Coldplay Concert: હાલમાં જ અમદાવાદમાં બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો સૌથી મોટો કોન્સર્ટ યોજાઈ ગયો જેણે અનેક રેકોર્ડ બનાવ્યા અને ઘણા રેકોર્ડ તોડ્યા. અમદાવાદની વિશ્વફલક પર ચર્ચા થવા લાગી. 48 કલાકમાં 1500 ટનથી વધુ કચરાનો નિકાલ, ત્રણ દિવસમાં એરપોર્ટ પર 900 ફ્લાઇટ્સ પહોંચી.
Coldplay Concert In Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થોડીવારમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો પ્રારંભ થશે... શુક્રવારે રાતે અમદાવાદ પહોંચ્યા બાદ કોલ્ડપ્લેની ટીમ અમદાવાદની ગલીઓમાં લટાર મારવા નીકળી હતી, જ્યાં કોલ્ડપ્લે સ્ટાર ક્રિસ માર્ટિને એક ગુજરાતી યુવક સાથે ટુવ્હીલર પર સફર માણી હતી, અને બાદમાં તેને કોન્સર્ટની બે ટિકિટ પણ આપી
Coldplay Concert In Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે અને આવતી કાલે યોજાશે કોલ્ડપ્લે કોન્સર્ટ... 25 હજાર રૂપિયા સુધીની ટિકિટો ખરીદીને કોલ્ડપ્લે જોવાનો ક્રેઝ... બપોરે 2 વાગ્યાથી સ્ટેડિયમમાં મળશે એન્ટ્રી
Coldplay Concert In Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડીયમ' મોટેરા, સાબરમતી ખાતે Cold Play Music of The Yearsના કાર્યક્રમ દરમ્યાન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
રેલવે અમદાવાદ મુંબઈ વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યિલ ટ્રેન દોડાવશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
Coldplay Concert In Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાશે કોલ્ડપ્લે કોન્સર્ટ, જાણી લો કેવી હશે પાર્કિંગ વ્યવસ્થા...કોલ્ડપ્લે કોન્સર્ટનો ક્રેઝ, ટિકિટ-પાર્કિંગ બધું મોંઘું... વાહન પાર્કિંગ માટે 13 પ્લોટ નક્કી