corona crisis

Lockdown: રાજસ્થાનમાં 10 મેથી 24 મે સુધી લૉકડાઉન, લગ્ન સમારોહ પર પણ પ્રતિબંધ

અશોક ગેહલોત સરકારે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. પ્રદેશમાં 14 દિવસ માટે સંપૂર્ણ લૉકડાઉન લગાવી દીધુ છે. 

May 6, 2021, 11:17 PM IST

કેરલમાં કોરોનાની તોફાની ગતિ, 24 કલાકમાં 42 હજાર કેસ, સરકારે કરી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

કેરલમાં ગુરૂવારે કોરોનાના 42 હજાર નવા કેસ સામે આવ્યા. તો 63 લોકોના ઘાતક વાયરસથી મોત થયા છે. તેને જોતા વિજયન સરકારે પ્રદેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. 

May 6, 2021, 08:21 PM IST

Corona: મુખ્યમંત્રી ગેહલોતે કરી દેશવ્યાપી લૉકડાઉનનું માંગ, કહ્યું- સંક્રમણ અટકાવવા હવે માત્ર એક વિકલ્પ

lockdwon in Rajasthan : રાજસ્થાનના મુખ્યમંત્રીએ લૉકડાઉન લગાવવા પર સમર્થન આપ્યું છે. તેમણે આ સાથે સંકેત આપ્યો છે કે પ્રદેશમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ થઈ શકે છે. 

May 6, 2021, 06:57 PM IST

Swara Bhaskar નું ટ્વીટ, દેશને નવા પ્રધાનમંત્રીની જરૂર છે, લોકોએ કરી દીધી ટ્રોલ

પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેલી અભિનેત્રી સ્વરા ભાસ્કર ફરી ચર્ચામાં આવી ગઈ છે. હવે તેણે કરેલા એક ટ્વીટ પર લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. 

May 6, 2021, 05:48 PM IST

Covid 19: દેશમાં કોરોનાની સ્થિતિની PM મોદીએ કરી સમીક્ષા, આપ્યા મહત્વના નિર્દેશો

બેઠક દરમિયાન દેશના વિભિન્ન રાજ્યો અને જિલ્લામાં કોરોનાથી બગડેલી સ્થિતિની તસવીર પીએમ મોદી સામે રજૂ કરવામાં આવી હતી. 

May 6, 2021, 04:19 PM IST

Corona Virus: દેશભરમાં લૉકડાઉન લાગૂ કરવાના સવાલ પર કેન્દ્રએ આપ્યો આ જવાબ

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના પર યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલને રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન પર સવાલ પૂછવામાં આવ્યો હતો. 

May 5, 2021, 06:40 PM IST

Covid 19: કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ચેતવણી- હજુ ત્રીજી લહેર પણ આવશે

કેન્દ્ર સરકારે કહ્યું કે, કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં કમીના સંકેત જરૂર મળ્યા છે, પરંતુ 12 રાજ્યોમાં હજુ પણ 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે બુધવારે કહ્યુ કે, દેશના 10 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 25 ટકાથી વધુ છે અને હજુ તેમાં વધુ કામ કરવાની જરૂર છે.

May 5, 2021, 05:14 PM IST

Corona: નવા રિસર્ચે ચિંતા વધારી, ભારતમાં ડબલ થઈ શકે છે મોતનો આંકડો

કેટલાક રિસર્ચર્સે પોતાના સ્ટડીના આધાર પર આશંકા વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં ભારતમાં કોરોનાથી થનારા મોતની સંખ્યા વધશે. તે અત્યારના મુકાબલે ડબલ થઈ શકે છે. 

May 5, 2021, 04:39 PM IST

Covid 19: ભારતમાં કોરોનાનો વધુ એક ખતરનાક સ્ટ્રેન સામે આવ્યો, 10 ગણી છે ફેલાવાની ક્ષમતા

સીસીએમબીના વૈજ્ઞાનિકોને રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું- કોરોનાના N440k વેરિએન્ટમાં A2a પ્રોટોટાઇપ સ્ટ્રેનના મુકાબલે 10 ગણી વધુ વાયરલ ફેલાવાની ક્ષમતા છે.

May 4, 2021, 06:00 PM IST

Corona: ભારતમાં કોવિડથી મૃત્યુદર 1.10 ટકા, ગૃહ મંત્રાલયનો દાવો- દેશમાં પૂરતો ઓક્સિજન ઉપલબ્ધ

દેશમાં અત્યાર સુધી 81.77% ટકા લોકો સાજા થયા છે. દેશમાં આશરે 34 લાખ એક્ટિવ કેસ છે. અત્યાર સુધી બે લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3417 લોકોના મોત થયા છે.

May 3, 2021, 06:45 PM IST

ભારતને મળી શકે છે ચોથી corona vaccine, મંજૂરી માટે વાતચીત કરી રહી છે ફાઇઝર

ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સીન ઉપલબ્ધ છે. રશિયાની સ્પૂતનિક વીને ઇમરજન્સી મંજૂરી આપવામાં આવી છે. 1 મેથી દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે પણ વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. 
 

May 3, 2021, 03:17 PM IST

Corona News: ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, મૃત્યુઆંક પણ નીચે આવ્યો

રાજ્યના લોકો માટે સતત બીજા દિવસે સારા સમાચાર છે. ગુજરાતમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. 

May 2, 2021, 07:31 PM IST

Corona: દિલ્હી બાદ વધુ એક રાજ્યમાં એક સપ્તાહના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસને જોતા હરિયાણા સરકારે રાજ્યભરમાં એક સપ્તાહનું લૉકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને છૂટ મળશે. 

May 2, 2021, 03:46 PM IST

દેશમાં કોરોનાની સ્થિતિ પર PM મોદીની બેઠક, ઓક્સિજન-દવાઓ મુદ્દે કરી સમીક્ષા

દેશભરમાં ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ નિષ્ણાંતો સાથે બેઠક કરી ચર્ચા કરી. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પ્રધાનમંત્રી મોદી COVID-19 મહામારીના સંબંધમાં અને તેના વધવાના સંબંધમાં માનવ સંસાધન સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. 
 

May 2, 2021, 03:24 PM IST

Positive news: 8 વર્ષથી BP ની બીમારી, સોનગઢના સુનિલભાઈએ 14 દિવસમાં કોરોનાને હરાવ્યો

કોવિડ સ્ટેમસેલ બિલ્ડિંગમાં ફરજ પરના ડો. સંદિપ કાકલોત્તરએ વધુમાં જણાવ્યું કે, સુનિલભાઈ જ્યારે દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજન પણ લેવલ પણ ઘટીને ૬૦ ટકા જેટલું મેઈનટેઈન રહેતું હતું. 

May 1, 2021, 11:03 PM IST

Oxygen Crisis: ઓક્સિજનની અછત દુર કરવા તંત્રની કવાયત, 20 હજાર લીટરની ટેન્ક કાર્યરત કરાશે

શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ખાળવા અને દર્દીઓને બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે.

May 1, 2021, 08:46 PM IST

Rajkot: રાત્રી કર્ફ્યૂની અસર, કોરોના કાળમાં શાકભાજીની આવક ઘટતા ભાવમાં થયો મોટો વધારો

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં 20 ટકાનો ઘટાડો થયો છે. લીંબુ, ગુવાર, વાલોળ, કારેલા, આદુ, મરચાનાં ભાવ વઘતા મોંધા થયા છે. ટમેટા, લીંબુની આવક બેંગ્લોર, મહારાષ્ટ્ર, ખેડાથી થાય છે. 

May 1, 2021, 08:08 PM IST

Corona News: ગુજરાત માટે રાહતના સમાચાર, નવા કેસ અને મૃત્યુમાં ઘટાડો

ગુજરાતમાં આજે નવા કેસનો આંકડો 14 હજારની નીચે આવી ગયો છે. મૃત્યુઆંકમાં પણ સામાન્ય ઘટાડો થયો છે. 

May 1, 2021, 07:45 PM IST

નકલી દવાઓનું વેચાણ અને સંગ્રહ કરતા લોકોને સરકારની સ્પષ્ટ ચેતવણી, કહ્યું આવા લોકો સામે કડક કાર્યવાહી થશે

માનવ જીવન હણાય એવા ચેડા કરનાર મોતના સોદાગરો ચેતી જાય- તેમના આ કૃત્યને માનવ વધ અપરાધ ગણી તેમની સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરાશે.
 

May 1, 2021, 05:17 PM IST

મુખ્મમંત્રી અને રાજ્યપાલે કરાવ્યો 'મારૂ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાનનો પ્રારંભ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યનો સ્થાપના દિવસ પણ છે. 1 મેથી રાજ્યભરમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 
 

May 1, 2021, 04:04 PM IST