ceasefire

પાકિસ્તાનની નાપાક હરકત, સીઝફાયરના આંકડા જાણી તમે પણ ચોંકી જશો...

કુતરાની પૂંછડી વાંકી તે વાંકી કહેવત અનુસાર જ પાકિસ્તાન પોતાની હરકતો ચાલું રાખી રહ્યું છે. ભારતીય સીમાએ આ વર્ષે પાકિસ્તાને સતત સીઝફાયર નિયમનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીર સરહદે એકેય દિવસ ખાલી નથી ગયો. સીઝફાયરના આંકડા જાણી તમે પણ ચોંકી ઉઠશો. 

Jun 21, 2018, 12:08 PM IST

રમજાન મહિનામાં અશાંતિ, એક મહિનામાં થયા 62 હુમલા, 41ના મોત

રમજાન સમયે ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી પર લગાવવામાં આવેલી રોકમાં રેકોર્ડ બ્રેક 20 ગ્રેનેડ હુમલા અને 62 આતંકી હુમલા થયા. આ એટેકમાં 41 લોકોના જીવ ગયા છે. આ જાણકારી સત્તાવાર સુત્રો દ્રારા પ્રાપ્ત થઇ છે.

Jun 19, 2018, 08:57 AM IST

કાશ્મીરઃ ગાંદરબળમાં સુરક્ષાકર્મિઓ પર ફેંક્યુ ગ્રેનેડ, ધડાકામાં 15 લોકોને ઈજા

જમ્મુ-કાશ્મીરઃ કાશ્મીરમાં સુરક્ષાદળો પર હુમલા થવાનું ચાલું જ છે. ગાંદરબળના માનસબળ વિસ્તારમાં રવિવારે સુરક્ષાકર્મિઓને નિશાન બનાવતા ગ્રેનેડ ફેંકવામાં આવ્યું. 

ગ્રેનેડ હુમલામાં 15 લોકોને ઈજા થયાના સમાચાર છે. શરૂઆત જાણકારી પ્રમાણે ગ્રેનેડ સુરક્ષાકર્મિઓ પર ફેંકવામાં આવ્યું, પરંતુ તેની ઝપેટલમાં સ્થાનિક લોકો આવી ગયા. આ હુમલામાં ઈજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. 

Jun 17, 2018, 07:51 PM IST

JK: હવે આતંકીઓને મળશે જડબાતોડ જવાબ, સરકારનું એલાન-સિઝફાયર ખતમ, સુરક્ષાદળો શરૂ કરો ઓપરેશન

જમ્મુ અને કાશ્મીરમાં સતત બગડતા જતા હાલત બાદ હવે કેન્દ્ર સરકારે સિઝ ફાયરને ખતમ કરવાની જાહેરાત કરી છે.

Jun 17, 2018, 12:10 PM IST

કાશ્મીર પરિસ્થિતી અંગે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં: રાજનાથ-PM વચ્ચે બેઠક

સિઝફાયર બાદ જે પરિસ્થિતી કાશ્મીરમાં પેદા થઇ તેનાં કારણે સમગ્ર દેશમાંથી તેના ઘેરાપ્રત્યાઘાતો આવી રહ્યા છે ત્યારે સરકાર પર ભારે દબાણ

Jun 15, 2018, 11:02 PM IST

J-K: સીમા પર ફરીથી સીઝફાયર લાગુ,ઉલ્લંઘન થશે તો મુંહતોડ જવાબ: BSF

આંતરરાષ્ટ્રીય સીમા પર શાંતિની બહાલી માટેપાકિસ્તાનની અપીલ બાદ બીએસએફ સીઝફાયર અંગે સંમત થઇ ચુક્યું છે

Jun 4, 2018, 08:00 PM IST

મહેબુબા મુફ્તીની પાકિસ્તાનને ચેતવણી, રમઝાનમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન અસહ્ય

મહેબુબાએ સીમાવર્તી વિસ્તાર આરએસપુરા સાંબા અને જમ્મુ તથા અન્ય વિસ્તારોની મુલાકાત લીધી જે ગત્ત થોડા દિવસો દરમિયાન સીમાપારના ગોળીબારથી પ્રભાવિત છે

May 26, 2018, 12:16 AM IST

પાકિસ્તાને કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, 5 લોકોના મોત, 600 લોકો થયા બેઘર

જમ્મૂ કાશ્મીરના ઉરી અને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સવારથી જ ફાયરિંગ ચાલુ છે. નૌશેરામાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં પાકિસ્તાન દ્વારા મોર્ટાર ફેંકવમાં આવ્યા, જેમાં એક નાગરિકને ગંભીર ઇજા પહોંચી છે. પાકિસ્તાન દ્વારા ઓટોમેટિક વેપન અને મોર્ટાર ફેંકવામાં આવી રહ્યા છે.

May 24, 2018, 08:25 AM IST

પહેલી ગોળી અમે નહીં ચલાવીએ પણ જવાબ આપીશું જડબાતોડ

રમઝાન માસમાં એલઓસી પર પાકિસ્તાન દ્વારા સતત ચાલી રહેલા ગોળીબાર વચ્ચે અત્યાર સુધી અડધો ડઝન લોકોના મોત નીપજ્યા છે. આ સંજોગોમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે જડબાતોડ જવાબની ચેતાવણી ઉચ્ચારી છે. 

May 23, 2018, 10:59 AM IST

જમ્મુ - કાશ્મીર: ઉરી સેક્ટરમાં પાકિસ્તાનનો ગોળીબાર, 3 નાગરિક ઘાયલ

પુંછ જિલ્લામાં પાકિસ્તાની લશ્કર દ્વારા કરાયેલા હૂમલાનો નિષ્ફળ બનાવી દેવાયો હતો

Feb 19, 2018, 10:23 PM IST

BSFએ પાક. રેન્જર્સને મીઠાઇ આપવાની સ્પષ્ટ મનાઇ કરી

પાકિસ્તાની લશ્કર દ્વારા સતત થઇ રહેલા સંઘર્ષ વિરામના ભંગના કારણે 4 જવાનો શહિદ થયા છે જ્યારે 6 લોકોનાં મોત

Jan 26, 2018, 07:15 PM IST

જરૂર પડ્યે દુશ્મનનો ઘરમાં ઘૂસીને ખાતમો કરી શકીએ છીએ: રાજનાથ સિંહ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે  જણાવ્યું કે દુનિયામાં હવે ભારતની એક મજબુત દેશ સ્વરૂપે છબી બની ચૂકી છે.

Jan 21, 2018, 02:50 PM IST

#ArmyDay ના દિવસે ભારતીય સેનાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, 7 PAK સૈનિકો ઠાર

સેના દિવસના અવસરે ભારતીય સેનાએ આજે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 

Jan 15, 2018, 03:03 PM IST