 2ની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. 

Jan 1, 2018, 09:59 AM IST

મહેસાણા-ઊંઝા હાઈવે પર ગોઝારા અકસ્માતમાં કારના ફૂરચા ઉડ્યા, સાતના દર્દનાક મોત

સાગોઝારા અકસ્માતો રોકાવાનું નામ લેતા નથી. મહેસાણા ઊંઝા હાઈવે પર હચમચાવી નાખે તેવી અકસ્માતની ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આ મૃતકો અમદાવાદના હતા. બસ અને કારની ટક્કર એટલી ભયાનક હતી કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતાં. 

Nov 17, 2017, 04:07 PM IST