हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chahal Dhanashree divorce
Chahal dhanashree divorce News
Yuzvendra Chahal
ધનશ્રી એ એવું તે શું કર્યું કે ચહલને લેવા પડ્યા છૂટાછેડા, સાચું કારણ આવ્યું સામે !
Chahal-Dhanashree Divorce : ચહલ-ધનશ્રીના છૂટાછેડા થઈ ગયા છે, પરંતુ તેની પાછળનું સાચું કારણ શું હતું તે અંગે કોઈને ખબર પડી નહોતી ? હવે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં બંને વચ્ચેના સંબંધો ખતમ થવાનું સાચું કારણ સામે આવ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે એવું તો શું થયું કે બંને અલગ થયા.
Mar 26,2025, 13:04 PM IST
Yuzvendra Chahal
આ તે કેવા છૂટાછેડા...ખોટા દાવા કે સાચો પ્રેમ, ચહલ-ધનશ્રીના છૂટાછેડામાં કંઈક ગડબડ છે
Yuzvendra Chahal-Dhanashree divorce : ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 20 માર્ચે મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધા હતા. ચહલ અને ધનશ્રીના લગ્ન વર્ષ 2020માં થયા હતા. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને 2022થી સાથે નથી રહેતા.
Mar 22,2025, 12:49 PM IST
Yuzvendra Chahal
ધનશ્રી અને યજુવેન્દ્ર ચહલના સંબંધોનો આવ્યો અંત, લગ્નના 4 વર્ષ બાદ થયા છૂટાછેડા
Yuzvendra Chahal and Dhanashree Divorce : આજે કોર્ટમાં ધનશ્રી અને યજુવેન્દ્ર ચહલના છૂટાછેડાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ આજે ફેમિલી કોર્ટમાં બંનેના છૂટાછેડાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આખરે 4 વર્ષ જૂના લગ્ન અને સંબંધનો સત્તાવાર રીતે અંત આવ્યો છે.
Mar 20,2025, 15:07 PM IST
Yuzvendra Chahal
ચહલ-ધનશ્રીના છૂટાછેડા પર આવતીકાલે લાગશે મહોર, યુઝીએ ચૂકવવા પડશે આટલા કરોડ
Yuzvendra Chahal and Dhanashree Verma Divorce : લાંબા સમયથી ચાલી રહેલી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાની ચર્ચાઓનો આખરે હવે અંત આવશે. આવતીકાલે એટલે કે 20 માર્ચે કોર્ટ છૂટાછેડા પર સુનાવણી કરશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ચહલે ભરણપોષણ માટે ધનશ્રી વર્માને કેટલા કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
Mar 19,2025, 16:28 PM IST
Yuzvendra Chahal
કોર્ટમાં ચહલ અને ધનશ્રી વચ્ચે શું થઈ વાતચીત ? કેટલા કરોડમાં થયા છૂટાછેડા ?
Chahal-Dhanashree Divorce : ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બંનેએ મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અંતિમ પ્રક્રિયા પૂરી કરી હતી. આ સાથે બંનેએ છૂટાછેડા લેવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.
Feb 21,2025, 11:37 AM IST
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Yuzvendra Chahal Wife Dhanashree Verma: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની વાતો ચાલી રહી છે. જો કે, આ અંગે બન્નેમાંથી કોઈએ સત્તાવાર નિવેદન આપ્યુ નથી. હવે એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે.
Feb 16,2025, 22:44 PM IST
Trending news
Gujarat lions
સરકારે જાહેર કર્યો સિંહની વસ્તી ગણતરીનો આંકડો, જાણો નર, માદા, પાઠડા, બચ્ચાની સંખ્યા
Jyoti Malhotra diary
Love You, હું જલ્દી આવીશ..., જ્યોતિએ કોને લખ્યો પત્ર, પોલીસે ડાયરી કરી જપ્ત
Indian folk dance
અમદાવાદમાં 30 મેથી શરૂ થશે ઈન્ડિયન ફોક કાર્નિવલ; દેશના 1000 કલાકારો કરશે પરફોર્મ...
Chief Minister Bhupendra Patel
મોટા ફેરફાર; અવંતિકા સિંહ બન્યા CM ભૂપેન્દ્ર પટેલના અધિક અગ્ર સચિવ; જાણો કોણ છે IAS?
gujarat
સાવધાન! અમદાવાદમાં કોરોનાની ધમાકેદાર રિ-એન્ટ્રી: બાળકી સહિત આ વિસ્તારોમાં 7 પોઝિટિવ
Bangladesh Goverment
ભારતના પાડોશી મુસ્લિમ દેશમાં તખ્તાપલટની તૈયારી! સેના પ્રમુખે બોલાવી ઈમરજન્સી મીટિંગ
gujarat weather forecast
ગુજરાતના 16 તાલુકામાં ધોધમાર વરસાદ; વિસાવદરમાં અઢી ઈંચ તો કોટડાસાંગણીમાં પોણા 2 ઈંચ
mouth sore
મોઢામાં વારંવાર થતા ચાંદા કેન્સરની શરુઆતની ચેતવણી હોય શકે છે, આ રીતે ઓળખો લક્ષણ
anti aging tips
Anti Aging Tips: 40 વર્ષ પણ 24 જેવા દેખાવું હોય તો પાણી પીવાના આ 4 નિયમ યાદ કરી લો
Tips to Avoid Corona Virus
ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો નવો વેરિઅન્ટ, બચવા આજથી જ કરો આ ઉપાય