central government

આધાર ડાટાની સુરક્ષા બાબતે દિલ્હી હાઈકોર્ટે UIDAI અને કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ

બેન્ચે હવે પછીની સુનાવણીની તારીખ 10 નવેમ્બર નક્કી કરી

Aug 21, 2018, 08:57 PM IST

બહુવિવાહ અને નિકાહ-હલાલા વિરુદ્ધ વધુ એક અરજી દાખલ: SCની કેન્દ્રને નોટિસ

સીજેઆઇ દિપક મિશ્રાની અધ્યક્ષતા વાળી પીઠે બુલંદ શહેરની રહેવાસી 27 વર્ષીય ફરઝાનાની અરજીને મુખ્ય મુદ્દા સાથે એટેચ કરી હતી

Jul 24, 2018, 12:16 AM IST

મોબ લિંચિંગની વધતી ઘટનાઓના ઉકેલ માટે IPCમાં સંશોધન અંગે વિચાર

હાલના મહિનાઓમાં ટોળા દ્વારા માર મારીને લોકોની હત્યા કરી દેવા અંગેના ઘણા કિસ્સા સામે આવ્યા છે

Jul 22, 2018, 07:12 PM IST

કેન્દ્ર સરકારે ફરીથી નામંજૂર કરી કોલેજિયમની ભલામણ, અઢી વર્ષબાદ પરત મોકલી ફાઇલ

સુપ્રીમ કોર્ટનાં એક પુર્વ ન્યાયાધીશનાં પુત્ર સહિત બે વકીલોની અલ્હાબાદ હાઇખોર્ટમાં ન્યાયાધીશ પદ પર નિયુક્ત કરવામાં આવેલા સુપ્રીમ કોર્ટનાં કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણોને કેન્દ્ર સરકારે બીજી વખત પરત કરી દીધા છે. સરકારે બંન્ને વકીલોની વિરુદ્ધ ફરિયાદનો હવાલો ટાંકતા તેમના નામ પરત મોકલી આપ્યા છે. આ બંન્ને વકીલોનાં નામ  મોહમ્મદ મંસૂર અને બશારત અલી ખાન છે. મંસૂર સુપ્રીમ કોર્ટનાં પુર્વ ન્યાયાધીશ દિવંગત સગીર અહેમદના પુત્ર છે. ન્યાયમુર્તિ અહેમદે જમ્મુ કાશ્મીરના ખાસ સંદર્ભમાં કેન્દ્ર - રાજ્ય સંબંધો પર તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા રચાયેલ કાર્યસમુહની અધ્યક્ષતા કરી હતી. 

Jun 24, 2018, 07:39 PM IST

PM મોદીનાં શાસનનાં 1460 દિવસ પુરા, અચ્છે દિન અંગે શું છે નિષ્ણાતોનો મત

કાળાનાણા મુદ્દે કરવામાં આવેલી નોટબંધીનાં અંતમાં દેશની અર્થવ્યવસ્થાને જ નુકસાન પહોંચાડ્યું હતું

May 25, 2018, 06:22 PM IST

સ્વચ્છ ભારત મુદ્દે સરકાર આક્રમક: અધિકારીઓને તાકીદ સાથે 16 હજાર કરોડ ફાળવ્યા

અધિકારીઓને માત્ર કાર્યક્રમો અને આયોજનો જ નહી પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પણ કામ કરવા માટે તાકીદ કરી

May 12, 2018, 08:53 PM IST

કેન્દ્ર સરકારે પરત ખેંચી હાર્દિક પટેલની Y સુરક્ષા

ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન હાર્દિકના જુવનું જોખમ હોવાથી કેન્દ્ર સરકારે તેને સુરક્ષા પુરી પાડી હતી. 

 

Apr 25, 2018, 07:48 PM IST

સરકારનાં 10 મંત્રાલયોમાં ખાલી પડી છે 29 હજાર જગ્યા: ટુંકમાં થશે ભરતી

સંસદમાં રજુ કાર્મિક અને લોક ફરિયાદ મંત્રાલયનાં આંકડાઓ દ્વારા આ માહિતી રજુ કરવામાં આવી હતી

Apr 8, 2018, 06:24 PM IST

ગ્રેચ્યુઇટી માટે હવે પાંચ વર્ષની નહીં જોવી પડે રાહ, ફેરફારની તૈયારીમાં મોદી સરકાર

ૃૃઝી મીડિયાના સૂત્રોને મળેલી જાણકારી પ્રમાણે કર્મચારીઓને તેની ગ્રેચ્યુઇટી સાથે જોડાયેલા એક મોટા સમાચાર મળી શકે છે. 

 

Apr 5, 2018, 03:07 PM IST

PM મોદીની કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને ડેરી વિકાસની ગ્રાન્ટમાં જબરદસ્ત ઘટાડો

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 2 વર્ષ માં કેન્દ્ર સરકાર તરફથી ડેરી વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટમાં ઘટાડો નોંધાયો.

Mar 9, 2018, 09:48 AM IST

નોકરીનો અર્થ માત્ર સરકારી Job જ નહી, સ્વરોજગાર પણ છે: ગિરિરાજ સિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, આવતા વર્ષ સુધીમાં 5 કરોડ રોજગારની તક ઉભી કરવામાં આવશે

Feb 17, 2018, 09:10 PM IST

PFના દરમાં નહી થાય ફેરફાર, સરકાર બનાવી રહી છે યોજના!

વડાપ્રધાન નરેંદ્ર મોદી પોતે કહી ચૂક્યા છે કે આ વખતે બજેટ બધાને ખુશ કરનાર નહી હોય, એટલે કે સરકાર જાણે છે કે આ બજેટ સમાજના એક મોટા વર્ગને નારાજ કરી શકે છે અને જનતાની નાઅરાજગીની સીધી અસર સરકારની વોટ બેંક પર પડશે. 

Jan 22, 2018, 10:26 AM IST

VIDEO આંખોમાં આંસુ સાથે તોગડિયાનું મીડિયાને સંબોધન,કહ્યું - 'મારા એન્કાઉન્ટરનું ષડયંત્ર રચાયું હતું'

 પ્રવીણ તોગડિયાએ સવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને સોમવારનો ગાયબ થવાથી લઈને મળી આવવાના ઘટનાક્રમ અંગે ખુલાસો કર્યો. 

Jan 16, 2018, 11:56 AM IST