corona crisis

Corona Crisis: 18 અને 20 મેએ જિલ્લાધિકારીઓ સાથે બેઠક કરશે પીએમ મોદી

સૂત્રો પ્રમાણે આ બેઠક બે ગ્રુપમાં યોજાશે. મહત્વનું છે કે આ પહેલા પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે અનેકવાર કોરોના પર બેઠક કરી ચુક્યા છે. 

May 13, 2021, 03:59 PM IST

Corona Crisis: PM મોદીની ઉચ્ચસ્તરીય બેઠક, ઓક્સિજન અને દવાઓની સ્થિતિની સમીક્ષા કરી

દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશમાં ઓક્સિજન અને દવાઓની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી છે. 

May 12, 2021, 10:23 PM IST

Congress સહિત 12 વિપક્ષી દળોનો PM મોદીને પત્ર, Free વેક્સિનની સાથે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ રોકવાની કરી માંગ

આ પત્રમાં પીએમ મોદીને કોરોના વેક્સિન (Corona Vaccine) નું ઉત્પાદન વધારવા, કેન્દ્રના પૈસાથી દેશભરમાં રસીકરણ અભિયાનને આગળ વધારવા અને સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટના નિર્માણ પર તત્કાલ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.

May 12, 2021, 08:43 PM IST

Coronavirus વિરુદ્ધ એક થયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ, ભારતની મદદ માટે ભેગુ કરી રહ્યાં છે ફંડ

ભારતમાં કોરોના વાયરસ  (Coronavirus in India) સામે જંગ માટે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોએ ફંડ માટે એક મુહિમ શરૂ કરી છે. 

May 12, 2021, 08:09 PM IST

Corona Pandemic: ક્યારે ખતમ થશે Covid19 મહામારી? જાણીતા વાયરોલોજિસ્ટે આપ્યો જવાબ

દેશમાં સંક્રમણના કેસમાં ભલે ઘટાડો થઈ રહ્યો હોય, પરંતુ વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે કહ્યુ કે, બાદની સ્થિતિ સરળ રહેવાની નથી. સંભવતઃ તે વધુ લાંબી ચાલશે. 

May 12, 2021, 07:16 PM IST

Bharat Biotech એ 18 રાજ્યોને મોકલી Covaxin, કહ્યું- યથાવત રહેશે રસીકરણની પ્રક્રિયા

ભારતની પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેકે રાજ્યોને કોરોના વેક્સિન કોવેક્સીનની સપ્લાય શરૂ કરી દીધી છે. કંપનીએ એક ટ્વીટ કરી આ માહિતી આપી છે. 

May 11, 2021, 09:49 PM IST

Corona ની હાલની સ્થિતિને કારણે G7 સંમેલનમાં ભાગ લેવા બ્રિટન જશે નહીં પ્રધાનમંત્રી મોદી

કોર્નવોલમાં બોરિસ જોનસનની અધ્યક્ષતામાં આ વર્ષે આયોજીત થવા જઈ રહેલા જી-7 સંમેલનમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને વિશેષ આમંત્રણ (Special Invitee) આપવામાં આવ્યું હતું. 
 

May 11, 2021, 08:56 PM IST

Corona Crisis: વધુ એક રાજ્યમાં 10 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

કોરોનાના સતત વધી રહેલા કેસોને જોતા તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રાજ્યમાં 10 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. 

May 11, 2021, 04:07 PM IST

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઊભો થશે ઓક્સિજન પ્લાન્ટ, મુખ્યમંત્રીએ ફાળવી ગ્રાન્ટ

કોરોનાના કપરા સમયમાં ધારાસભ્યશ્રી તરીકેની પોતાની સંપૂર્ણ ગ્રાન્ટના દોઢ કરોડ રૂપિયા રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આપ્યા. 

May 10, 2021, 10:13 PM IST

Corona Crisis પર કોંગ્રેસ નેતા અધીર રંજનનો રાષ્ટ્રપતિને પત્ર, તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવાની કરી માંગ

અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે કોરોના સંકટના મુદ્દા પર તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. 

May 10, 2021, 05:37 PM IST

ફરી એકવાર ટળી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી, CWC એ કોરોના લહેરને કારણે લીધો નિર્ણય

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોરોનાની ભયાનક સ્થિતિનો હવાલો આપતા કહ્યુ કે, આવી સ્થિતિમાં પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી કરાવવી યોગ્ય નથી. 
 

May 10, 2021, 03:47 PM IST

Maharashtra માટે રાહતના સમાચાર, 5 એપ્રિલ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં એક દિવસમાં કુલ 60,226 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા  44,07,818 થઈ ગઈ છે. વિભાગે કહ્યું કે, 572માંથી 310 મોત છેલ્લા 48 કલાકમાં થયા છે. 

May 9, 2021, 10:46 PM IST

Corona: નવા કેસમાં 71 ટકા સંક્રમિતો માત્ર આ 10 રાજ્યોમાં, જાણો શું છે દેશમાં કોરોનાની સ્થિતિ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સવારે આઠ કલાકે આપવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં  4,03,738 નવા સંક્રમિત સામે આવ્યા, 3,86,444 દર્દી સંક્રમણ મુક્ત થયા અને 4092 લોકોના મૃત્યુ થયા છે. 

May 9, 2021, 07:26 PM IST

Corona પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું- શહેરો બાદ હવે ગામડા પણ પરમાત્મા નિર્ભર!

તમને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરી માત્રામાં ઓક્સિજન આપવાની અપીલ કરી હતી. તેમણે કોરોના દર્દીઓને બચાવવા માટે સૂચનો પણ કર્યા હતા. 
 

May 9, 2021, 06:10 PM IST

PM મોદીએ પંજાબ, બિહાર સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર કરી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ સાથે વાત કરી કોરોનાની સ્થિતિની જાણકારી મેળવી રહ્યાં છે. 

May 9, 2021, 04:08 PM IST

Corona સંકટ પર બોલ્યા સોનિયા ગાંધી- સિસ્ટમ નહીં, મોદી સરકાર થઈ ફેલ

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ પર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે. કોંગ્રેસની ડિજિટલ બેઠકમાં તેમણે કહ્યું કે, કોરોનાનો સામનો કરવામાં સરકાર ફેલ રહી છે. 

May 7, 2021, 02:25 PM IST

કોરોના પર PM મોદીના ફોનની હેમંત સોરેને ઉડાવી 'મજાક', BJP લાલચોળ, નવો વિવાદ શરૂ

હેમંત સોરેને ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. સાથે તેમણે આ ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદી પર એકતરફા સંવાદનો આરોપ લગાવતા કટાક્ષ પણ કર્યો છે. 
 

May 7, 2021, 01:56 PM IST

10,000 ઓક્સિજન કન્સન્ટ્રેટર... 1 કરોડ માસ્ક, કોરોનાની બીજી લહેરમાં સંયુક્ત રાષ્ટ્રએ કરી ભારતની મદદ

યૂએન ચીફના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યૂએન પોપ્યુલેશન ફંડ તરફથી ભારતને અત્યાર સુધી 10,000 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સની સપ્લાઈ કરવામાં આવી છે.
 

May 7, 2021, 12:05 PM IST

Corona સામે લડતમાં ભારતને મળ્યો સાથ, હવે આ દેશોએ પહોંચાડી મદદ

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ઉભા થયેલા સ્વાસ્થ્ય સંકટને જોતા અનેક દેશ મદદ માટે આગળ આવ્યા છે. હવે પોલેન્ડ, નેધરલેન્ડ, બેંગલોક અને સ્વિટ્ઝરલેન્ડે પણ ભારતની મદદ કરી છે. 
 

May 7, 2021, 10:11 AM IST

PM Modi Covid-19 Meeting: લૉકડાઉનમાં પણ વેક્સિનેશન પર ભાર, બીજી લહેર બાદ આકરા નિર્ણયો લઈ શકે છે PM

કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ પીએમ મોદી કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. તેમણે બધા રાજ્યોને કહ્યું કે, અત્યારની સ્થિતિ જોતા લાખો દર્દીઓની સારવાર પર સંપૂર્ણ ફોકસ કરવાનું છે. સાથે રસીકરણની ગતિ કોઈપણ કિંમતે ધીમી પડવા દેવાની નથી. 

May 7, 2021, 06:44 AM IST