cctv

Loot capture in CCTV PT3M12S

અમદાવાદમાં તસ્કરોનો આતંક, કેદ થયા CCTVમાં

અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે.નરોડાની શેલ્બી હોસ્પિટલ પાસેના બંગ્લોઝમાં રૂ.1.65 લાખની ચોરી કરી કરી તસ્કરો ફરાર થઈ ગયા.તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.બનાવની જાણ થતાં નરોડા પોલીસની ટીમે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે.

Jul 14, 2019, 11:25 AM IST

દિલ્હી: 6 વર્ષની માસૂમને ચોકલેટના બહાને લઈ જઈ પીંખી નાખી, CCTVથી આરોપી પકડાયો

રાજધાની દિલ્હીમાં માસૂમ બાળકીઓ સાથે શારીરિક શોષણના કેસ સતત વધી રહ્યાં છે. પોલીસ મહિલાઓની સુરક્ષાને લઈને ખુબ દાવા કરે છે પરંતુ આવા કેસોથી કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભા થાય છે.

Jul 5, 2019, 11:38 AM IST

રેલમંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, રેલવેના ખાનગીકરણની કોઇ જ યોજના નથી

રાજધાની અને શતાબ્દી જેવી રેલગાડીઓનાં ખાનગીકરણની વાતને ફગાવતા રેલમંત્રી પીયુષ ગોયલે શુક્રવારે કહ્યું કે, રેલવેના ખાનગીકરણની કોઇ યોજના નથી

Jun 28, 2019, 09:42 PM IST

Video : ક્રિકેટ મુદ્દે ઝઘડો થતા સ્કૂલ હોસ્ટેલમાં સ્ટમ્પ લઈને એકબીજા પર તૂટી પડ્યા વિદ્યાર્થીઓ

સુરતના ઓલપાડ વિસ્તારની એક હોસ્ટલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ક્રિકેટ જેવી સામાન્ય બાબતને લઈને નાના ટાબરિયાઓ વચ્ચેના ઝઘડાએ એટલુ મોટુ સ્વરૂપ લઈ લીધું હતું કે, તેઓએ હોસ્ટેલમાં મારામારી કરી હતી. આ વીડિયો જોઈને કોઈ પણ ચોંકી જાય કે, કેવી રીતે ટાબરિયા મોટા યુવાનોની જેમ સ્ટમ્પથી એકબીજાને મારી રહ્યાં છે. 

Jun 27, 2019, 11:11 AM IST
clash due to cricket in Surat's hotel between school student PT5M37S

સુરત : ક્રિકેટના ઝઘડાએ મોટુ સ્વરૂપ લીધું, સ્ટમ્પ લઈને એકબીજા પર તૂટી પડ્યા સ્કૂલના વિદ્યાર્થીઓ

સુરતના ઓલપાડ વિસ્તારની એક હોસ્ટલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ક્રિકેટ જેવી સામાન્ય બાબતને લઈને નાના ટાબરિયાઓ વચ્ચેના ઝઘડાએ એટલુ મોટુ સ્વરૂપ લઈ લીધું હતું કે, તેઓએ હોસ્ટેલમાં મારામારી કરી હતી. આ વીડિયો જોઈને કોઈ પણ ચોંકી જાય કે, કેવી રીતે ટાબરિયા મોટા યુવાનોની જેમ સ્ટમ્પથી એકબીજાને મારી રહ્યાં છે.

Jun 27, 2019, 11:10 AM IST

અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં માનસિક અસ્થિર મગજની મહિલા પર થયો બળાત્કાર

અમદાવાદના નવરંગપુરામાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.માનસિક અસ્થિર મહિલા પર રેપ થયાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. છેલા દસ દિવસમાં ગુજરાતમાં મહિલા પર અત્યાચારની આ ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. અને ગત 10 દિવસોમાં અમદાવાદમાં મહિલા પર બળાત્કારની આ બીજી ઘટના સામે આવી છે. 

Jun 26, 2019, 04:58 PM IST

અમદાવાદ: વસ્ત્રાપુરમાં મહિલા તબીબે ચોથા માળેથી લગાવી મોતની છલાંગ

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં જાણીતા મહિલા ડૉ મીતા માંડે અદ્વૈત કોમપ્લેક્ષના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. ચોથા માળેથી આત્મહત્યા કરતા મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઇ જતા સ્થળ પર હાજર તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 
 

Jun 10, 2019, 07:54 PM IST
Shocking video of Rakhiyal area of Ahmedabad PT2M24S

અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્વોનો આતંક

અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્વોનો આતંક. ખુલ્લી તલવાર સાથે માર્કેટ બંધ કરાવતા સીસીટીવીમાં કેદ થયા છે.

Jun 10, 2019, 10:05 AM IST
Ahmedabad Accident CCTV PT2M2S

અમદાવાદમાં ST બસ અને રીક્ષા વચ્ચે અકસ્માતના સીસીટીવી આવ્યા સામે

અમદાવાદમાં શનિવારે મોડી રાત્રે S G હાઇવે પર YMCA ક્લબ પાસે STબસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે, અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયાં છે, રિક્ષામાંથી મળ્યો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે, અકસ્માતની ઘટનાના CCTV મેળવી હાલ તો પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

Jun 9, 2019, 03:05 PM IST
Surat: Young man Killed with Sword PT2M55S

સુરતમાં યુવાનની કરપીણ હત્યા, CCTVમાં સમગ્ર ઘટના થઈ કેદ

સુરતનાં સચિન વિસ્તારમાં એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. રૂપિયાની લેતીદેતીમાં કરાયેલા હુમલામાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. યુવાન પર તલવારેથી હુમલો કરાયો હતો. હુમલાની સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Jun 5, 2019, 03:00 PM IST

અમદાવાદ: કિન્નરોની ખુલ્લી દાદાગીરી, રૂપિયા ન આપતા વેપારીને માર્યો માર

અમદાવાદમાં કિન્નરોની દાદાગીરી સામે આવી છે. ૩ મહિના અગાઉ નવી ઓફીસનું ઉદ્ઘાટન કર્યું હતું. જે અંગે વેપારી પાસે ૩૦,૦૦૦નું બોનસ માંગ્યું હતું. જે વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા કિન્નરોએ વેપારી સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ થઈ હતી. પારીએ આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાવી છે.

Jun 4, 2019, 06:25 PM IST
Amreli Humlo cctv PT1M41S

અમરેલીના રાજુલામાં બેન્કના કર્મચારીને માર મારતો વીડિયો વાયરલ

અમરેલીના રાજુલામાં બેન્કના કર્મચારીને અસામાજિક તત્વોએ માર મારતો વીડિયો વાયરલ થયો છે. સીસીટીવી દ્રશ્યોમાં કર્મચારીને માર મારતા અસામાજિક તત્વો જોઈ શકાય છે. બેંક કર્મચારીને અસામાજિક તત્વોએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી

May 31, 2019, 02:05 PM IST
Bharuch: Clash Between RTO Officers and Truck Driver PT2M23S

ભરૂચમાં ટ્રક માલિકની ધરપકડ કરવા જતાં મામલો ગરમાયો ,જુઓ વીડિયો

ભરૂચના અંકલેશ્વરમાં RTOની ટીમ પર હુમલો. RTOની ટીમ પર હુમલાના CCTV આવ્યા સામે. સહયોગ હોટલ પર RTOની ટીમ તપાસ માટે પહોંચતાં બની ઘટના.

May 29, 2019, 01:05 PM IST
Surat Fire Tragedy CCTV PT4M11S

જુઓ સુરત આગકાંડના સીસીટીવી, કેવી રીતે લાગી હતી આગ

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગતાં 20ના મોત, ફસાયેલા અનેક બાળકોએ જીવ બચાવવા લગાવી છલાંગ

May 25, 2019, 03:30 PM IST
Ahmedabad Woman Fugitive From Woman Development House Caught In CCTV PT3M55S

ફરી એક વાર અમદાવાદનું વિકાસગૃહ વિવાદમાં આવ્યું, જુઓ સીસીટીવીમાં શું ઘટના સામે આવી

ફરી એક વાર અમદાવાદનું વિકાસગૃહ વિવાદમાં આવ્યું છે, વિકાસગૃહમાંથી આસરે 20 વર્ષની યુવતી ફરાર થઇ જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, આ પહેલા પણ વિકાસગૃહમાંથી સગીરા ફરાર થવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે તો ઘટનાની જાણ થતા જ પાલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

May 17, 2019, 08:25 PM IST

ગાંધીનગર સીરિયલ કિલર કેસમાં પિક્ચરમાં આવી મુંબઈ પોલીસ

ગાંધીનગર પોલીસ જે સીરિયલ કિલરની શોધી રહી છે, તે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે મુંબઈ પોલીસ પણ પિક્ચરમાં આવી છે. મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યા કેસનુ પગેરુ શોધવા માટે મુંબઈ પોલીસ ગાંધીનગર પહોંચી છે.

May 17, 2019, 01:26 PM IST
Vadodara Dabhoi Police Theft Milk Packet Caught In CCTV PT1M32S

વડોદરા ડભોઇ પંથકમાં ખાખી વર્ધી પર લાગ્યો દાગ, જવાનોએ કર્યું કંઈક એવું કામ

વડોદરા ડભોઇ પંથકમાં ખાખી વર્ધી પર લાગ્યો દાગ, ગ્રામ રક્ષક દળના જવાનોની દૂધની થેલી ચોરી કરતો વીડિયો વાઇરલ,રાત્રીના ફરજ દરમિયાન સમગ્ર ઘટના ને આપ્યો અંજામ

May 15, 2019, 07:30 PM IST
Rajkot Anti Social People Beat Man For Playing Horn PT4M36S

રાજકોટમાં હોર્ન વગાડવા બદલ અસામાજીક તત્વોએ યુવકને માર્યો ઢોર માર

રાજકોટના મોવડી ચોકડી નજીકની અસામાજિક તત્વોએ કચરાની ગાડી હટાવવા બાબતેધોકા અને પથ્થર વડે કર્યો હુમલો, , હુમલામાં ઘવાયેલ પ્રવીણભાઈને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

May 14, 2019, 04:00 PM IST
Mehsana Cheating In ATM Caught In CCTV PT3M34S

ATMમાંથી પૈસા ઉપાડતી વખતે રહો સાવચેત ,જુઓ તમારી સાથે પણ થઈ શકે છે આવું

મહેસાણામાં એટીએમમાં પૈસા ઉપાડનાર વ્યક્તિને મદદ કરવાના બહાને પીન નંબર જાણી પૈસાની ચોરી કરીને શખ્સ ફરાર થયાનો વીડિયો વાયરલ થયો, દદ કરવાના નામે વ્યક્તિના કાર્ડનો પીન જોયા બાદ અને તેનો વિશ્વાસ મેળવ્યો બાદ શખ્સે નજર ચૂકવી પૈસાની ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો

May 13, 2019, 11:35 AM IST
Ahmedabad Naranpura Jewelry Store Thefting Caught In CCTV PT1M57S

અમદાવાદમાં મહિલાઓએ આ રીતે દાગીનાની કરી ચોરી, જુઓ સીસીટીવી

અમદાવાદ નારણપુરામાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ જવેલર્સ શોપમાં ચોરી, દુકાનદારની નજર ચૂકવી સોનાની લક્કી લઈ ફરાર, નારણપુરા પોલીસે તપાસ હાથ ધરી

May 10, 2019, 04:05 PM IST