Mini Switzerland Of India: પહાડોની વાત આવે તો સૌથી પહેલા ઉત્તરાખંડનું નામ આવે છે. દર વર્ષે લાખો લોકો અહીં મુલાકાત લેવા અને પ્રકૃતિની શાંતિનો અનુભવ કરવા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉત્તરાખંડમાં એક એવું હિલ સ્ટેશન છે જ્યાં વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.