chandrayaan 2

VIDEO: ISRO હેડક્વાર્ટરમાં બાળકોએ PM મોદીને પૂછ્યો એવો સવાલ, સાંભળીને તેઓ ખડખડાટ હસી પડ્યાં

ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરની ચંદ્રની સપાટી પર ઉતરવાની સમગ્ર પ્રક્રિયા જોવા માટે ઈસરો હેડક્વાર્ટર  પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ ત્યારબાદ અહીં આવેલા બાળકો સાથે પણ સંવાદ કર્યો.

Sep 7, 2019, 09:59 AM IST

ISROના જબરદસ્ત પ્રયત્ન પર સમગ્ર દેશને ગર્વ છે: ડો. સુભાષ ચંદ્રા

ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ચંદ્રયાન-2 મિશન અંતર્ગત વિક્રમ લેન્ડરને પહોંચાડીને ઈતિહાસ રચી દીધો છે. જો કે લેન્ડિંગ પહેલા જ તેનો સંપર્ક વૈજ્ઞાનિકો સાથે તૂટી ગયો છે. જેના પર રાજ્યસભા સાંસદ ડો. સુભાષ સંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે સમગ્ર દેશને ઈસરો પર ગર્વ છે. 

Sep 7, 2019, 09:37 AM IST

VIDEO: ISRO ચીફ કે સિવન PM મોદીને ગળે મળીને રડી પડ્યા, પીએમ પણ થઈ ગયા ભાવુક

બેંગ્લુરુ સ્થિત ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના કન્ટ્રોલ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે પહોંચીને વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી. તેમણે ચંદ્રયાન-2 મિશન અંગે દેશને પણ  સંબોધન કર્યું. ઈસરો ચીફના કે સિવન તેમને છોડવા માટે બહાર આવ્યાં પરંતુ તે દરમિયાન તેઓ ભાવુક થઈ ગયાં. કે સિવન આ દરમિયાન રડી પડ્યાં. તેમને ભાવુક જોઈને પીએમ મોદીએ તેમને ગળે લગાવ્યાં. આ સાથે જ તેમની પીઠ થાબડીને તેમનો જુસ્સો પણ વધાર્યો. 

Sep 7, 2019, 09:17 AM IST

'કોઈ પણ અડચણથી ISROની ઉડાણ અટકી શકે નહીં', વૈજ્ઞાનિકોના નામે PM મોદીના સંબોધનની 10 ખાસ વાતો

પીએમ નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને શનિવારે સવારે સંબોધન કર્યું. તેમણે વૈજ્ઞાનિકોના વખાણ કર્યાં અને તેમને દેશ માટે જીવનારા અને ઝૂઝનારા ગણાવ્યાં. 

Sep 7, 2019, 09:02 AM IST

આપણે માખણ પર નહીં પરંતુ પથ્થર પર લકીર ખેંચનારા લોકો છીએ: પીએમ મોદી

ચંદ્રયાન 2 મિશન હેઠળ ચંદ્ર પર મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડરનો સંપર્ક ભારતીય અંતરીક્ષ અનુસંધાન (ઈસરો)ના વૈજ્ઞાનિકો સાથે લેન્ડિંગ પહેલા જ તૂટી ગયો છે. આ મિશન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરોના કંટ્રોલ સેન્ટરથી દેશને સંબોધન કર્યું. 

Sep 7, 2019, 07:22 AM IST

chandrayaan 2: આ મહિલાઓનો સમગ્ર મિશનમાં છે મહત્વપૂર્ણ રોલ, જાણો કોણ છે આ

લેક્ટ્રોનિક સિસ્ટમ એન્જીનિયર મુથાયાએ આ પહેલાં રિમોટ સેંસિંગ સેટેલાઇટસ દ્વારા ડેટા ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. ઇસરના ચેરમેન ડો. કે સિવને મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ઇસરોમાં લિંગભેદ બિલકુલ નથી. દરેક કાબેલ વ્યક્તિને સારું કામ કરવાની તક મળે છે. ચંદ્વયાન-2માં 30 ટકા મહિલા વૈજ્ઞાનિક તેનું ઉદાહરણ છે. 

Sep 7, 2019, 03:16 AM IST
PM Says thanks TO Scientists 07 09 2019123456 PT1M40S

વિક્રમ સંપર્ક વિહિન: નિરાશ વૈજ્ઞાનિકોને PMએ કહ્યું ફરી કરીશું...

વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, તમે ઉત્તમ કામ કર્યું છે. કોઇએ હિંમત હારવાની જરૂર નથી. આપણે ફરી પ્રયાસ કરીશું. હું તમારી સાથે છું.

Sep 7, 2019, 03:00 AM IST
Chandrayaaan 2 Live: રાતભર જાગ્યો દેશ, છેલ્લી ક્ષણોમાં શ્વાસ થંભી ગયો... PT3M8S

Chandrayaaan 2 Live: રાતભર જાગ્યો દેશ, છેલ્લી ક્ષણોમાં શ્વાસ થંભી ગયો...

Chandrayaaan 2 Live: વિશ્વમાં ઐતિહાસિક સિધ્ધિ સમાન મિશન ચંદ્રયાન 2 માટે રાતભર જાગ્યો દેશ, છેલ્લી ક્ષણોમાં શ્વાસ થંભી ગયો, વિક્રમ લેન્ડરનો છેલ્લી ઘડીઓમાં સંપર્ક તૂટી ગયો જેને પગલે વૈજ્ઞાનિકો નિરાશ થયા હતા, જોકે પીએમ મોદીએ હિંમત આપતાં કહ્યું કે, ફરી કરીશું, આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન-2નું લેન્ડિંગ જોવા માટે આવેલા બાળકો સાથે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ બાળકોનાં સવાલોનાં જવાબ આપ્યા હતા.

Sep 7, 2019, 02:50 AM IST
PM_Says_Well_Done PT57S

ચંદ્રયાન-2: વડાપ્રધાને તમામ વૈજ્ઞાનિકોને બિરદાવ્યા...

ચંદ્રયાન-2 સાથેનો સંપર્ક કપાઇ ચુક્યો છે. વૈજ્ઞાનિકો ફરી પ્રયાસ કરવા માટે પ્રયાસરત છે. વડાપ્રધાને તમામ વૈજ્ઞાનિકોનો દેશવતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તમે ઉત્તમ કામ કર્યું છે.

Sep 7, 2019, 02:30 AM IST
chandrayaan 2 watch live landing on lunar surface PM Modi watch PT28S

ચંદ્રયાન-2નું ચંદ્ર પર લેન્ડિંગ છેલ્લી અણીએ ખોટવાયું, જુઓ Video

ચંદ્રયાન 2 મિશન: ચંદ્રયાન 2 મિશન અંતિમ તબક્કામાં ખોટવાયું, વિક્રમ લેન્ડર ચંદ્રની સરફેસથી 2.1 કિલોમીટર દૂર હતું અને લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો, આ ઘટનાને પગલે ઉપસ્થિત પીએમ મોદી સહિત વૈજ્ઞાનિકો તેમજ દેશવાસીઓના ચહેરા ચિંતિત થઇ ઉઠ્યા

Sep 7, 2019, 02:15 AM IST
Chandrayaan 2 landing live updates: Vikram lander on final stage PT2M3S

ચંદ્રયાન પોતાનાં નિર્ધારિત લક્ષ્યથી સામાન્ય ભટક્યું,PM સહિત વૈજ્ઞાનિકો ચિંતિત

ચંદ્રયાન 2 વિક્રમ લેન્ડિંગ: ચંદ્રયાન 2 મિશન અંતિમ તબક્કામાં આવી પહોંચ્યું છે. વિક્રમ લેન્ડિંગ થવાની અણી પર હતું અને એકાએક દિશાથી થોડું ભટક્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ સંજોગોમાં સંપર્ક એકાએક તૂટી જતાં PM સહિત વૈજ્ઞાનિકો ચિંતિત બન્યા છે. આ લખાઇ રહ્યું છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા હજુ પ્રયાસ ચાલુ છે. 

Sep 7, 2019, 02:00 AM IST
Chandrayan 8oclock debate PT47M59S

ચંદ્ર પર 'વિક્રમ'

ચંદ્વયાન (Chandrayaan 2) નું વિક્રમ લેંડર (Vikram Lander) આજે (7 સપ્ટેમ્બર) રાત્રે લગભગ 2 વાગે ચંદ્વમા (Moon)ની ધરતી પર લેન્ડ કરશે. તેને લઇને દુનિયાભરની નજર ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO) પર ટકેલી છે. ભારતમાં બાળકોથી માંડીને મોટા ચંદ્વયાન-2 ની જ ચર્ચા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra modi) ખૂબ ઉત્સાહિત છે. તે આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે ISRO ના મુખ્યાલયમાં હાજર રહેશે. આ રોમાંચક પળને લઇને દરેક હિંદુસ્તાનીના મગજમાં અલગ-અલગ પ્રકારની વાતો ચાલી રહી છે. શું થશે કેવી રીતે લેડિંગ થશે વગેરે વગેરે. લોકોના મગજમાં ચાલી રહેલી ઉથલ પાથલને જોતાં અમે તમારા માટે એક એવો વીડિયો લઇને આવ્યા છીએ, જેમાં તમે પુરી રીતે સમજી શકશો કે ચંદ્વયાન-2 (Chandrayaan 2) કેવી રીતે બન્યું, કેવી રીતે લેન્ડ કરશે વગેરે બધી જ જાણકારી.

Sep 7, 2019, 01:30 AM IST
Reporter From ISRO PT2M55S

ચંદ્રયાન-2 સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો સાથે Zee Media ની ખાસ વાતચીત...

ચંદ્રયાન-2 સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો સાથે Zee Media સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે ચંદ્રયાન-2ની સફળતા અંગે આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

Sep 7, 2019, 01:25 AM IST
Sonakshi On Zee Media PT3M25S

ચંદ્રયાન-2ના ઉતરાણ પહેલા સોનાક્ષી સિન્હાએ Zee Media સાથે કરી ખાસ વાતચીત...

ચંદ્રયાન-2 જ્યારે ચંદ્ર પર ઉતરીને ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. જ્યારે મિશન મંગળ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ Zee Media સાથે ખાસ વાતચીત કરી હતી. સોનાક્ષીએ જણાવ્યું કે, ભારત જ્યારે ઇતિહાસ રચવા જઇ રહ્યું છે ત્યારે તે ખુબ જ ઉત્સુક છે. પોતે પણ મિશન મંગળ માટે અનેક વૈજ્ઞાનિકોને મળી ચુકી હોવાથી તેમની મહેનત વિશે સારી પેઠે જાણે છે.

Sep 7, 2019, 01:15 AM IST
Process of Chandrayan 2 PT3M20S

ચંદ્રયાન-2 પરથી ઉતર્યા બાદ શું પ્રક્રિયા કરશે?

ચંદ્રયાન-2 જ્યારે સોફ્ટ લેન્ડિંગ કરવા જઇ રહ્યું છે ત્યારે ચંદ્ર પર ઉતરીને શું પ્રક્રિયા કરશે. લેન્ડરમાંથી ઉતરીને રોવર શું કરશે. ક્યાંથી તેને એનર્ટી મળશે. ખુબ જ વિપરિત હવામાનમાં કઇ રીતે કામ કરશે તેની સચોટ માહિતી.

Sep 7, 2019, 01:15 AM IST

Chandrayaan 2 : લેડિંગ પહેલાં Video માં જુઓ કેવી ચંદ્વ પર પગ માંડશે વિક્રમ

વૈજ્ઞાનિકોના અનુસાર ચંદ્વના દક્ષિણી ધુવ પર શોધ વડે ખબર પડશે કે આખરે ચંદ્વની ઉત્પત્તિ અને તેનું માળખું કેવું થયું. આ ક્ષેત્રમાં મોટા અને ઉંડા ખાડા છે. અહીં ઉત્તરી ધુવની અપેક્ષા ઓછી શોધ થઇ છે. 

Sep 7, 2019, 01:13 AM IST
Scientists About Chandrayaan 2 PT5M59S

ઇસરોનાં વૈજ્ઞાનિક જ જણાવી રહ્યા છે ચંદ્રયાન-2 વિશે અથ:થી ઇતિ

ચંદ્રયાન-2 જ્યારે ચંદ્ર પર ઉતરા જઇ રહ્યું છે, ત્યારે ચંદ્રયાન શું છે અને તે કઇ રીતે ચંદ્ર પર લેન્ડ કરશે. લેન્ડ કર્યા બાદ તેની શું પ્રક્રિયા છે. તેનું સંશોધન કઇ રીતે ન માત્ર ભારતને પરંતુ સમગ્ર વિશ્વ માટે મદદરૂપ સાબિત થશે. તે અંગે તમામ સચોટ માહિતી ઇસરોનાં વૈજ્ઞાનિક આપી રહ્યા છે.

Sep 7, 2019, 01:10 AM IST

જાણો શા માટે આખો ચંદ્ર છોડીને ISRO એ દક્ષિણ ધ્રુવ પર પસંદગી ઉતારી

અંતરિક્ષ કાર્યક્રમમાં ભારત આજે રાત્રે એક વધારે ઇતિહાસ રચશે. શુક્રવારે રાત્રે આશરે ડોઢથી અઢી વાગ્યા વચ્ચે ભારત દ્વારા મોકલાયેલ ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ ખાસ પળ માટે દરેક ભારતીય ઉત્સાહીત છે. વિશ્વની નજર પણ ચંદ્રયાનનાં સોફ્ટ લેન્ડિંગ પર ટકેલી છે. ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી પોતે પણ ઇસરો કાર્યાલય ખાતે હાજર રહેવાનાં છે. વિક્રમ લેન્ડરની સાથે પ્રજ્ઞાન નામનું રોવર પણ ચંદ્ર પર જઇ રહ્યું છે. ઇસરોનો દાવો છે કે ચંદ્રનાં દક્ષિણી ધ્રુવ પર પહેલી વાર કોઇ દેશ પગ મુકશે. ચંદ્રતો ખુબ જ મોટો છે, પરંતુ ભારત પોતાનાં સંશોધન પર માટે યાન દક્ષિણ ધ્રુવ પર જ શા માટે ઉતારી રહ્યું છે ? તેનો જવાબ તમને અહીં મળશે.

Sep 6, 2019, 07:45 PM IST

ચંદ્રયાન-2 ના લેન્ડિંગને બસ ગણતરીના કલાકો બાકી, ISRO ચીફે કહ્યું ટેંશન જેવી કોઇ વાત નથી

અંતરિક્ષ કાર્યક્રમમાં ભારત આજે રાત્રે એક વધારે ઇતિહાસ રચશે. શુક્રવારે રાત્રે આશરે ડોઢથી અઢી વાગ્યા વચ્ચે ભારત દ્વારા મોકલાયેલ ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ ખાસ પળ માટે દરેક ભારતીય ઉત્સાહીત છે. વિશ્વની નજર પણ ચંદ્રયાનનાં સોફ્ટ લેન્ડિંગ પર ટકેલી છે. ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી પોતે પણ ઇસરો કાર્યાલય ખાતે હાજર રહેવાનાં છે.

Sep 6, 2019, 07:17 PM IST

ચંદ્રયાન-2 : વડાપ્રધાને કહ્યું ઐતિહાસિક પળ મુદ્દે ઉત્સાહીત, મમતાએ કહ્યું ગેરમાર્ગે દોરી રહી છે સરકાર

ચંદ્રયાન જ્યારે ચંદ્રની સપાટી પર ઉતરીને ઇતિહાસ રચવા જઇ રહ્યું છે ત્યારે મમતા બેનર્જીએ આ મુદ્દે પણ રાજકારણ ચાલુ કરી દીધું છે

Sep 6, 2019, 06:25 PM IST