cctv footage

Surat: CCTV Footage Of Women Robbing Cloth Shop PT2M20S

સુરતમાં મહિલા ચાદર ગેંગનો આતંક CCTVમાં થયો કેદ, જુઓ વીડિયો

સુરત: વરાછા વિસ્તારમાં કાપડની દુકાનમાંથી દોઢ લાખ રૂપિયાની કરી ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ.

Aug 29, 2019, 04:30 PM IST
Surat: CCTV Footage Of Student Falling Off From Rickshaw Goes Viral PT4M10S

સુરત: ચાલુ રીક્ષામાંથી રસ્તા પર પટકાયો વિદ્યાર્થી, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

સુરત: ચાલુ રીક્ષામાંથી રસ્તા પર વિદ્યાર્થી પટકાયો, વળાંક લેતા સમયે બની ઘટના, જોકે વિદ્યાર્થીનો થયો બચાવ થયો હતો.

Aug 27, 2019, 02:20 PM IST
Rajkot: Stray Cattle Attacks Young Man, Watch CCTV Footage PT2M52S

રાજકોટઃ રખડતા ઢોરનો ત્રાસ CCTVમાં થયો કેદ, જુઓ વીડિયો

રાજકોટઃ ઉપલેટામાં રખડતા ઢોરનો આતંક, રખડતા પશુએ એક વ્યક્તિને પહોંચાડી ગંભીર ઈજા.

Aug 20, 2019, 01:15 PM IST
Ahmedabad: CCTV Footage Of Clash Between Patient And Bouncer At SVP Hospital PT1M55S

અમદાવાદની SVP હોસ્પિટલમાં બાઉન્સર અને દર્દી વચ્ચે મારામારી, CCTVમાં કેદ થયા દ્રશ્યો

અમદાવાદની SVP હોસ્પિટલમાં બબાલ, SVPના બાઉન્સરોની દાદાગીરી આવી સામે.

Aug 16, 2019, 04:00 PM IST

અમદાવાદ: ઓફિસમાં ઉઘરાણી બાબતે માથાકૂટ કરનારા 7 કિન્નરોની ધરપકડ

અમદાવાદના એસજી હાઇવે પર ઓફિસ ધરાવતા એક આર્કિટેક્ચરને શ્રધ્ધાના નામે ધંધો કરતા કિન્નરોનો કડવો અનુભવ થયો છે. આ યુવકે નવી ઓફિસ લેતા જ આ કિન્નરો તેના ત્યાં ગયા અને 30 હજાર બોનસ માંગ્યુ હતું. આમ યજમાનવૃત્તિના નામે અધધધ રૂપિયા પડાવનાર કિન્નરોને આ બિઝનેસમેનેના પાડતા તેને ઢોર માર માર્યો અને તોડફોડ શરૂ કરી દીધી હતી. જોકે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેથી પોલીસે ફૂટેજના આધારે 7 કિન્નરોની કરી ધરપકડ કરી છે.

Jul 19, 2019, 08:55 PM IST

અમદાવાદ: વર્ષોથી જ્વેલરી શોપમાં નોકરી કરતા કર્મચારીએ જ કરી 11 લાખની ચોરી

જો તમે તમારી દુકાન કે કંપનીમાં જે કર્મચારીઓ રાખ્યા હોય અને તેની પર ભરોસો હોય તો ચેતી જજો. કારણકે ક્યારેક એવા કર્મચારી પણ હોય છે કે જે અનેક વર્ષો કામ કરી વિશ્વાસ કેળવી ચોરી કે વિશ્વાસઘાત કરતા હોય છે. અમદાવાદના નવરંગપુરામાં પણ આવો બનાવ બન્યો છે. જ્વેલર્સ શોપના કર્મચારી જ 11 લાખના સોનાની ચોરી કરી ફરાર થઇ ગયો છે.

Jun 26, 2019, 06:31 PM IST
Surendranagar: Police Gets CCTV Footage regarding Gunvantrai Bhatt Murder Case PT39S

ગુણવંતરાય ભટ્ટ હત્યા કેસ: પોલીસને મળ્યા આરોપીના CCTV ફૂટેજ

સુરેન્દ્રનગર: કૃષિ ખાતાના નિવૃત્ત નાયબ ડીરેકટર ગુણવંતરાય ઇચ્છાશંકર ભટ્ટની સાયલા પાસે કરપીણ હત્યા થઇ હતી. તેમની લાશ કારમાંથી મળી આવી હતી. પોલીસને આરોપીના CCTV ફૂટેજ મળ્યા છે.

May 14, 2019, 01:15 PM IST

મોરબીના ચકચારી હત્યા કેસમાં બે ભત્રીજા સહીત 4 ઝડપાયા, સીસીટીવી ફૂટેજ વાયરલ

મોરબીમાં રૂપિયાની લેતી-દેતીમાં ઠપકો આપવમાં આવતા બે સગા ભત્રીજાએ કાકાની હત્યા કરી હતી. નટરાજ ફાટક પાસે કાકાની નિર્મમ હત્યા કેસમાં બે ભત્રીજા સહિત ચાર લોકોને ઝડપી પડવામાં આવ્યા છે.

May 4, 2019, 10:17 AM IST
Car Accident On Sojitra Road At Anand PT33S

સોજિત્રા રોડ પર ખતરનાક અકસ્માત, જુઓ CCTV ફૂટેજ

આણંદના સોજીત્રા રોડ પર 4 દિવસ પહેલા એક કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ડીવાઇડર સાથે અથડાયા બાદ ફંગોળાઇને દૂર જતા આગા લાગી હતી. આગમાં કાર ચાલક બળીને ભડથું થઇ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Mar 13, 2019, 05:05 PM IST

સુરતમાં જાહેરમાં યુવાનને મોતને ઘાટ ઉતાર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતો દિનેશ વાડા હીરા ઘસી પોતાના પરિવારજનોનું ગુજરાતન ચલાવતા હતા. ગત મોડી રાત્રે દિનેશભાઇ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન માતાવાડી સર્કલ પાસે અજાણ્યા 4 શખ્સો દ્વારા દિનેશભાઇ પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ભાગી છૂટ્યા હતા.

Feb 7, 2019, 11:50 AM IST

અતીક અહમદને લઇ યોગી સરકાર ગંભીર, દેવરિયાથી બરેલી જેલમાં કર્યો શિફ્ટ

પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા અતીક અહમદ દેવરિયા જેલમાં છે. તેમના પર આરોપ છે કે તેમણે જેલમાં એક રિયલ એસ્ટેટના ઉદ્યોગપતિને બોલાવી મર માર્યો હતો.

Dec 31, 2018, 09:54 PM IST

સાણંદમાં વ્યાજખોરોની ગુંડાગર્દી, જાહેરમાં માર્યો માર

CCTV Footage released of illegal financiers who attacked on Interest takers

Mar 23, 2018, 10:03 PM IST

VIDEO: અમદાવાદમાં બેફામ બન્યા આવારા તત્વો, કારના કાચ તોડીને મેળવે છે આનંદ

અમદાવાદમાં હવે કાર પણ સુરક્ષિત રહી નથી. આવારા તત્વો રાત્રે આવીને કારના કાચ તોડવા લાગ્યા છે. 

Mar 23, 2018, 08:27 PM IST

VIDEO: દુલ્હન સાથે સેલ્ફી લેવાની ના પાડી તો લગ્નમાં થઈ મારામારી

વીડિયોમાં દુલ્હન સતત આ લડાઇ વચ્ચે બચાવનો પ્રયત્ન કરી રહી છે. કેટલિક મહિલાઓ પાછળ હટાવતી દેખાઈ છે. 

Feb 14, 2018, 09:30 PM IST