civil hospital

Ahmedabad: Suspicious Case Of Congo Fever At Civil Hospital, See What Doctors Say PT3M52S

રાજ્યમાં કોંગો ફીવરના કારણે 2ના મોત, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, સુરેન્દ્રનગરના લીંબડીમાં ડિટેક્ટ થયો હતો કોંગો ફિવર. 3 દિવસથી દર્દી સિવિલમાં સારવાર હેઠળ છે.

Aug 28, 2019, 04:45 PM IST
Ahmedabad: Suspicious Case Of Congo Fever At Civil Hospital PT2M52S

અમદાવાદઃ કોંગો ફિવરના શંકાસ્પદ કેસને લઈ તંત્ર અલર્ટ

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, સુરેન્દ્રનગરના લીંબડીમાં ડિટેક્ટ થયો હતો કોંગો ફિવર. 3 દિવસથી દર્દી સિવિલમાં સારવાર હેઠળ છે.

Aug 28, 2019, 12:40 PM IST
Ahmedabad: Suspicious Case Of Swine Flu At Civil Hospital PT1M59S

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો સ્વાઈન ફ્લૂનો શંકાસ્પદ કેસ, જુઓ વિગત

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો સ્વાઈન ફ્લૂનો શંકાસ્પદ કેસ, સારવાર લઈ રહેલો દર્દી રાજસ્થાનનો રહેવાસી.

Aug 27, 2019, 04:20 PM IST
Surat: Water Logging In Civil Hospital PT3M3S

સુરત: સિવિલ હોસ્પિટલમાં ભારે વરસાદના પગલે ભરાયાં પાણી

સુરત: સિવિલ હોસ્પિટલમાં વરસાદને પગલે પાણી ભરાયું, દર્દીઓ સહિતના લોકો હેરાન થઈ રહ્યા છે.

Aug 27, 2019, 02:15 PM IST
Surat: City Suffers From Water Borne Diseases, People Queue Up At Civil Hospital PT2M55S

પાણીજન્ય રોગોના કારણે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાંબી લાઈન

પાણીજન્ય રોગોના કારણે સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી

Aug 20, 2019, 01:30 PM IST
Rajkot: Water Logging In Civil Hospital PT4M13S

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ભરાયા પાણી, જુઓ વીડિયો

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા લોકોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Aug 11, 2019, 01:05 PM IST

અમદાવાદ: કચરાના ઢગલામાં પડેલી પ્લાસ્ટીકની થેલીમાંથી મળી ‘નવજાત બાળકી’

માનવતાને પણ શરમાવે એવો એક કિસ્સો અમદાવાદ શહેરના સૈજપુર વિસ્તારમાં બન્યો છે. સૈજપુર વિસ્તારમાં આવેલા મોદી કમ્પાઉન્ડ પાસેના ખુલ્લા પ્લોટ નજીકથી એક યુવક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કચરાના ઢગલા નજીક એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. યુવકે નજીક જઈને જોયું તો તેના હોશ ઊડી ગયા હતા. અહીંયાના કચરાના ઢગલામાં નવજાત બાળકીને એક પ્લાસ્ટિકની થેલીમાં જીવિત હાલતમાં મરવા માટે ત્યજી દીધેલી હતી. બાળકીને પોલીસે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે, જ્યાં તે સંપૂર્ણ સ્વસ્થ છે. 

Aug 6, 2019, 05:31 PM IST

અમદાવાદ: લવ મેરેજ કર્યા બાદ પરણિતાએ કર્યો આપઘાત, પિયર પક્ષે કર્યો દહેજનો આરોપ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક પરિણિતાને દહેજને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિણીતાના અપમૃત્યુ કેસને લઈ પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો પણ કર્યો અને પોતાની દીકરીએ આત્મહત્યા નહિ પરંતુ સાસરિયા પક્ષ દ્વારા તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. 

Jul 28, 2019, 11:39 PM IST
surat water choking in civil hospital PT3M29S

જુઓ સુરતની કઈ હોસ્પિટલમાં ભરાયા પાણી

સુરતઃ ભારે પવન સાથે વરસાદ શરૂ, અનેક વિસ્તારમાં શરૂ થયો વરસાદ, ગઈકાલે રાત્રે વરસાદે લીધો હતો વિરામ

Jul 25, 2019, 07:50 PM IST

સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગે 'રેરેસ્ટ ઓફ ધ રેર' સર્જરી કરી બે બાળકોને બક્ષ્યું નવજીવન

અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગે દેશનો બીજો અને ગુજરાતનો પ્રથમ કિસ્સો એવા બે ગુપ્તાંગ સાથે જન્મેલા બાળકની સફળ સર્જરી કરીને એક નવું સિમાચિન્હ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત, 18 મહિનાની બાળકીના આંતરડામાં ફસાઈ ગયેલા 'બટન સેલ' કાઢીને તેને નવજીવન આપ્યું છે.
 

Jul 25, 2019, 07:28 PM IST

અમદાવાદમાં 12 વર્ષીય બાળકીનું કોમ્પ્લેક્ષ બ્લેડર એસ્ટ્રોફીનું સફળ ઓપરેશન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ સર્જરી કરવામાં આવી છે. 12 વર્ષની કિશોરીના પેટમાં હાડકા વચ્ચે 10 ઈંચની જગ્યા હતી, જેને ઓપરેશન કરી 1 ઈંચ કરવામાં આવી છે. સિવિલના 5 ડોક્ટરોની ટીમે 8 કલાકના જટિલ ઓપરેશન બાદ કિશોરીનુ સફળ ઓપરેશન કર્યું.

Jul 18, 2019, 04:19 PM IST

અમદાવાદ: નવી સિવિલમાં નવજાત જોડીયા બાળકોના મોત, પરિજનોએ કરી ફરિયાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થોડા મહિનાઓ પહેલા ખુલ્લી મુકવામાં આવેલી નવી સિવિલ હોસ્પીટલ વધુ એક વાર વિવાદોમાં ઘેરાઈ છે. આ વખતે સર્જાયેલા વિવાદનું કારણ છે. 7 જુલાઈના રોજ જન્મેલા બે જોડિયા બાળકોના મોત થયા છે.  26 અઠવાડિયામાં જન્મેલા જોડિયા બાળકોને NICUમાં સારવાર આપવામાં આવી પરંતુ ડોકટરો તરફથી યોગ્ય સારવાર ન મળતા પ્રથમ બાળક જન્મના 32 કલાક અને બીજું બાળકનું એક અઠવાડિયામાં મોત થયાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે. જેને લઈને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

Jul 14, 2019, 05:32 PM IST

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઉંદર કરડ્યાની પરિજનોની ફરિયાદ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી હતી. ગાંધીનગર સિવિલમાં સારવાર લઇ રહેલા એક 28 વર્ષીય દર્દીને ઉંદર દર્દીને કરડયાની ઘટના આવી સામે આવતા ચકચાર મચી હતી. 82 વર્ષીય જયંતભાઈ ભટ્ટ હૃદય રોગની કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા તે દરમિયાન તેમને આંખની નીચેના ભાગમાં ઉંદર કરડવાની ઘટના બની હતી. 

Jul 8, 2019, 11:33 PM IST

મગફળી કૌભાંડ અંગે કોંગ્રેસે કાઢેલી ખેડૂત સંવેદના યાત્રા નાટક: વિજય રૂપાણી

મગફળી કૌભાંડ બાદ આજે કોંગ્રેસે કાઢેલી ખેડૂત સંવેદના યાત્રાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાટક ગણાવ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલના પ્રસુતિ-બાળ આરોગ્ય બ્લોકના નિરીક્ષણ કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ એક પણ સચોટ મુદ્દો લઈને ચાલી નથી માત્ર નાટકો કરે છે. 

Jun 30, 2019, 09:16 PM IST
Surat: Water Logging in Civil Hospital Due To Heavy Rains PT3M58S

સુરત: સિવિલ હોસ્પિટલમાં ફરી પાણી ભરાયા, જુઓ વીડિયો

સુરત: ગઈકાલે રાત્રે પડેલા વરસાદને પગલે પાણી ભરાયું, છેલ્લા બે દિવસથી દર્દીઓ સહિતના લોકો હેરાન થઈ રહ્યા છે. સુપ્રિટેન્ડેન્ટની ઓફિસની બંને બાજુ ભારે વરસાદના પગલે પાણી ભરાયા છે.

Jun 29, 2019, 12:20 PM IST
Surat: Water Logging in Civil Hospital PT3M18S

સુરત: સિવિલ હોસ્પિટલમાં ભરાયા પાણી, હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં

સુરત શહેર અને પંથકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો. ઓલપાડ, માંગરોળ અને કામરેજમાં ભારે વરસાદ પડ્યો.

Jun 28, 2019, 05:30 PM IST

ઉત્તર ગુજરાતમાં કોંગો વાઇરસનો પગ પેસારો, પશુપાલકનું શંકાસ્પદ મોત થતાં ફફડાટ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીને સારવાર કરવા માટે દાખલ કરાયો હતો, દર્દીના મૃત્યુ પછી વધુ તપાસ માટે રિપોર્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો 
 

Jun 27, 2019, 10:46 PM IST

VIDEO: જુનાગઢ સિવિલમાં યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સ્ટાફે જીવ જોખમમાં મૂકી બચાવી

જુનાગઢની સિવિલ હોસ્પિટલનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક યુવતીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી. પરંતુ હોસ્પિટલના સ્ટાફે પોતાના જીવ જોખમમાં મૂકીને તે યુવતીને બચાવી લીધી. 

Jun 15, 2019, 07:08 PM IST
Rajkot: Civil Hospital Doctor Mistreats Patients PT3M35S

શું આવી રીતે દર્દીઓ સાથે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો કરે છે વર્તન, જુઓ વીડિયો

રાજકોટ: સિવિલના ડોક્ટરનો વીડિયો થયો વાયરલ, ડોક્ટરે અભદ્રભાષાનો કર્યો ઉપયોગ. ડોક્ટરનો વીડિયો થયો વાયરલ. 15 દિવસ માટે આરામ કરવા દર્દીઓને ડોકટરે સૂચના આપતા દર્દીએ ડોક્ટરને સારવાર માટે કહેતા ડોક્ટર ભડક્યા.

Jun 7, 2019, 02:25 PM IST

ગર્ભવતી મહિલાને અચાનક રીક્ષામાં ઉપડી પ્રસુતાની પીડા, રીક્ષા ચાલકે બચાવી બે જીંદગી

સુરતમાં એક રીક્ષા ચાલકની હિંમત અને સિવિલના ડોક્ટરની સતર્કતાને કારણે બે જિંદગી બચાવવામાં સફળતા મળી હતી. સમગ્ર ઘટના સુરતના ઉન વિસ્તારની છે. જ્યાં પૂજા નામની ગર્ભવતી મહિલાને અચાનક પેટમાં દુખાવો ઉપાડતા પરીવારજનો રીક્ષા મારફતે તેને સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા હતા. 

Jun 6, 2019, 10:23 PM IST