civil hospital

કોરોનાથી સાજા થવાનો હરખ લેવા જેવો નથી, મ્યુકોરમાઈકોસીસ નામની નવી બીમારી આવી

 • એન્ટી બોડી જનરેટ થઈ ગયાની ખુશી મનાવનારા લોકો સામે એક નવી બીમારીની ચેલેન્જ આવી ગઈ
 • આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે

Dec 16, 2020, 03:29 PM IST

300 લોકોએ અમદાવાદમાં કોવેક્સીનની ટ્રાયલ લીધી, રોજ 50 ઈન્ક્વાયરી આવે છે

 • અમદાવાદમાં કોરોના વેક્સીનની ટ્રાયલ સફળતાપૂર્વક આગળ ચાલી રહી છે. 
 • અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં 300 સ્વયંસેવકોને વેક્સીનની ટ્રાયલ અપાઈ.
 • શનિવાર અને રવિવારે પણ સ્વયંસેવકોને ટ્રાયલ અંતર્ગત વેક્સીન અપાઈ રહી છે

Dec 10, 2020, 12:45 PM IST

અમદાવાદમાં દિવાળી બાદ વકરેલા કોરોના મુદ્દે પહેલીવાર રાહતના સમાચાર આવ્યા

 • અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવી રહેલા નવા કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
 • તો બીજી તરફ, ખાનગી કોવિડ હોસ્પિટલોમાં પણ 40 ટકા બેડ ખાલી છે.

Dec 9, 2020, 11:28 AM IST
The modern network is also ready to maintain the temperature of the corona vaccine PT3M49S

કોરોના વેકસિનનું ટેમ્પ્રેચર જાળવવા આધુનિક નેટવર્ક પણ તૈયાર

The modern network is also ready to maintain the temperature of the corona vaccine

Dec 8, 2020, 09:13 AM IST

અમદાવાદમાં વેક્સીનની ટ્રાયલ લેનારાઓમાં નોકરિયાતનુ પ્રમાણ વધુ, હજી સુધી કોઈ આડઅસર ન થઈ

 • હવેથી સોમવારથી રવિવાર સુધી સવારે 10 વાગ્યાથી સાંજ 6 વાગ્યા સુધી વેક્સીન આપવામાં આવશે.
 • વેક્સીન લેવા આવનારા સ્વંયસેવકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોજ 30 જેટલા સ્વંયસેવકોને રસી આપવામાં આવી રહી છે

Dec 3, 2020, 01:18 PM IST

ઈન્દિરાબેનના મોતનો અમદાવાદ સિવિલના તંત્ર પર આરોપ, નેગેટિવ રિપોર્ટ છતાં કોવિડ વોર્ડમાં દાખલ કર્યાં

 • અસારવા વિસ્તારના રહેવાસી 75 વર્ષીય ઈન્દિરાબેન પટેલનું 9 દિવસની સારવાર બાદ કોવિડ વોર્ડમાં મોત નિપજ્યું.
 •   ઈન્દિરાબેનના પરિવારજનોની અનેક વિનંતીઓ છતાંય તેઓને અન્ય વોર્ડમાં ખસેડી સારવાર અપાઈ ન હતી

Dec 1, 2020, 10:32 AM IST

એક જ પરિવારના 3 લોકો કોરોના રસીની ટ્રાયલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા પહોંચ્યા 

 • સોલા સિવિલ ખાતે આજે એક જ પરિવારના ત્રણ લોકોએ કોરોનાની વેક્સીનનું ટ્રાયલ કરાવ્યું હતું.
 • ગુજરાતમાં હાલમાં જે રીતે મહામારી ફેલાઇ છે. તેની વેક્સીન જલદી તૈયાર થાય તે માટે વેક્સીન ટ્રાયલ માટે લોકો તૈયાર થઈ રહ્યા છે

Nov 28, 2020, 03:31 PM IST

આજથી અમદાવાદમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ થશે, તમે પણ નોંધાવી શકો છો તમારું નામ

 • સિવિલમાં રસીના કુલ 500 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી રોજ 20 તંદુરસ્ત લોકોને રસી અપાશે.
 • વોલન્ટિયર્સ તરીકે 16 થી 60 વર્ષની વચ્ચેના કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે છે

Nov 26, 2020, 09:23 AM IST

ચેતી જજો અમદાવાદીઓ, ઇન્દ્રપ્રસ્થ ટાવરના 220, આનલ ટાવરના 190 ઘર માઈક્રો કન્ટાઈનમેન્ટમાં છે

 • હિમાલયા મોલ નજીકના ઇન્દ્રપ્રસ્થ ટાવરના 220 ઘરના 800 લોકો માઈક્રો કન્ટાઇનમેન્ટમાં છે.
 • અમદાવાદમાં કોવિડના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના માપદંડ નક્કી કરાયા

Nov 26, 2020, 08:50 AM IST

નીતિન પટેલનું મોટું નિવેદન, ગુજરાતમાં સ્વસ્થ યુવાઓને પસંદ કરી તેમના પર કોરોના વેક્સીનની ટ્રાયલ કરાશે

 • નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાત પાસે 500 વેક્સીનના ડોઝ પાસે છે. સાથે ડોક્ટરની ટીમ પણ આવી છે. જે ગુજરાતના તબીબોને વેક્સીન આપવાની ટ્રેનિંગ આપશે. સ્વંયસેવકોનું લિસ્ટ પણ તૈયાર થયું છે

Nov 25, 2020, 02:09 PM IST

ગુજરાતીઓ માટે મોટા સમાચાર : આજે સાંજે અમદાવાદ લાવવામાં આવશે કોવેક્સીન

 • અમદાવાદ એરપોર્ટથી વેક્સિન લાવ્યા બાદ તેને સોલા સિવિલ ખાતે લઇ જવાશે.
 • સોલા સિવિલ ખાતે સૌથી પહેલા વોલન્ટિયર્સને કોરોનાની વેક્સીન અપાશે

Nov 24, 2020, 04:38 PM IST

‘હેલ્લો, અમને પ્લાઝમાની જરૂર છે, કોઈ મદદ કરશો?’ સાંભળતા જ મદદે દોડી જાય છે રાજકોટનું આ ગ્રૂપ

 • દર્દી અને દાતાઓ વચ્ચે સેતુ બન્યું છે રાજકોટનું પ્લાઝ્મા ડોનર ગ્રુપ.
 • રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનેક લોકોએ પ્લાઝ્મા દાન કર્યું

Nov 22, 2020, 08:04 AM IST

નવુ વર્ષ અમદાવાદ માટે ભારે? સિવિલમાં કોરોના દર્દીઓનો રાફડો ફાટ્યો, સ્થિતિ સ્ફોટક

 દિવાળી પહેલા જ અમદાવાદમાં ખરીદી માટે લોકોએ તમામ નિયમોને નેવે મુકીને ખરીદી કરી હતી. બજારોમાં લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા. ત્યારે જ તંત્ર દ્વારા કોરોના વિસ્ફોટની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જે હવે સાચી પડી રહી છે. બેખોફ બનીને લોકોએ જે ખરીદી કરી હવે અમદાવાદમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. આ સ્ફોટક સ્થિતી 16 નવેમ્બરથી જ જોવા મળી હતી. જેના પગલે નાયબ મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલ જઇને પેદા થયેલી વિકટ સ્થિતી અંગે વિચાર વિમર્શ કરીને વધારે વોર્ડ શરૂ કરવા માટેની જાહેરાત કરવાની ફરજ પડી હતી. 

Nov 17, 2020, 07:35 PM IST

ગુજરાતમાં ડોક્ટરોનું દિવાળી વેકેશન કેન્સલ, આરોગ્ય વિભાગની જાહેરાત

 • આરોગ્ય વિભાગના તમામ કર્ચમારીઓની રજા નામંજૂર કરાઈ. અમદાવાદ સિવિલમાં 7000 જેટલા કર્મચારીઓની રજા કેન્સલ કરાઈ.
 • માત્ર માંદગીના કિસ્સામાં વૈકલ્પિક વ્યવસ્થા બાદ જ રજા મંજૂર કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો.
 • AMA દ્વારા દિવાળીની રજાઓમાં સરળતાથી ઉપલબ્ધ રહેનાર ડૉક્ટરોનું લિસ્ટ જાહેર કરાશે

Nov 13, 2020, 12:30 PM IST

ભરશિયાળે અમદાવાદમાં એપ્રિલ-મે જેવી સ્થિતિ, કોરોના કેસ વધતા હોસ્પિટલોમાં જગ્યા નથી

 • તજજ્ઞોના મતે દરેક વાયરસની બે વેવ હોય જ છે, જેમાંથી બીજી વેવ વધુ ઘાતક માનવામાં આવતી હોય છે.
 • હાલ ફરી એકવાર વધી રહેલા કોરોનાના કેસો એપ્રિલ-મે મહિનામાં અમદાવાદમાં થયેલા કોરોના વિસ્ફોટ તરફ ઈશારો કરી રહ્યા છે

Nov 12, 2020, 10:42 AM IST

દિવાળીમાં સારવાર માટે ઉપલબ્ધ રહેશે અમદાવાદના અનેક તબીબો, જાણો શું કહ્યું AMAએ....

 • અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા પણ ડૉક્ટરોનું લિસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. AMA દ્વારા દિવાળીની રજાઓમાં સરળતાથી ઉપલબ્ધ રહેનાર ડૉક્ટરોનું લિસ્ટ આગામી બે દિવસમાં જાહેર કરશે

Nov 10, 2020, 07:28 AM IST

મૃત્યુની કગારે ઉભેલી એક મહિલાને અમદાવાદ સિવિલના તબીબોએ નવુ જીવન આપ્યું

એક સામાન્ય માણસ જીવન બચાવનારા તબીબોને જીવન આપનારા ઇશ્વરની સમકક્ષ સ્થાન આપતો હોય છે. અમદાવાદ સિવિલના તબીબોએ તબીબી જગતના સૌથી પડકારજનક કહી શકાય એવા આ કિસ્સામાં એક ગરીબ ખેતમજૂર મહિલાને બચાવવા મૃત્યુ સામે તુમૂલ સંગ્રામ છેડ્યો હતો અને આ મહિલાને મોતના મુખમાંથી હેમખેમ ઉગારીને તબીબોએ સમાજમાં તેમના આ ઉચ્ચ ગરિમામય સ્થાનને શત પ્રતિશત સાર્થક કરી બતાવ્યું હતું, સાથે જ તેમના નોબેલ પ્રોફેશનની ગરિમાને તથા જનતાના સ્વાસ્થ્ય-સુશ્રુષા પ્રત્યેની અમદાવાદ સિવિલની પ્રતિબદ્ધતાને આગવી ઊંચાઈ પ્રદાન કરી હતી. 

Nov 7, 2020, 02:29 PM IST

કાયમી કરવાની માંગ સાથે કોરોના વોરિયર્સનું ગાંધીનગરમાં પ્રદર્શન, થઈ અટકાયત

 • રાજ્યભરમાંથી આવેલા લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ દ્વારા સચિવાલયના ગેટ નંબર 1 સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી.
 •  શાંતિપૂર્વક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને વિરોધ કરી રહેલા કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

Nov 2, 2020, 01:05 PM IST

ધરમ કરતાં ધાડ પડી, ઝઘડો શાંત કરવા વચ્ચે પડેલા યુવકને મળ્યું મોત

અમદાવાદના શાહપુરમાં ઝગડામાં છૂટા પાડનાર યુવક પર આરોપીઓએ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. શાહપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

Nov 1, 2020, 12:59 PM IST