corona crisis

રાજ્યમાં સૌથી મોટા ઇન્જેક્શનના કાળા કૌભાંડનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ

ગુજરાતમાં કોરોના કેસની સાથે આ તકનો લાભ લઈ દર્દીઓને નકલી ઇન્જેક્શન આપવાનું મોટુ કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યના પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 

May 1, 2021, 03:44 PM IST

20 દિવસ બાદ પીક પર પહોંચશે દેશમાં કોરોનાની બીજી લહેરઃ SBI Research

એસબીઆઈ રિસર્ચ (SBI Research) ના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે દેશમાં કોરોનાની બીજી લહેર હવે 20 દિવસ બાદ એટલે કે મેના મધ્યમાં પીક પર પહોંચશે. ત્યારે દેશમાં એક્ટિવ કેસ 36 લાખની આસપાસ પહોંચી જશે. 

Apr 30, 2021, 10:41 PM IST

AIIMS પ્રમુખ બોલ્યા- ઘરે ન લોક રેમડેસિવિર, કોરોનાને કૌભાંડ કહેતા લોકોને સરકારે કહ્યું- નિયમોનું પાલન કરો

કેન્દ્ર સરકારે કહ્યું કે, કોવિડની બીજી લહેર રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં પાછલા વર્ષની તુલનામાં પાંચ ગણી વધુ પિક પર છે. 

Apr 30, 2021, 07:55 PM IST

Corona: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે PM મોદીને મોકલ્યો સંદેશ, કોરોના વિરુદ્ધ લડાઈમાં મદદનો આપ્યો પ્રસ્તાવ

ભારતમાં કોરોનાથી મચેલા હાહાકાર વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદીને સંદેશો મોકલ્યો છે. તેમણે આ મહામારીની લડાઈમાં મદદનો પ્રસ્તાવ આપ્યો છે. 
 

Apr 30, 2021, 07:01 PM IST

Corona cirsis: રાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- બે લાખથી વધુ મોત અને જવાબદારી ઝીરો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે એકવાર ફરી કોરોના પ્રકોપને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. 

Apr 30, 2021, 06:10 PM IST

Corona ની બીજી લહેર વચ્ચે કેબિનેટની બેઠક, PM મોદીએ મંત્રીઓને આપી આ સલાહ

આ બેઠકમાં મંત્રીપરિષદના સભ્યો સિવાય કેન્દ્ર સરકારના મુખ્ય અધિકારીઓ પણ સામેલ થયા હતા. દેશમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન આ કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક હતી.

Apr 30, 2021, 05:36 PM IST

Covid-19: કોંગ્રેસે કરી સ્વાસ્થ્ય મંત્રીને બરતરફ કરવાની માંગ, ચિદમ્બરમ બોલ્યા- જનતાએ વિદ્રોહ કરી દેવો જોઈએ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કોરોનાની સ્થિતિને લઈ કેન્દ્ર સરકાર પર ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, લોકોને મૂર્ખ સમજનારી સરકાર વિરુદ્ધ જનતાએ વિદ્રોહ કરી દેવો જોઈએ. તો કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયાએ હર્ષવર્ધનને બરતરફ કરવાની માંગ કરી છે. 

Apr 28, 2021, 08:07 PM IST

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે વકીલે કહ્યું પ્લીઝ... એક ICU બેડ અપાવી દો... કોર્ટે હાથ ઉંચા કરી લીધા

દિલ્હી સરકારનું કહેવું છે કે દરેક હોસ્પિટલ અને સપ્લાયરે દરરોજ પોતાને ત્યાં સ્ટોકનું અપડેટ આપવું પડશે અને તે પણ જણાવવું પડશે કે તેનો કેટલો ઓક્સિજન મળ્યો. 
 

Apr 28, 2021, 04:49 PM IST

corona crisis: PM મોદીએ ભારતીય વાયુસેનાની કોરોના ઓપરેશનની સમીક્ષા કરી, આપ્યા મહત્વના નિર્દેશ

બુધવારે વાયુ સેના પ્રમુખ એચ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં વાયુ સેના પ્રમુખે પ્રધાનમંત્રીને વાયુ સેના દ્વારા કોરોના કાળમાં કરવામાં આવી રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી. 

Apr 28, 2021, 04:25 PM IST

Maharashtra માં 66,358 નવા કેસ, 895 મૃત્યુ, રાજ્યમાં લંબાવાશે મિની લૉકડાઉન

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 895 દર્દીઓના મોત થયા છે. આ એક દિવસમાં મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 

Apr 27, 2021, 10:07 PM IST

દેશમાં કોરોનાથી સ્થિતિ ખરાબ, ઓક્સિજન સહિતના મુદ્દા પર PM મોદીની હાઈ-લેવલ બેઠક

બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલયે નિવેદન જાહી કરી જણાવ્યું, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે ઓક્સિજન પ્લાન્ટને જલદીથી જલદી શરૂ કરાવવા માટે રાજ્ય સરકારો સાથે મળી કામ કરે.

Apr 27, 2021, 09:45 PM IST

Corona પર હાઈકોર્ટની દિલ્હી સરકારને ફટકાર, કહ્યું- તમે ન સંભાળી શકો તો કેન્દ્રને આપી દઈએ જવાબદારી

ઓક્સિજનની અછતના મામલા પર સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે આપ સરકારને ફટકાર લગાવી છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, તમારાથી સ્થિતિ સંભાળી શકાતી નથી, તો અમને જણાવો. અમે કેન્દ્રને સંભાળવા માટે કહીશું. 

Apr 27, 2021, 05:34 PM IST

corona crisis: કોરોના સામે લડવા હવે સશસ્ત્ર દળોના નિવૃત ડોક્ટરોને કરાશે તૈનાત

જનરલ રાવતે પીએમ મોદીને કહ્યુ કે આર્મર્ડ ફોર્સમાંથી છેલ્લા બે વર્ષમાં નિવૃત થઈ ચુકેલા કે સમય પહેલા નિવૃતિ લઈ ચુકેલા મેડિકલ પર્સનલને તેના ઘરની પાસે કોવિડ સેન્ટરમાં કામ કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. 
 

Apr 26, 2021, 05:00 PM IST

Video: ત્રિરંગાના રંગમાં રંગાઈ બુર્જ ખલીફાની ઈમારત, ચારેબાજુથી અવાજ ઉઠ્યો- Stay Strong India

કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહેલા ભારતની પડખે હવે યુનાઈટેડ આરબ અમીરાત પણ મક્કમપણે ઊભું છે

Apr 26, 2021, 01:22 PM IST

અમદાવાદ: CORONA દેશ માટે સંકટ પણ તપન (ખાનગી) હોસ્પિટલ માટે સુવર્ણકાળ લઇને આવ્યો

- કોવિડ ડેજીગ્નેટેડ તપન હોસ્પિટલ ની ઉઘાડી લૂંટ 
- દર્દી ને 14 તારીખે દાખલ કર્યા અને બિલ 4 તારીખ થી બનાવમાં આવ્યું 
- એક દિવસ ના 18 હજાર કહી રૂ 37000 લેખે બિલ આપવામાં આવ્યું 
- AMCના નિયમને નેવે મૂકી ફરી તપન હોસ્પિટલ દર્દીઓ પાસેથી કરી રહી છે ઉઘાડી લૂંટ 

Dec 3, 2020, 06:04 PM IST

સંકટ સંઘર્ષ સાહસ અને સફળતાઓનો સમન્વય એટલે વર્ષ 2020

દર નવા વર્ષની જેમ વર્ષ 2020 પણ અનેક આશા, અભિલાષાઓ અને અનેક સપનાઓ સાથે શરૂ થયું હતુ. જો કે વર્ષ 2020ની શરૂઆતથી જ ભારત અને વિશ્વસ્તરે અનેક એવી ઘટનાઓએ આકાર લીધો જેના કારણે આ વર્ષ દુનિયાના ઈતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી તવારીખમાં તબદીલ થઈ ગયું.

Nov 24, 2020, 04:03 PM IST

મુશ્કેલમાં ફસાયેલા નેપાળને કામ ન આવ્યું ચીને, ભારતે મદદમાં મોકલ્યા 28 વેન્ટિલેટર

 નેપાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 94 હજારથી વધુ છે. કોરોનાને કારણે અત્યાર સુધી 1108 લોકોના મૃત્યુ થયા છે. તો નેપાળમાં સંક્રમણને માત આપીને સારવાર બાદ 1 લાખ 58 હજાર લોકો સાજા થયા છે. 

Nov 8, 2020, 10:21 PM IST

લોન મોરેટોરિયમ સ્કિમનો આજે છેલ્લો દિવસ, હવે નહીં મળે લાભ, પણ આ રીતે તમે ઘટાડી શકો છો તમારો EMI

લોકડાઉન અને કોરોના સંકટ વચ્ચે રિઝર્વ બેન્કે હોમ  લોન ગ્રાહકોને ઈએમઆઈ ચૂકવવા માટે 6 મહિના માટેનો સમય આપ્યો હતો. જેને મોરેટોરિયમ કહે છે. આજે એટલે કે 31 ઓગસ્ટના રોજ તેની છેલ્લી તારીખ છે. તેનો અર્થ એ છે કે આજથી લોન EMIને ચૂકવવા માટે મળી રહેલી છૂટ હવે ખતમ થઈ રહી છે. આવતી કાલથી એટલે કે 1 સપ્ટેમ્બરથી હોમ  લોનનો EMI શરૂ થઈ જશે. 

Aug 31, 2020, 07:53 AM IST

ગરબા થશે કે નહીં? આ શરત સાથે ખેલૈયાઓએ ગરબા આયોજનની સીએમને કરી રજૂઆત

રાજયમા જે રીતે કોરોના કહેર જોવા મળી રહ્યો છે તેની સામે ગરબા આયોજક દ્વારા 30 ટકા ખૈલૈયાઓ સાથે ગરબાનુ આયોજન થવા દેવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જો કે ઝી 24 કલાકની ટીમ દ્વારા વિવિધ ખૈલેયાઓ અને આયોજકો સાથે વાતચીત કરી ત્યારે તેઓએ કોરોના વાયરસની મહામારીમા ગરબાના આયોજન રદ્દ કરવામા આવે તેવી વાત કરી હતી. સાથોસાથ ઓરકેસ્ટ્રા સંચાલકો દ્વારા નાના આયોજન થવા દેવાની માંગ કરાઇ હતી.

Jul 28, 2020, 02:31 PM IST

ચાના બંધાણીઓ માટે મોટા સમચાર, હવે વધુ મોંઘી થઇ ચાની ચુસ્કી

ચાના બંધાણીઓ માટે મોટા સમચાર સામે આવ્યા છે. ચાની ચુસ્કી હવે વધુ મોંઘી બનશે. જથ્થાબંધા ચાના ભાવમાં 60 ટકાનો વધારો આવતા ઘરે કે કીટલી પર ચા પીવી મોંઘી બનશે. લૉકડાઉન અને આસામમાં આવેલા પૂરના કારણે ચાના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ચાના ભાવમાં જલ્દી જ વધારો થવા જઈ રહ્યો છે.

Jul 28, 2020, 11:04 AM IST