central government

કોરોના: કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતા બદલી રણનીતિ, હવે આ રીતે કરાશે ટેસ્ટિંગ

કેન્દ્ર સરકારે કોરોના વાયરસના સંક્રમણની તપાસમાં રણનીતિ બદલી છે. નવી રણનીતિ મુજબ હવે હોટસ્પોટ કે ક્લસ્ટર વિસ્તારો કે પછી વિસ્થાપિત કેન્દ્રો પર જે લોકોને તાવ, શરદી કે ઉધરસ કે પછી નાકમાંથી પાણી નીકળવાના ઈન્ફ્લુએન્ઝાના લક્ષણો હોય તેમના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે. આ ટેસ્ટ બીમારીના સાત દિવસની અંદર અને બીમારીના સાત દિવસ બાદ કરાવવામાં આવશે. 

Apr 10, 2020, 12:52 PM IST

Coronavirus: નાણા મંત્રાલય અને RBI 31 માર્ચના રોજ કરશે મીટિંગ, અર્થવ્યવસ્થાને લઇને થશે મોટો ફેંસલો

નાણા મંત્રાલય (Finance Ministry)  અને આરબીઆઇ (RBI) મંગળવારે એટલે કે 31 બેઠક કરીને 2020-21ની પહેલી છમાસિક માટે સરકાર (Central Government) ની ઉધાર યોજના પર નિર્ણય કરશે.

Mar 30, 2020, 03:52 PM IST
Central Government One More Decision For Success Of Lockdown PT2M38S

લોકડાઉનને સફળ બનાવવા કેન્દ્રનો વધુ એક નિર્ણય

Central Government One More Decision For Success Of Lockdown

Mar 29, 2020, 02:35 AM IST
Central Government One More Decision For Success Of Lockdown PT2M38S

લોકડાઉનને સફળ બનાવવા કેન્દ્રનો વધુ એક નિર્ણય

Central Government One More Decision For Success Of Lockdown

Mar 28, 2020, 06:20 PM IST

Breaking : કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી, હવે ભાવ વધારા માટે તૈયાર રહેજો

શનિવારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં 3 રૂપિયાનો વધારો થઈ ગયો છે. પેટ્રોલ (petrol price) અને ડીઝલની કિંમતો (diseal price) માં એક્સાઈઝ ડ્યુટી, વેટ અને ડીઝલ કમિશન મૂળ હોય છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થશે. IOCની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલના ભાવ 69.87 રૂપિયા પ્રતિ લીટર છે. એક્સાઈઝ ડ્યુટી (excise duty) અને સેસ વધ્યા બાદ પેટ્રોલની કિંમતોમાં 3 રૂપિયા સુધીનો વધારો થઈ જશે. સરકાર તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચું તેલ સસ્તુ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

Mar 14, 2020, 09:58 AM IST
Fatafat News: PM Modi Reviews On Corona Virus PT21M27S

ફટાફટ ન્યૂઝ: કોરોના વાયરસને લઇને PM મોદીએ કરી સમીક્ષા

નોઇડાના એક પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીના પિતામાં કોરોના વાયરસની પુષ્ટિ થયા બાદ જિલ્લા હોસ્પિટલના અધિકારી અનુરાગ ભાર્ગવે ગૌતમબુદ્ધ નગરમાં એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીના પિતા દિલ્હીમાં રહે છે અને તાજેતરમાં જ ઇટલીથી ભારત આવ્યા છે. હવે આગરામાં પણ કોરોના વાયરસના 13 સંદિગ્ધ મળ્યા છે.

Mar 3, 2020, 06:15 PM IST
Central Government Alert Following Corona Virus PT2M50S

કોરોના વાયરસને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ

નોઇડાના એક પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીના પિતામાં કોરોના વાયરસની પુષ્ટિ થયા બાદ જિલ્લા હોસ્પિટલના અધિકારી અનુરાગ ભાર્ગવે ગૌતમબુદ્ધ નગરમાં એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીના પિતા દિલ્હીમાં રહે છે અને તાજેતરમાં જ ઇટલીથી ભારત આવ્યા છે. હવે આગરામાં પણ કોરોના વાયરસના 13 સંદિગ્ધ મળ્યા છે.

Mar 3, 2020, 05:00 PM IST

અમદાવાદ: દેશમાં વધી રહેલી મોંઘવારી અને સરકાર વિરુદ્ધ કોંગ્રેસનાં ઉગ્ર દેખાવો

દેશમાં કુદતે અને ભુસકે વધી રહેલી માંઘવારી સામે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને દેખાવો કરવામાં આવ્યા. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા દેખાવામાં મહિલાઓએ મોઘવારી ફુલી ફાલી હોવાની થીમ બનાવી તો એક મહિલા કાર્યકર ખચ્ચર ગાડી સાથે વિરોધ પ્રદર્શન માટે પહોચ્યા. ગુજરાત મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાયત્રી બા વાઘેલાએ કહ્યુ કે, બહુત હુઇ મહગાઇ કી માર અબકી બારના સુત્ર સાથે વર્ષ 2014માં સત્તા મેળવવા માટે સભાઓ ગજવનાર સત્તામાં આવતાની સાથે જ ગુજરાતની જનતાને મોંઘવારીનો સતત માર આપી રહી છે. 

Mar 2, 2020, 10:13 PM IST
LIC Employee Angry After Announcement Of Central Government In Ahmedabad PT4M46S

કેન્દ્ર સરકારની જાહેરાત બાદ અમદાવાદમાં LIC કર્મચારીઓમાં રોષ

કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં લેવાયેલ નિર્ણય મુજબ એલઆઇસી ના ખાનગીકરણ સામે આજે રાષ્ટ્રીય વ્યાપી વિરોધ દર્શાવવામાં આવ્યો... દેશના અર્થતંત્રમાં રાષ્ટ્ર નિર્માતાનો રોલ નિભાવતી LIC સંસ્થાને શેરબજારમાં લિસ્ટિંગ કરવાના અને ખાનગીકરણ કરવાના પગલાના વિરોધમાં આજે રિસેસ દરમિયાન દેશભરની એલઆઇસીની તમામ શાખાઓમાં એક કલાકના વોકઆઉટ સાથે હડતાળનો કાર્યક્રમ રાખી કામકાજ થી અળગા રહી સુત્રોચાર દ્વારા વિરોધ કરવામા આવ્યો....

Feb 4, 2020, 06:20 PM IST

દેશ આશ્ચર્યમાં...શાહીન બાગના આ ગદ્દારોને કેમ સહન કરી રહ્યાં છે PM મોદી? આ રહ્યાં 6 મોટા કારણ

શાહીન બાગ એકવાર ફરીથી દેશવિરોધી અને એક ખાસ પ્રકારના ધર્માંધ ધાર્મિક નારાઓથી ગૂંજી રહ્યું છે. પરંતુ આ વખતે સરકારે જે કાર્યવાહી કરવી જોઈએ તે થઈ રહી નથી. આ જોઈને અનેક દેશપ્રેમીઓને આશ્ચર્ય થઈ રહ્યું છે.

Jan 28, 2020, 07:57 AM IST

કોંગ્રેસના દિગ્ગજ નેતાનો વાણીવિલાસ, કહ્યું-કેન્દ્ર સરકાર દેશદ્રોહી, કાશ્મીર જનારા મંત્રીઓ કાયર

કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે ફરીથી પોતાનું મોઢું ખોલ્યું અને વાણીવિલાસ કર્યો. સતત વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા ઐય્યરે આ વખતે કાશ્મીર અને કલમ 370ને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેઓ કેરળના મલ્લપુરમમાં એક જનસભાને સંબોધી રહ્યાં હતાં.

Jan 21, 2020, 02:20 PM IST
Samachar Gujarat: Locusts Returned To Pakistan PT25M28S

સમાચાર ગુજરાત: ખેડૂતો માટે રાહતના સમાચાર, તીડના ઝૂંડ પાકિસ્તાન તરફ પરત ફર્યા

બનાસકાંઠા જિલ્લામાં ફરીથી તીડનું સંકટ મંડરાવવના એંધાણ જોવા મળી રહ્યાં હતું. નડાબેટ જીરો પોઇન્ટ નજીક તીડનું ઝુંડ પહોંચ્યું હતું. પાકિસ્તાનથી ફરી એક વાર તીડ આવી રહ્યા હતા. જો કે, બનાસકાંઠા જિલ્લાના ખેડુતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. પાકિસ્તાન તરફથી આવી રહેલું તીડનું ઝૂંડ પરત પાકિસ્તાન તરફ વળ્યું છે.

Jan 15, 2020, 10:00 PM IST
Locusts Arrived In Nadabate Zero Point PT4M3S

નડાબેટ ઝીરો પોઈન્ટ નજીક પહોંચ્યું તીડનું ઝુંડ

બનાસકાંઠા જિલ્લામાં ફરીથી તીડનું સંકટ મંડરાવવના એંધાણ જોવા મળી રહ્યાં છે. નડાબેટ જીરો પોઇન્ટ નજીક તીડનું ઝુંડ પહોંચ્યું છે. પાકિસ્તાનથી ફરી એક વાર તીડ આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની 2 ટિમો બોર્ડર પર સક્રિય છે. નડાબેટ અથવા કચ્છના રણમાં તીડના ઝુંડની જવાની વકી સેવાઇ રહી છે. પવન દિશા તીડની સ્થિતિ નક્કી કરશે.

Jan 15, 2020, 06:20 PM IST
Locusts Are Coming From Pakistan In Banaskatha PT6M11S

બનાસકાંઠાના ખેડૂતો માથે આફત: પાકિસ્તાનથી આવી રહ્યું છે 25 કિમી લાંબુ તીડનું ઝૂંડ

બનાસકાંઠા જિલ્લામાં ફરીથી તીડનું સંકટ મંડરાવવના એંધાણ જોવા મળી રહ્યાં છે. નડાબેટ જીરો પોઇન્ટ નજીક તીડનું ઝુંડ પહોંચ્યું છે. પાકિસ્તાનથી ફરી એક વાર તીડ આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની 2 ટિમો બોર્ડર પર સક્રિય છે. નડાબેટ અથવા કચ્છના રણમાં તીડના ઝુંડની જવાની વકી સેવાઇ રહી છે. પવન દિશા તીડની સ્થિતિ નક્કી કરશે.

Jan 15, 2020, 06:20 PM IST
Bankskantha District Again Invites Locusts Attack PT2M9S

બનાસકાંઠા જિલ્લામાં ફરી તીડના આક્રમણના એંધાણ

બનાસકાંઠા જિલ્લામાં ફરીથી તીડનું સંકટ મંડરાવવના એંધાણ જોવા મળી રહ્યાં છે. નડાબેટ જીરો પોઇન્ટ નજીક તીડનું ઝુંડ પહોંચ્યું છે. પાકિસ્તાનથી ફરી એક વાર તીડ આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની 2 ટિમો બોર્ડર પર સક્રિય છે. નડાબેટ અથવા કચ્છના રણમાં તીડના ઝુંડની જવાની વકી સેવાઇ રહી છે. પવન દિશા તીડની સ્થિતિ નક્કી કરશે.

Jan 15, 2020, 05:50 PM IST
Central Government Approved The Extension Time For Peanuts Purchase At Support Prices PT4M1S

ખેડૂતો માટે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે આપી આ મંજુરી

ગુજરાત રાજ્ય અન્ન નાગરિક અને પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા મગફળીની ખરીદી માટે 13 ફેબ્રુઆરી સુધી મંજૂરી આપી છે. 4,71,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાયું છે. 2 લાખ 62 હજાર ખેડૂતોને એસ.એમ.એસ કરાયા છે. 1,71,000 ખેડૂતોએ વેચાણ માટે આવ્યા હતા.

Jan 13, 2020, 04:10 PM IST
Atal Jal Yojna Central Government PT3M30S

અટલ જલ યોજના માટે કેન્દ્ર સરકારની મંજૂરી, ગુજરાતને થશે ફાયદો

અટલ જલ યોજના માટે કેન્દ્ર સરકારની મંજૂરી, ગુજરાતને થશે ફાયદો

Dec 24, 2019, 08:00 PM IST