cctv

Constable Suspended For Slap To Women, The Whole Incident Has Been Captured In CCTV PT33S

સુરત: મહિલાને તમાચા મારનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

સુરતમાં મહિલાને જાહેરમાં તમાચા મારનાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. લાલગેટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુરેન્દ્રને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહિલાના દિકરાને પોલીસ લઈ જતા મહિલા પોલીસ મથક પહોંચી હતી અને યોગ્ય જવાબ નહીં મળતા મહિલા પોલીસ પર ભડકી હતી. ત્યારે કોન્સ્ટેબલે મહિલાને જાહેરમાં તમાચા માર્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી અને પોલીસ કમિશનરે ઘટનાને ગંભીરતાથી લઈ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો હતો.

Apr 9, 2019, 12:40 PM IST
Failed attemp of loot at Surat PT47S

સુરતમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવીમાં કેદ

સુરતમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવીમાં કેદ

Apr 8, 2019, 11:10 AM IST
Sabarkantha CCTV Of Accident PT1M49S

સાબરકાંઠામાં બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માતના જુઓ સીસીટીવી

સાબરકાંઠામાં બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માત...પ્રાંતિજના તાજપુરી કુઈ પાસે અકસ્માતમાં એકનું મોત..બેને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા...સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ...

Apr 2, 2019, 02:10 PM IST
Bhavanagar Thief Stole Diamond By Acting Deaf And Dumb PT1M32S

મુંગા બહેરાનો અભિનય કરીને 15 લાખના હીરાની ઉઠાંતરી જુઓ સીસીટીવી વિડિયો

ભાવનગરમાં મુંગા બહેરાનો અભિનય કરીને 15 લાખના હીરાની ઉઠાંતરી...સીસીટીવી કેમેરામાં કેદ થયો આરોપી...પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી...

Mar 30, 2019, 11:35 PM IST

અમદાવાદ: બાથરૂમમાં ગયેલી યુવતિનો વીડિયો બનાવનાર શખ્શની ધરપકડ

શહેરના એસ.જી.હાઇવે ખાતેના ક્રોસ વર્લ્ડ ખાતે યુવતી 3 દિવસ અગાઉ જયારે બુક ખરીદવા આવી હતી ત્યારે યુવતી બાથરૂમમાં ગઈ તે સમયે એક યુવકે બાથરૂમમાંથી યુવતીનો વિડિયો બનાવ્યો હતો. યુવતીને અચાનક શંકા જતા તે જલ્દીથી બહાર આવી ગઈ હતી અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
 

Mar 25, 2019, 05:58 PM IST

અમદાવાદ: યુવક પર ટોળાએ કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ

જોકે જોધપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચે ત પહેલાં જ મારામારી કરવા આવેલા શખ્સો ફરાર થઇ ગયા હતા. પરંતુ તેમની હરકત સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે

Mar 23, 2019, 08:48 AM IST

પતિ પત્ની ઓર વો: પ્રેમિકા સાથે હોટલના બંધ રૂમમાં રંગે હાથ પકડાયો પતિ, પછી...

ઇન્દોરની લસૂડિયા થાના વિસ્તારમાં એક મહિલા તેના વિવાહિત પ્રેમીની સાથે જેએમસી હોટલ પહોંચી હતી. ત્યારે યુવકની પત્ની પણ તેનો પીછો કરતા હોટલના બીજા માળે રૂમ નંબર 208માં પહોંચી ગઇ હતી.

Mar 20, 2019, 03:10 PM IST

મુંગા હોવાનું કહી ભીખ માગવા આવેલો યુવાન રૂપિયા 40 લાખના હીરા લઈ થયો ફરાર

શહેરના મહિધરપુરા જડાખાડી વિસ્તારમા આવેલી એક ડાયમંડ ઓફિસમાં મુંગા હોવાનું કહી ભીખ માંગવા આવેલો યુવાન નજર ચુકવી રૂપિયા 40 લાખથી વધુના હીરાનુ પડીકુ લઇ ભાગી છુટયો હતો. બનાવની જાણ થતા જ મહિધરપુરા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

Mar 18, 2019, 07:46 PM IST

ગુજરાતનું આ ગામ છે તમામ સુવિધાઓથી સજ્જ, મહિલાઓને પણ મળી આ સુવિધા

ગત વર્ષે 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં રંજન ભટ્ટ સાંસદ પણ બન્યા હતા. સાંસદ બન્યા બાદ તેઓએ આસોજ ગામન દત્તક ગામ તરીકે સ્વિકાર્યું અને ત્યારથી શરૂ થઈ આસોજ ગામની પ્રગતિ... આસોજ ગામનું પોતાનું એક મહત્વ છે.

Mar 15, 2019, 10:12 AM IST

ભરૂચ: અયપ્પા મંદિર પાસે માર્ગ પર બાઇક સ્લીપ મારતા બે વ્યક્તિના મોત

ભરૂચમાં પુરપાટ ઝડપે બાઈક હંકારનાર બે યુવાનોના બાઈક સ્લીપ થઈ જતા મોત થયા હતા. ભરૂચમાં અયપ્પા મંદિર નજીક આવેલા ઝાડેશ્વર જતા રોડ પર બાઇક સ્લીપ મારતા બાઇક ઘસડાઇતા બંન્ને બાઇક ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Mar 11, 2019, 05:49 PM IST

વડોદરા બોર્ડની પરિક્ષાની તૈયારીઓ પૂર્ણ, 85 હજારથી વધુ છાત્રા આપશે પરીક્ષા

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થઈ રહી છે. ત્યારે વડોદરામાં ડીઈઓ તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. વડોદરામાં 85 હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જેના માટે સ્ટ્રોગ રૂમો પર પ્રશ્નપત્ર પણ આવી ગયા છે.

Mar 6, 2019, 02:26 PM IST

આવતી કાલથી ધો.10-12ના 18 લાખ વિદ્યાર્થીઓ ત્રીજી આંખની નજર હેઠળ આપશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 7 માર્ચથી લેવામાં યોજનાર ધો.10 અને ધો.12ની પરીક્ષામાં આ વખતે રેકોર્ડબ્રેક ૧૮.૫૦ લાખ વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા.

Mar 6, 2019, 12:28 PM IST

નાણાં ધીરનારની હત્યા, ઓફિસમાં ધૂસી ત્રણ શખ્શોએ કર્યું અંધાધૂત ફાયરિંગ

શહેરમાં આરોપીઓને જાણે ખાખી વર્દીનો ખોફ નહિ હોય તેવુ લાગી રહ્યુ છે. ભર બપોરે સુરતના નવસારી બજારમા ફાયરિંગની ઘટનાએ સ્થાનિક લોકોમા ભયનો માહોલ ઉભો થયો હતો. મહેન્દ્ર શાહ નામની નાણાં ધીરનારની દુકાનમા જ માલિકને મારમારી બે રાઉન્ડ ફાયરીંગ કરી ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ અઠવા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી.

Mar 5, 2019, 07:43 PM IST

સુરત: બે પોલીસકર્મી પર લૂટારુઓએ કર્યો હુમલો, દોડીને બચાવ્યો જીવ

સુરતમા હવે પોલીસ જ સલામત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડેસરા વડોદગામ નજીક રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ જવાનો પર લૂટારુઓ દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. જેમા એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત બન્યો હતો. 

Feb 27, 2019, 10:09 PM IST

અમદાવાદ: CCTV કેમેરા પર કલર સ્પ્રે મારી, ગેસ કટરથી ATM કાપ્યું અને કરી લાખોની ચોરી

અમદાવાદના નોબલ નગર વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરોએ એટીએમ તોડી લાખોની મત્તા લઇ ફરાર થઇ ગયા હતા. જોકે વહેલી સવારે પોલીસને જાણ થતા પોલીસ સીસીટીવીના આધારે એટીએમ તોડનાર ગેંગને શોધવા કામે લાગી હતી. 
 

Feb 27, 2019, 04:59 PM IST

Video: રાજકોટમાં જાહેરમાં યુવકની કરી હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ખુલ્લેઆમ હત્યાના એકપછી એક બનાવવો સામે આવી રહ્યાં છે. ત્યારે હત્યા, બળાત્કાર જેવા અનેક ગુનાઓ રોકવા માટે પોલીસ નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે ફરી શહેરમાં એક વ્યક્તિની 60 સેકન્ડમાં 36 છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ધોડા દિવસે હત્યા કરવાની ઘટના સામે આવતા લોકો પોલીસ પર ફિટકાર વરસાવી રહ્યાં છે.

Feb 24, 2019, 02:48 PM IST
Murder of man using Knife see the CCTV in Rajkot PT3M53S

રાજકોટ: રવિરત્ન પાર્કમાં યુવકની કરી હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટના રવિરત્ન પાર્કની છે. એક અજાણ્યા શખ્સ દ્વારા બાઇક અથડાવી રોક્યા બાદ હત્યારાએ હરેશ માધવજીભાઇ મકવાણા (ઉ.45) નામના વ્યક્તિ પર 60 સેકન્ડમાં 36 ઘા મારી ધોળા દિવસે ખુલ્લેઆમ રહેંશી નાખ્યો હતો.

Feb 24, 2019, 02:40 PM IST

ગાંધીનગરનો શંકાસ્પદ સીરિયલ કિલર ચાની કીટલી પર દેખાયો, CCTV

 ગાંધીનગરમાં બનેલી ઉપરાઉપરી થેયલી ત્રણ હત્યા બાદ પોલીસે તપાસના દોર શરૂ કર્યા હતા. જેમાં એક શંકાસ્પદ કિલરનો સ્કેચ તૈયાર કરાયો હતો. જેને લોકોએ રાની નામનો વ્યંઢળ હોવાનું ઓળખ્યું હતું. ત્યારે સીરીયલ કીલરની આ ઘટનામા પોલીસને કેટલાક સીસીટીવી હાથ લાગ્યા છે. જેમાં રાની નામનો વ્યંગઢ એક સીસીટીવી કેમેરામાં ક્લિક થયેલો સ્પષ્ટ જોઈ શકાય છે.

Feb 12, 2019, 12:31 PM IST

સુરતમાં જાહેરમાં યુવાનને મોતને ઘાટ ઉતાર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતો દિનેશ વાડા હીરા ઘસી પોતાના પરિવારજનોનું ગુજરાતન ચલાવતા હતા. ગત મોડી રાત્રે દિનેશભાઇ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન માતાવાડી સર્કલ પાસે અજાણ્યા 4 શખ્સો દ્વારા દિનેશભાઇ પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ભાગી છૂટ્યા હતા.

Feb 7, 2019, 11:50 AM IST