civil hospital

'SORRY...મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે, પેપર પર લખી ચોરે વેક્સીન પરત કરી'

પોલીસકર્મીઓએ થેલો ખોલ્યો તો તેમાં કોવિશીલ્ડની 182 વાઇલ અને કોવેક્સીનની 440 ડોઝ હતી. સાથે હાથ વડે કોપી પેજ પર લખેલી એક નોટ પણ મળી. જેમાં લખ્યું હતું કે 'સોરી મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે.'

Apr 22, 2021, 10:00 PM IST

કોરોનાને હંફાવનાર યુવા પીડિયાટ્રીશ્યન કહે છે કે, ડર એ કોરોના કરતા પણ વધુ ઘાતક વાયરસ છે

  • ડર એ કોરોનાથી વધુ ઘાતક વાયરસ છે. ડરો નહિ, કોરોના સામે આપણી કાળજી રાખીને જીતી શકીએ છીએ  
  • 25 વર્ષીય યુવા પીડિયાટ્રીશ્યન ડો.ભીડે 13 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવી પુન: ફરજ પર હાજર થયા

Apr 22, 2021, 02:57 PM IST

સરકારના મોઢે મોટો તમાચો - હોસ્પિટલમાં બેડ ન હોવાથી દર્દી ઘરેથી ખાટલો લઈ આવ્યા

રાજકોટમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી સર્જાય છે. દરરોજ રાજકોટમાં 800 કરતા વધુ પોઝીટીવ કેસ નવા નોંધાઇ રહ્યા છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં આજે 77 દર્દીઓનાં મોત થયા છે. સ્થિતીને કાબુ કરવા તંત્ર ઉંધે માથે થયું છે.

Apr 21, 2021, 03:21 PM IST

AHMEDABAD સિવિલ હોસ્પિટલમાં રોજનાં 55000 કિલો ઓક્સિજનનો વપરાશ

કોરોનાની બીજી લહેર વચ્ચે સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે. સિવિલ હોસ્પિટલ અને કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ , મંજુશ્રી હોસ્પિટલમાં અલગ-અલગ ૬૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેંકો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર થઈ રહી છે. લીક્વીડ ઓક્સિજન ટેંકથી સેન્ટ્રલ લાઇન દ્વારા વોર્ડમાં ઓક્સિજન પહોંચતો હોવાના કારણે ઓક્સિજન સપ્લાય બંધ થઇ જવાને કોઇ અવકાશ નથી . ઓક્સિજન લેતી વખતે ભેજવાળુ રહે તે માટે ડિસ્ટીલ વોટર(પાણી)નો ઉપયોગ કરવામાં આવે છે : મશીનમાં પાણીના પરપોટા દેખાવાનું બંધ થઇ ગયા બાદ પણ ઓક્સિજનનો પ્રવાહ સતત વહેતો જ રહે છે. 

Apr 20, 2021, 10:23 PM IST

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં પીવાના પાણીના પણ ફાફા, કોરોના દર્દીએ વીડિયો બનાવીને જુઓ શું કહ્યું?

  • સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે, ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોવાની વાત મહિલા દર્દીએ વીડિયોમાં કહી

Apr 19, 2021, 02:56 PM IST

Surat: કોવિડ હોસ્પિટલમાંથી મળી અનેક ફરિયાદ, સાંસદ દર્શના જરદોશનો મુખ્યમંત્રીને પત્ર

શહેરમાં કોરોનાને (Suat Corona) કાબૂમાં લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આ તમામની વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સાફ સફાઈ યોગ્ય થાય તે માટે અનેક ફરિયાદ આવી રહી છે. કોવિડ દર્દીઓને (Covid Patients) તબીબોએ વધુને વધુ પાણી પીવા સૂચન કર્યું છે

Apr 19, 2021, 01:08 PM IST

વલસાડનુ ભયાનક દ્રશ્ય, ત્રણ-ત્રણ દિવસના મૃતદેહો સડી જતા દુર્ગંધ મારવા લાગી, પણ સ્વજનોને ન અપાયા  

  • મૃતદેહનો કબજો ત્રણ-ત્રણ દિવસથી અપાઇ રહ્યો નથી તેવી માહિતી સામે આવી છે. ત્રણ ત્રણ દિવસના મૃતદેહો  ડીકમ્પોઝ થતા દુર્ગંધ મારવા માંડ્યા
  • ત્રણ-ત્રણ દિવસથી મૃતદેહો એમ ને એમ જ પડ્યા છે. ત્યારે હવે કહી શકાય કે, વલસાડની સિવિલ હોસ્પિટલ મોતની હોસ્પિટલ બની ગઈ

Apr 19, 2021, 08:45 AM IST

તમારી હિંમત સામે કોરોના કંઈ નથી એટલુ સમજી લેજો, 20 વર્ષની કૃપાએ માત્ર 6 દિવસમાં કોરોનાને હંફાવ્યો

  • બીજી લહેરમાં યુવા પેઢી પણ કોરોનાથી સંક્રમિત થઈ રહી છે
  • કૃપાએ કહ્યું, ડોકટરો અને સ્ટાફના ઉત્સાહભર્યા શબ્દોથી મારી હિંમત ખૂબ વધી હતી

Apr 19, 2021, 07:23 AM IST

વલસાડમાં કોરોનાનું સંકટ હાલ પૂરતુ ટળ્યું, હોસ્પિટલમાં નવા 400 બેડ ઉમેરાયા

વલસાડ જિલ્લામાં કોરોના કેસો વધતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડી સાંજે બેઠક કરી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લા માટે નવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નવી વ્યવસ્થાઓથી વલસાડ જિલ્લાની કોવિડ સિવલ હોસ્પિટલ પરનું ભારણ ઓછું થશે.

Apr 17, 2021, 03:10 PM IST

વલસાડ સિવિલ હોસ્પિટલના કર્મચારી હડતાળ પર, મૃતદેહો લેવા આવેલા સ્વજનો કલાકો સુધી અટવાયા

  • વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગુરૂવારે વહેલી સવારથી હોસ્પિટલમાં કામ કરતા 200 થી વધુ કર્મચારીઓને છેલ્લા 4 માસથી પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા હતા

Apr 15, 2021, 02:41 PM IST

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી એપ્રિલ મહિનામાં 1100 થી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવીડની સારવાર લઈ સ્વસ્થ થઈ ચૂકેલા 1,144 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ આંકડા 1 એપ્રિલથી 13 એપ્રિલ,2021 સુધીના છે. કોવીડની બીજી લહેરમાં દર્દીઓનું પ્રમાણ વધ્યું છે

Apr 14, 2021, 11:44 PM IST

'Young Blood' સિવિલમાં સેવા કરવા સજ્જ, ફ્રન્ટલાઈન વોરિયર્સ લડી રહ્યા છે મહામારી સામે

કોરોનાની વધુ વ્યાપક અને તીવ્ર એવી બીજી લહેરનો સૌ સામનો કરી રહ્યા છે. રાજ્યનું આરોગ્ય તંત્ર અને તેના વાહકો દિવસ-રાત દર્દીઓની સારવારમાં લાગ્યા છે

Apr 14, 2021, 11:37 PM IST

એમ્બ્યુલન્સની લાઈન થતાં નિયત પ્રક્રિયાનો ભંગ ન કરી શકાય: ડૉ. જે.વી. મોદી

કોરોનાના આ વસમા કાળમાં ઘણીવાર લોકો એમ્બ્યુલન્સની લાઇનો લાગવા બદલ અમદાવાદ સહિતના મહાનગરોની સરકારી હોસ્પિટલો ઉપર દોષારોપણ કરતા જોવા મળે છે, પરંતુ હકીકત કંઇક ઓર છે

Apr 14, 2021, 06:04 PM IST

રાજકોટમાં બેડ ખૂટી પડ્યા, દર્દીઓને એમ્બ્યુલન્સમાં સારવાર આપવાની ફરજ પડી

  • કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ, હોસ્પિટલોમાં બેડ નથી, રેમડેસિવિર ઇન્જેક્શન નથી, દર્દીઓની હાલત ગંભીર
  • રાજકોટમાં ખૂબ જ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ, ઓક્સિજન પૂરતું ન મળતા દર્દીઓના મોત થઈ રહ્યા હોવાનું તબીબોનું કહેવું છે

Apr 14, 2021, 07:31 AM IST

કોરોનાની વાસ્તવિક સ્થિતિ દેખાડી રહ્યા છે આ દ્રશ્યો, સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇનો

અમદાવાદ સિવિલ કેમ્પસ (Ahmedabad Civil Hospital) માં આવેલી 1200 બેડ કોવિડ (Covid 19) હોસ્પિટલમાં ખાતે આજે એમ્બ્યુલન્સની લાંબી કતાર જોવા મળી હતી.

Apr 13, 2021, 11:07 AM IST

રાજકોટમાં એમ્બ્યુલન્સની ઘટ, ટેમ્પો ટ્રાવેલર દોડાવવાનો આદેશ

રાજકોટ (Rajkot) માં કોરોના (Coronavirus) ના કેસ વધતા એમ્બ્યુલન્સ (Ambulance) ખૂટી પડતા ટેમ્પો ટ્રાવેલર (Tempo Traveller) નો તંત્રએ સહારો લીધો છે.

Apr 13, 2021, 10:04 AM IST
Against the gross negligence of Surat Civil Hospital PT1M19S

Surat સિવિલ હોસ્પિટલની ઘોરબેદરકારી આવી સામે

Against the gross negligence of Surat Civil Hospital

Apr 12, 2021, 04:25 PM IST