central government

છેલ્લા 24 કલાકમાં મોદી સરકારે કરી બે મોટી જાહેરાત, આમ આદમીને થશે ફાયદો

મોદી સરકારે આમ આદમીને રાહત આપવા માટે નવેસરથી કવાયત શરૂ કરી છે 

Dec 18, 2018, 06:26 PM IST

નોકરીઓ ગઈ, નાના ઉદ્યોગોનો ફાયદો ઘટ્યો, નોટબંધી અને GST જવાબદાર: સર્વે રિપોર્ટ

ટ્રેડર્સ અને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ટરપ્રાઇઝઝેઝ (એમએસએમઇ)એ વર્ષ 2014થી દેશમાં સતત નોકરીઓમાં અને ફાયદામાં ઘટાડાની વાત કહી છે. નોટબંધી અને જીએસટી લાગૂ કર્યા બાદ તેના મુખ્ય કારણોમાં જણાવવામાં આવ્યું છે. ઓલ ઇન્ડીયા મેન્યુફેક્ચર્સ ઓર્ગેનાઇઝેશન (એઆઇએમઓ)એ પોતાના નવા સર્વે રિપોર્ટમાં આ વાતની જાણકારી આપી છે. 

Dec 17, 2018, 02:42 PM IST

ટૂંક સમયમાં જ બહાર પડશે અટલજીની તસવીર ધરાવતો આ સિક્કો, જાણો વિશેષતાઓ...

સરકાર તરફથી વધુ એક નવો સિક્કો બહાર પાડવાની તૈયારી ચાલી રહી છે. આ સિક્કો રૂ.100નો હશે અને તેના ઉપર દેશના ભતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ફોટો હશે 

Dec 14, 2018, 05:22 PM IST

પ્રવાસીઓ માટે તાજમહેલ જોવું થયું મોંઘું, જાણો કેમ....

વિદેશી નાગરિકોએ હવે 1300 રૂપિયા આપવા પડશે. ભારતીય પુરાત્વ સર્વેક્ષણ દ્વારા તાજમહેલ પર ભીડ મેનેજમેન્ટ માટે આ નવી ટિકિટ વ્યવસ્થા લાગુ કરવા જઇ રહ્યાં છે.

Dec 9, 2018, 09:49 PM IST

ચીફ ઈકોનોમિક એડવાઈઝર તરીકે ક્રિશ્નમૂર્તિ સુબ્રમણિયનની 3 વર્ષ માટે નિમણૂક

સરકારે 30 જૂનના રોજ મુખ્ય આર્થિક સલાહકાર તરીકેની હંગામી નિમણૂક માટે અરજીઓ મગાવી હતી, અરવિંદ સુબ્રમણિયમે તેમની ટર્મ પુરી થતાં પહેલાં જ સ્થાન છોડી દીધું હતું 

Dec 7, 2018, 04:41 PM IST

260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્નીનું CID સમક્ષ સરેન્ડર, થઇ શકે છે અનેક ખુલાસા

વિનય શાહની પત્ની ભાર્ગવી સામેથી હાજર થતા CID ક્રાઈમે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વિનય શાહ અને તેની પત્નીની 2 ફોર વ્હીલર અને 2 ટૂ વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Dec 6, 2018, 11:58 PM IST

ગુજરાતમાં દિલ્હીની જેમ ખેડૂત કરશે સરકાર વિરોધી પ્રદર્શન, 150 સંગઠન આપશે સાથ

ગુજરાત કિસાનસભા દ્વારા દિલ્હીમાં યોજાયેલી ખેડૂતોની રેલીના સમર્થનમાં રેલી કરવામાં આવી હતી. અમદાવાદ સાબરમતી આશ્રમથી પદયાત્રા કરી ખેડૂતો અમદાવાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.

Nov 30, 2018, 03:07 PM IST

કરોડોનું કૌભાંડ કરનાર વિનય શાહની મિલકતો ટાંચમાં લેવા યાદી તૈયાર કરાઇ

વિનય શાહ અને ભાર્ગવી શાહના ઘરેથી મળી આવેલા બેંક પાસબુકોના આધારે નાણાકીય વ્યવહારોની જાણકારી મેળવવા માટે બેંકોના સ્ટેટમેન્ટ પણ મંગાવ્યા છે

Nov 28, 2018, 10:30 PM IST

ગુજરાતમાં કરોડોનું કૌભાંડ કરનાર વિનય શાહ પકડાઇ તો ગયો, હવે આગળ શું?

વિનય શાહને ગુજરાત લાવવા માટે અડચણરૂપ બનતી ભારત અને નેપાળ વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધિ, શું કેન્દ્ર સરકાર તેને પરત લાવી શકશે.

Nov 28, 2018, 05:23 PM IST

ગુજરાતમાં 5 નવા સફારી પાર્ક ઉભા કરાશે, સુત્રા-ગ્રીવા ગરજશે ગાંધીનગરમાં...

ગુજરાતમાં પાંચ નવા સફારી પાર્ક ઉભા કરવામાં આવશે, કેન્દ્ર સરકાર તરફથી તમામ અંગેની મંજૂરી મળી

Nov 27, 2018, 05:21 PM IST

CICનાં આદેશને નકારી PMOએ કાળાનાણાની માહિતી આપવાનો કર્યો ઇન્કાર

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, હાલ કેટલાક કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે માટે માહિતી જાહેર કરવી યોગ્ય નહી

Nov 25, 2018, 06:54 PM IST

ખાનગી નોકરીવાળાઓને થશે રૂપિયાનો વરસાદ!!! ઈલેક્શન પહેલા મોદી સરકારનું મોટું પ્લાનિંગ

 જો તમે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. કેન્દ્ર સરકાર ઈલેક્શન પહેલા કરોડો ખાનગી કર્મચારીઓને રાહત આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રો અનુસાર, સરકાર આ વર્ષના અંત સુધી ગ્રેજ્યુઈટી મળવાની સમયસીમા ઘટાડવાની તૈયારી કરી રહી છે. હાલ કોઈ પણ કંપનીમાં કામ કરનારા કર્મચારીને 5 વર્ષની નોકરી પર ગ્રેજ્યુઈટી મળવાનું પ્રોવિઝન છે. હવે આ સમય મર્યાદાને ઘટાડીને ત્રણ વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે. 

Nov 12, 2018, 03:07 PM IST

આજે 21 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 17 પૈસા પ્રતિ લીટર ઘટ્યો

દિલ્હીની સાથે જ મુંબઇમાં લોકોને પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારા સામે રહાત મળી રહી છે. મુંબઇમાં રવિવારે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે

Nov 4, 2018, 08:38 AM IST

કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા મહત્ત્વનાં નિર્ણયો, નવી ખાંડ નીતિને મંજૂરી

કેન્દ્રની મોદી સરકારે બુધવારે ખાંડ ઉદ્યોગ માટે રૂ.5,538 કરોડના પેકેજને મંજુરી આપી છે

Sep 26, 2018, 05:30 PM IST

અમદાવાદ: બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કેન્દ્ર સરકારે ગુજરાત હાઇકોર્ટમાં કર્યુ સોગંદનામું

જમીન સંપાદનની પ્રક્રિયા ગુજરાત સરકાર કરી રહી હોવાથી કેન્દ્ર સરકાર તે બાબતે કશું કહી શકે નહીં તેઓ કેન્દ્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

Sep 26, 2018, 03:19 PM IST

ત્રણ તલાકના વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર, કેરળ સુન્ની મુસ્લિમ સંસ્થાએ પડકાર્યો

અરજીમાં કહેવાયું છે કે, આ વટહુકમ બંધારણની કલમ 14,15 અને 21નું ઉલ્લંઘન કરે છે 

Sep 25, 2018, 09:13 PM IST

ટ્રિપલ તલાક બીલના અધિનિયમને કેન્દ્રીય મંત્રીમંડળની મંજુરી, જાણો કાયદાની મહત્ત્વપૂર્ણ બાબતો

હવે દંડનીય અપરાધ કહેવાશે, જ્યારે પીડીત મહિલા કે તેનો લોહીનો સંબંધી ફરિયાદ કરશે ત્યારે જ આ અપરાધ સંજ્ઞેય કહેવાશે, પત્નીનો પક્ષ સાંભળ્યા બાદ જ ન્યાયધિશ જામીન આપશે 

Sep 19, 2018, 03:42 PM IST

કેંદ્રીય કર્મચારીઓને થયો 16000 રૂપિયા સુધીનો ફાયદો, આ રીતે વધી તેમની સેલરી

તાજેતરમાં જ કેંદ્રીય કર્મચારીઓ તથા પેંશનરને ડીએ બે ટકા વધારીને 9% કરી દીધું છે. તેનાથી 180000 બેસિક પેવાળાના પગારમાં 360 રૂપિયાનો વધારો થયો છે.

Aug 31, 2018, 01:24 PM IST

કેરળ પુરમાં આગામી સમયમાં વધારે ફંડ ફાળવાશે, 600 કરોડ માત્ર એડવાન્સ:કેન્દ્ર

નિર્ધારિત પ્રક્રિયા અનુસાર એનડીઆરએફ સહિતની એજન્સીઓ દ્વારા નુકસાનની ગણત્રી કરાયા બાદ એનડીઆરએફ વધારાની રકમ ફાળવાશે

Aug 23, 2018, 11:03 PM IST