cctv

સુરતમાંથી 1 કરોડના હીરા ચોરનાર હેન્ડસમ ચોર આખરે પકડાયો

સુરતના વરાછાના કમલા એસ્ટેટમાં આવેલા જે. મહેશ એન્ડ કંપનીમાં કામ કરતા સ્ટોક મેનેજરે રૂ.1 કરોડથી વધુની કિંમતના હીરા તા.25મી એપ્રિલે ચોરી લીધા હતા. જેને પોલીસે તેના મૂળ વતન નજીક આવેલા ગામથી રૂ.1 કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. 

May 7, 2019, 03:19 PM IST
Lion Romeing On Road Video Viral PT1M26S

ગીર ગઢડામાં સિંહના આંટાફેરા સીસીટીવીમાં થયા કેદ, જુઓ વીડિયો

ગીર ગઢડામાં સિંહના દ્રોણેશ્વર સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિરે આંટાફેરા CCTVમાં કેદ, વનરાજ રોડ પર ફરતાં લોકોમાં ફફફાટ

May 3, 2019, 01:45 PM IST
Morbi Murder's Live CCTV PT2M35S

મોરબીમાં સગો ભત્રીજો, ભાઇ અને મામાએ કરી હત્યા,CCTV આવ્યા સામે

મોરબીના નટરાજ ફાટક પાસે રૂપિયાની લેતીદેતીમાં યુવાનની તલવારના ઘા ઝીંકીને હત્યા કરાઇ, સમાધાન માટે બોલાવી યુવાનને રહેંસ નખાયો, સગો ભત્રીજો, ભાઇ અને મામા સહિતના લોકોએ કરી હત્યા, યુવાન સાથે આવેલા 2 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ.

May 2, 2019, 06:50 PM IST
Banaskantha Bear Cought In CCTV At Maunt Abu PT1M27S

માઉન્ટ આબુ શહેરમાં હોટેલના CCTVમાં કેદ રીંછ

માઉન્ટ આબુ શહેરમાં હોટેલના CCTVમાં કેદ રીંછ, રાત્રિના સમયે આંટાફેરા મારતા દેખાયા રીંછ

May 1, 2019, 02:25 PM IST
Rajkot Live Humlo CCTV PT3M42S

Video : સાઢુ બન્યો હેવાન, જાહેરમાં કુહાડીના ઘા માર્યા

રાજકોટના ઉપલેટાનાં પોરબંદર વિસ્તારના જાહેર રોડ પર લોહિયાળ હુમલો કરાયો, જૂની અંગત અદાવતને કારણે સાઢુભાઈ હેવાન બની ગયો અને તેણે સાઢુભાઈ પર લોહિયાળ હુમલો કરી દીધો અને જાહેરમાં જ કુહાડીના અનેક ઘા મારી દીધા.

Apr 30, 2019, 04:20 PM IST

હાઈકોર્ટનો મહત્વનો આદેશ, ખાનગી-સરકારી શાળામાં CCTV ફરજિયાત લગાવવા

રાજ્યના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે સરકારને મહત્વનો આદેશ કર્યો છે. તમામ શાળાઓમાં CCTV લગાવવા અંગે સરકારને પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને આ સમગ્ર મામલે 17 જૂન સુધી રિપોર્ટ રજૂ કરવાનો પણ સરકારને હાઈકોર્ટે આદેશ આપ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓની હાજરી અને સુરક્ષા માટે પણ પગલા લેવાનો આદેશ હાઈકોર્ટે કર્યો છે.

Apr 30, 2019, 04:10 PM IST
High Court Order To Place CCTV In School PT2M11S

રાજ્યની તમામ શાળાઓમાં CCTV લગાવવા હાઈકોર્ટનો આદેશ

રાજ્યના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે સરકારને મહત્વનો આદેશ કર્યો છે. તમામ શાળાઓમાં CCTV લગાવવા અંગે સરકારને પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે 17 જૂન સુધી રિપોર્ટ રજૂ કરવાનો પણ સરકારને હાઈકોર્ટે આદેશ આપ્યો છે

Apr 30, 2019, 03:10 PM IST
Theft_Of_6_Lakhs_Jewellery_In_Naroda_caught_In_CCTV PT50S

નરોડામાં ગ્રાહકના સ્વાંગમાં આચર્યું આવું કામ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદના નરોડામાં જ્વેલર્સની દુકાનમાં બે મહિલા અને એક પુરુષે કર્યો હાથફેરો કર્યો હતો. ગ્રાહક બનીને આવેલી મહિલા 6 લાખના ઘરેણાં ચોરીને છૂમંતર થઇ ગયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી.

Apr 29, 2019, 12:20 PM IST
bull terror in bharuch PT2M2S

ભરૂચમાં આખલાઓનો આતંક, જુઓ વીડિયો

ભરૂચમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે.શહેરના સ્ટેશન રોડ પર માર્ગ વચ્ચે બે આખલા બાખડતા અફરાતફરી સર્જાઇ હતી. રવિવારે રાત્રે અચાનક જ બે આખલા માર્ગની વચ્ચે સામસામે આવી ગયા હતાં. જેને પગલે ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જાહેર માર્ગમાં જ આખલા બાખડી પડતાં ત્યાં પાર્ક કરેલા વાહનો અને આસપાસમાં ઉભેલા લારીવાળા લોકોને નુકસાન પહોંચ્યું હતું. જોકે મહમહેનતે આખલાને છુટા પાડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Apr 29, 2019, 12:15 PM IST

સુપરહોટ મોડલ જેવા લાગતા આ મેનેજરે 1 કરોડના હીરાની કરી ચોરી, સુરતની ઘટના

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ પેઢીમાં કામ કરતો મેનેજર રૂપિયા 1 કરોડની કિંમતના હીરા લઈ ભાગી છૂટ્યો હતો. જેની જાણ થતાં જ ઉપરી અધિકારીનો કાફલો દોડતો થયો હતો. સીસીટીવીમાં આ મેનેજરની ચોરી સ્પષ્ટ દેખાઈ આવી છે.

Apr 27, 2019, 01:56 PM IST
Valsad Police Bossism Video Caught In CCTV PT1M52S

વલસાડમાં પોલીસનો દાદાગીરી કરતો વીડિયો વાયરલ

વલસાડના ભીલાડમાં મોડી રાત્રે પોલીસની દાદાગીરી કરતો વીડિયો વાયરલ થયો ત્યારે ભીલાડના વેપારીએ પોતાને અને કર્મચારીને PSIએ લાકડાથી ઢોર માર્યાનો આક્ષેપ કર્યો અને પોલીસને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.

Apr 25, 2019, 02:40 PM IST
Surat Girl Fall From 12th Floor Caught In CCTV PT2M38S

જુઓ 12માં માળેથી બાળકી પટકાયાના CCTV

સુરતના સારોલીના પૂણા કુંભારિયા રોડ પર આવેલા નેચરવેલી એપાર્ટમેન્ટના 12માં માળેથી બાળકી પટકાયાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, 13 વર્ષની બાળકીનો પગ લપસતા તે નીચે પટકાઈ હતી જેને કારણે તેને હાથ-પગ, માથું અને કરોડરજ્જુ સહિતની જગ્યાઓ પર 18 જેટલા ફ્રેક્ચર થયા હતા

Apr 25, 2019, 02:40 PM IST
વલસાડના ભીલાડમાં પોલીસની દંડાવાળી, સમગ્ર ઘટના સીસીટીમાં કેદ PT1M53S

વલસાડ : ભીલાડમાં પોલીસની દંડાવાળી, જુઓ VIDEO

વલસાડના ભીલાડમાં દુકાન મોડે સુધી ચાલુ રાખતા પોલીસની દંડાવાળી સામે આવી છે. ભીલાડના વેપારી અને કર્મચારીને પી.એસ.આઈએ લાકડા વડે ઢોર માર માર્યોનો આક્ષેપ કર્યો છે. આશાપુરા પાન કોર્નરના વેપારીએ 11 વાગ્યા સુધી દુકાન ચાલુ રાખવાને લઇને બબાલ થઇ હતી. પોલીસે આવી દુકાનદાર ને દુકાન બંધ કરવાનું કહેતા દુકાનદારે અન્ય દુકાનો મોડે સુધી ચાલે છે. એ કહેતા જ ગુસ્સે થયેલા પી એસ આઈ. એ દંડાવાળી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ હતી. ઘટનાને પગલે વેપારીએ જિલ્લા ડી.એસ.પી.ને લેખિતમાં ફરિયાદ કરી છે.

Apr 25, 2019, 01:25 PM IST

અમદાવાદ: વસ્ત્રાપુરના ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં અજાણ્યા શખ્શનો મળ્યો મૃતદેહ

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં આધેડની શંકાસ્પ્દ મૂર્તદેહ મળી આવ્યો છે. ઘટનાની તપાસ કરતા પોલીસના હાથે સીસીટીવી ફુટેજ લાગ્યા હતા. જેમાં આધેડ સોસાયટીમાં પ્રવેશ કરતા દ્રશ્યોમાં કેદ થયા છે. જો કે આ ફ્લેટમાં અગાઉ પણ અનેક બનાવો બન્યા છે. તેમ છતાં સુરક્ષામાં ખામી રહી ગઇ હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે હત્યા છે કે આત્મહત્યા એ હજુ સુધી જાણી શકાયું નથી. 
 

Apr 24, 2019, 05:16 PM IST
Chadar Gang Terror In Surat Caught In CCTV PT1M10S

સુરતમાં ચાદર ગેંગનો આતંક સીસીટીવીમાં કેદ, જુઓ વીડિયો

સુરતમાં ચાદર ગેંગની મેડિકલની દુકાનમાં રોકડ ચોરીની ઘટના CCTVમાં થઈ કેદ , વરાછા પોલીસે અજાણી મહિલાઓ સામે નોંધી ફરિયાદ ,આ ગેંગએ પહેલા પણ કતારગામ અને ચોક વિસ્તારમાં કરી ચોરી

Apr 24, 2019, 02:30 PM IST
Anand Fire Broke Down In Bike At Petrol pump PT1M59S

આણંદના પેટ્રોલપંપ પર બાઈકમાં લાગી આગ, જુઓ સીસીટીવી

આણંદના પેટ્રોલપંપ પર સોમવારે રાત્રે બાઈકમાં લાગેલી આગના CCTV આવ્યા સામે જેમાં પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવતા સમયે એકાએક બાઈક ભડભડ સળગવા લાગ્યુ હતુ

Apr 17, 2019, 02:55 PM IST
Dog Attack On Two Year's Old Child In Jamalpur PT31S

જમાલપુરમાં બે વર્ષના બાળકને કૂતરાએ બચકા ભર્યા, જુઓ CCTV ફૂટેજના દ્વશ્યો

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બે વર્ષના બાળક પર કૂતરાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જમાલપુર વિસ્તારમાં બે વર્ષનું બાળક ઘર નજીક રમી રહ્યું હતું ત્યારે અચાનક કૂતરું દોડીને આવ્યું હતું અને તેને બચકા ભર્યા હતા. બાળકના રડવાના અવાજથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બાળકને કૂતરા પાસેથી છોડાવ્યું હતું. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Apr 15, 2019, 09:10 AM IST
Ahmedabad Dog Biting Girl Caught In CCTV PT1M4S

કૂતરાંએ બાળકી પર કરેલા હુમલાના CCTV દ્રશ્યો, જુઓ વિડીયો

અમદાવાદના જમાલપુરમાં દિવસેને દિવસે કૂતરાઓનો આતંક વધી રહ્યો છે શનિવારે એક કૂતરાંએ બાળકી પર કરેલા હુમલાના CCTV દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે એક બાળકી રસ્તા પર રમી રહી હતી ત્યારે અચાનક જ કૂતરું દોડીને આવે છે અને બાળકી પર હુમલો કરી દે છે.

Apr 14, 2019, 05:50 PM IST
Patan Accident Near Balisana Cought In CCTV PT2M9S

પાટણઃ બાલીસણા ગામે અકસ્માત CCTVમાં કેદ, જુઓ CCTV

પાટણઃ બાલીસણા ગામે અકસ્માત CCTVમાં કેદ , અકસ્માતમાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ, જા કો રાખે સાઇયા, માર સકે ન કોઇ !

Apr 10, 2019, 03:10 PM IST
Bike Accident Near Bilimora Chikhali Road PT2M

બીલીમોરા -ચીખલી રોડ પર આંતલિયા નજીક સર્જાયો અકસ્માત, સમગ્ર ઘટના CCTV માં કેદ

નવસારી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગત રાત્રીએ રાહદારી મહિલાને બાઈક સવારે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત બીલીમોરા -ચીખલી રોડ પર આંતલિયા નજીક સર્જાયો હતો. ચીખલી તરફથી પુર ઝડપે આવતી મોટરસાયકલે રોડ ક્રોસ કરતી મહિલાને અડફેટે લેતા ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

Apr 10, 2019, 10:55 AM IST