corona coronavirus

કોરોનાથી સાજા થયા બાદ વધી ગઈ છે ભૂખ તો થઈ જાઓ એલર્ટ, ડોક્ટરની લો સલાહ

કોરોનાથી (Coronavirus) સાજા થયા બાદ પણ લોકોની દિનચર્યા પહેલા જેવી રહી નથી. કેટલાક લોકોને ભૂખ પહેલાથી વધારે લાગી રહી છે તો કેટલાકને નબળાઈ સતત વધી રહી છે.

May 15, 2021, 08:00 PM IST

કોરોનાને ખતમ કરી દેશે એક ગોળી? મહામારીમાં ગેમ ચેંજર સાબિત થશે

ફાઇઝરના મુખ્ય વૈજ્ઞાનિક Mika Dolsten એ કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus) નો સામનો કરવા માટે વેક્સીન લગાવવી અને વાયરસના સંપર્ક આવેલા લોકોની સારવાર બંને સામેલ છે. જે પ્રકારે SARS-CoV-2 ફરીથી કમબેક કરી રહ્યો છે અને દુનિયામાં કોરોના વાયરસનો પ્રક્રોપ વધી રહ્યો છે.

Mar 25, 2021, 02:15 PM IST