central government

Students In Surat Welcomed The Citizenship Law Of Central Government PT1M31S

કેન્દ્ર સરકારના નાગરીકતા કાયદાને સુરતમાં વિદ્યાર્થીઓએ આવકાર્યું

કેન્દ્ર સરકારે લોકસભામાં નાગરિકતા સુધારા બિલ પસાર કરવામાં આવ્યું. જેનો દિલ્લીની જામીયા યુનિવર્સિટીના વિધાર્થીઓ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે બીજી તરફ સુરતમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સરકારના આ બિલને વધાવી ઉજવણી કરી રહ્યા છે. સુરતના પીપલોદ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVP અને યુનિવર્સિટીના વિધાર્થીઓએ ઢોલના તાલે બિલને વધાવ્યો હતો. વિધાર્થીઓએ જણાવ્યું હતું કે, નાગરિકતા સુધારા બીલથી દેશના દરેક નાગરિકને પોતાના સમાન હકો મળી રહે છે. પરંતુ કેટલાક તત્વો વિદ્યાર્થીના સ્વાનગમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Dec 19, 2019, 12:05 PM IST

નાગરિકતા એ કેન્દ્રનો વિષય, રાજ્ય કાયદો લાગુ કરવાની ના પાડી શકે નહીં: જિતેન્દ્ર સિંહ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Jitendra Singh) કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદા (Citizenship Amendment Act) ને લાગુ કરવાની ના પાડી શકે નહીં. સિંહનું નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે કેરળ (Kerala) , પશ્ચિમ બંગાળ (West Bengal)  અને પંજાબ (Punjab) ના મુખ્યમંત્રી નાગરિકતા કાયદાને પોત પોતાના રાજ્યમાં લાગુ કરવાની ના પાડી રહ્યાં છે. સિંહે કહ્યું કે, "કેટલાક રાજ્યો કહે છે કે તેઓ પોતાના ત્યાં નાગરિકતા કાયદો લાગુ નહીં થવા દે, પરંતુ તેમનું આ નિવેદન મારી સમજ બહાર છે કારણ કે તે કેન્દ્રનો વિષય છે. મને નથી લાગતું કે રાજ્યો પાસે આ કાયદાને લાગુ કરતા રોકવા માટે  કોઈ વિશેષાધિકાર છે."

Dec 15, 2019, 09:02 PM IST
Central Government's decision to construct 1023 Fastrack Courts across the country PT1M54S

દેશભરમાં 1023 ફાસ્ટ્રેક કોર્ટ બનાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય

દેશભરમાં 1023 ફાસ્ટ્રેક કોર્ટ બનાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય

Dec 12, 2019, 05:20 PM IST
Citizenship Bill: Home Minister Amit Shah Introduced Citizenship Bill In Rajya Sabha PT10M25S

Citizenship Bill: રાજ્ય સભામાં ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું નાગરિકતા બિલ

રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019) બપોરે 12 વાગે રજૂ કરવામાં આવ્યું. 12 વાગે સદનની કાર્યવાહી શરૂ થતાં જ તેના પર સદનમાં ચર્ચા શરૂ થઇ ગઇ. બિલ રજૂ કરતાં ટીએમસી દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ગૃહ મંત્રી અમિત શાહે બિલ સદનમાં રજૂ કર્યું.

Dec 11, 2019, 03:15 PM IST
Citizenship Bill: Shiv Sena Laid Conditions To Support The Bill PT3M22S

નાગરિકતા બિલ: શિવસેનાએ બિલને સમર્થન માટે શરતો મૂકી

આજે રાજ્ય સભામાં નાગરિકતા સંશોધન બિલ રજુ કરવામાં આવશે. સોમવારે ભારે હોબાળા વચ્ચે લોકસભામાં આ બિલ પાસ કરવામાં આવ્યું. સોમવારે રાત્રે બાર વાગ્યા સુધી ભારે હોબાળા બાદ 311 મતથી આ બિલ લોકસભામાં પાસ થયું હતુ. સોમવારે સમગ્ર દિવસ દરમ્યાન નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા થઈ હતી. ત્યાર બાદ મોડી રાત્રે વોટીંગ કરવામાં આવતાં 311 મતની બહુમતી સાથે પાસ થયું હતુ. હવે આ બિલ રાજ્ય સભામાં પાસ કરવા માટે રજૂ થશે. એક સમીકરણ પર મુજબ રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઈ જશે.

Dec 11, 2019, 10:55 AM IST

દુષ્કાળની આકારણીઃ હવે પૌરાણિક આનાવારી પદ્ધતિ નહીં પરંતુ આધુનિક પદ્ધતિથી કરાશે

કેન્દ્ર સરકાર સામે જુની પદ્ધતિથી દુષ્કાળની આકારણી બંધ કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. 'સ્વરાજ અભિયાન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા' નામની આ અરજીની સુનાવણી કરતાં સુપ્રિમ કોર્ટે ભારત સરકારને દુષ્કાળ નક્કી કરવા
માટે વિવિધ સુચનાઓ આપી હતી. જેના આધારે કેન્દ્ર સરકાર દ્વારા 'મેન્યુઅલ ફોર ડ્રોટ મેનેજમેન્ટ-2016' (Manual for Draught Management-2016) તૈયાર કરાયો હતો. 

Dec 7, 2019, 07:50 PM IST
 big decision of the central government Diu-Daman and Dadranagar Haveli will be one PT4M44S

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દીવ-દમણ અને દાદરાનગર હવેલી થશે એક

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દીવ-દમણ અને દાદરાનગર હવેલી થશે એક

Nov 27, 2019, 11:05 PM IST

AIIMS Rajkot : 2020થી મેડિકલ કોલેજની 50 બેઠકની પ્રથમ બેચ થશે શરૂ

વીડિયો કોન્ફરન્સમાં દિલ્હીથી આવેલા ડૉ.સંજય રોયે જણાવ્યું કે, અમે સ્થળ મુલાકાત લીધી છે અને આગામી ફેબ્રુઆરી સુધીમાં ભૂમિપૂજન કરીને એઇમ્સ હોસ્પિટલનું કામ નિર્માણકાર્ય આગામી 2 વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
 

Nov 22, 2019, 11:13 PM IST

જૂનાગઢમાં ગ્રોફેડ પાસે નવું મીટરગેજ રેલ્વે સ્ટેશન બનાવવા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી ફોલોઅપ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા મીટરગેજ રેલ્વે સ્ટેશનને શીફટ કરી ગ્રોફેડ પાસે નવું સ્ટેશન બનાવવાનો જનહિત અભિગમ અપનાવતાં આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. 

Nov 16, 2019, 09:27 AM IST

7th pay: 7મા પગાર પંચ મામલે મોદી સરકાર ટૂંક સમયમાં કરી શકે છે મોટી જાહેરાત

7th Pay Commission: 7મા પગાર પંચ મામલે મોદી સરકાર ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી શકે એમ છે. આ જાહેરાતથી 50 લાખ જેટલા કેન્દ્રિય કર્મચારીઓને મોટો લાભ થવાની આશા છે.

Nov 15, 2019, 01:01 PM IST
Gujarat Congress Will Janvedana Convention Against Central Government PT59S

કેન્દ્ર સરકાર સામે ગુજરાત કોંગ્રેસ કરશે જનવેદના સંમેલન

જામનગરમાં કોંગ્રેસ દ્વારા જનવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત ચોકમાં ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને પ્રવિણ મુછળીયા ઉપસ્થિત રહ્યાં હતા. સરકારની જન વિરોધી નીતિ સામે કોંગ્રેસનો વિરોધ નોંધાવી રહી છે. કૃષિ મંત્રી આર.સી.ફળદુની ઓફિસને ઘેરાવ કરાશે. જેને લઇને પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Nov 13, 2019, 12:10 PM IST
High Voltage Drama Has Come Up Against The Government Formation In Maharashtra PT4M

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને સામે આવ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ શિવસેનાએ સરકાર બનાવવા માટેની કવાયત ઝડપી બનાવી દીધી છે. અટકળો મુજબ શિવસેનાની શરદ પવારની પાર્ટી એનસીપી સાથે વાતચીત ચાલુ છે. આ કડીમાં શરદ પવારે એનસીપીના વરિષ્ઠ નેતાઓની એક બેઠક પણ યોજી હતી. જેમાં નક્કી કરાયું કે શિવસેનાને ટેકો આપવાના મુદ્દે કોંગ્રેસના નિર્ણય બાદ એનસીપી પોતાના પત્તા ખોલશે.

Nov 12, 2019, 09:35 AM IST

અયોધ્યાઃ રામ મંદિર ટ્રસ્ટ બનાવવા માટે કેન્દ્ર સરકારે શરૂ કરી તૈયારી

ટ્રસ્ટની રચના માટે કાયદા મંત્રાલય અને એટોરની જનરલની સલાહ લેવામાં આવશે. આ ટ્રસ્ટ રામ મંદિર નિર્માણની રૂપરેખા તૈયાર કરશે. 
 

Nov 11, 2019, 07:41 PM IST
Shiv Sena Will Make A Presentation To The Governor To Form A Government PT16M32S

સરકાર બનાવવા શિવસેના રાજ્યપાલને મળીને કરશે રજૂઆત

મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત ચાલુ છે. સોમવારે સવારે થયેલા ઘટનાક્રમે આ સંભાવનાને વધુ મજબુત કરી છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. આ બાજુ એનસીપીએ પણ પોતાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. સાવંતે પોતે ટ્વીટ કરીને રાજીનામા અંગે જાણકારી આપી. આ બધા વચ્ચે સૂત્ર દ્વારા એવી જાણકારી મળી છે કે ભાજપ બીએમસીમાં શિવસેનાને આપેલો ટેકો પાછો ખેંચી શકે છે.

Nov 11, 2019, 04:55 PM IST
Shiv Sena leader Arvind Sawant made a press conference PT5M58S

શિવસેનાના નેતા અરવિંદ સાવંતે કરી પ્રસ કોન્ફરન્સ, જાણો શું કહ્યું...

મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત ચાલુ છે. સોમવારે સવારે થયેલા ઘટનાક્રમે આ સંભાવનાને વધુ મજબુત કરી છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. આ બાજુ એનસીપીએ પણ પોતાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. સાવંતે પોતે ટ્વીટ કરીને રાજીનામા અંગે જાણકારી આપી. આ બધા વચ્ચે સૂત્ર દ્વારા એવી જાણકારી મળી છે કે ભાજપ બીએમસીમાં શિવસેનાને આપેલો ટેકો પાછો ખેંચી શકે છે.

Nov 11, 2019, 04:55 PM IST
Shiv Sena Ready To Leave NDA In Maharashtra PT7M56S

મહારાષ્ટ્રમાં ખુરશીનો ખેલ: NDA છોડવા શિવસેના તૈયાર

મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત ચાલુ છે. સોમવારે સવારે થયેલા ઘટનાક્રમે આ સંભાવનાને વધુ મજબુત કરી છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. આ બાજુ એનસીપીએ પણ પોતાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. સાવંતે પોતે ટ્વીટ કરીને રાજીનામા અંગે જાણકારી આપી. આ બધા વચ્ચે સૂત્ર દ્વારા એવી જાણકારી મળી છે કે ભાજપ બીએમસીમાં શિવસેનાને આપેલો ટેકો પાછો ખેંચી શકે છે.

Nov 11, 2019, 12:20 PM IST
Arvind Sawant Has Resigned From The Union Cabinet Of Central Government PT4M57S

મહારાષ્ટ્રમાં ખુરશીનો ખેલ: કેન્દ્ર સરકારના મંત્રી મંડળમાંથી સાવંતે આપ્યું રાજીનામુ

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને મોટા અપડેટ આવ્યાં છે. ભાજપ અને શિવસેનાની ખેંચતાણ હવે દિલ્હી સુધી પહોંચી છે. મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અરવિંદ સાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. સાવંતે આજે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરવાની સૂચના આપી છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પર અડેલી શિવસેના અને ભાજપ વચ્ચેનો આ ગતિરોધ દિન પ્રતિદિન વધતો વધતો હવે દિલ્હી પહોંચી ગયો.

Nov 11, 2019, 09:30 AM IST

ડૂંગળીના ભાવ ભારતમાં આભને આંબ્યા છે ત્યારે આ ચાર દેશ આવ્યા મદદે

અફઘાનિસ્તાન(Afghanistan), ઈજિપ્ત (Egypt), તુર્કી(Turkey) અને ઈરાન (Iran) ખાતેનાં ભારતીય મિશનોને ભારતને ડૂંગળીનો પૂરવઠો પુરતા પ્રમાણમાં પહોંચાડવા માટે જણાવાયું છે.

Nov 6, 2019, 02:33 PM IST
Congress Halla Bol On Central Government PT2M49S

કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ કરશે હલ્લા બોલ, જુઓ કેવો બનાવ્યો માસ્ટર પ્લાન

કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ કરશે હલ્લા બોલ, જુઓ કેવો બનાવ્યો માસ્ટર પ્લાન

Nov 4, 2019, 10:15 PM IST

Exclusive : SBIનો મોટો નિર્ણય, દેશભરમાં ખોલવામાં આવશે 600 નવી બ્રાન્ચ

એસબીઆઈના ચેરમેને વધુમાં જણાવ્યું કે, સરકારે જે રૂ. 20 હજાર કરોડનું હાઉસિંગ પેકેજ એનાઉન્સ કર્યું હતું. તેને અમલમાં મુકવા અંગે વાટાઘાટો ચાલી રહી છે. એસબીઆઈ કેપિટલ તેમાં ભાગીદાર બનવા માગે છે

Nov 2, 2019, 04:09 PM IST